________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] શ્રી જીરાવલા તીર્થ
[ ૨૩૩ હે જિનવરેન્દ્ર ! આપનાથી સરસ્વતી અમૃતદ બને છે. હે જિનપતિ, સકલ ઈવેના જીવનનું --ધાન્યનું નિમિત્ત આપે છે ! હે જિન, સંસારના સમસ્ત જીવોના સુખનું ચાપ આપના અધીન છે. હે જિનવરેન્દ્ર, આપ મેઘરાજ હેવા છતાં એ અઘ (મમ પાપાનિ–મારાં પાપોને નાશ કરનાર છે. અહીં મેધમાં ભલેષ રહ્યો છે-મેઘ વદ અને ખેડા મારાં પાપ. અહીં ઉપમા અને અલંકાર ગ્રંથારે છૂટે હાથે વે છે.
આવી જ રીતે ૧૬, ૧૭, ૨૦, ૨, ૨૨, ૨૪ ક સંદર અને રમણીય છે. તેમાં ૨૦, ૨૧, ૨૨, લેકે મા બ્રહ્મા, શંકર અને વિષ્ણુનું વાસ્તવિક ગુણનિધાન સ્વરૂપ પ્રભુમાં કેવી ઉત્તમ રીતે ઘટે છે એ સરસ ? તે બતાવ્યું છે. અને ત્યારપછી ૨૮, ૨૯ ધેકામાં ભગવાનના અતિશપ્રાતિહાર્યોનું રૂપક વર્ણવી જે અલંકારે, મલેષ ઉપમા આપી છે તેમાં કમાલ કરી છે. છેલ્લે વશમાં બ્લેક કરિ બા પ્રમાણે ભણે છે,
प्रौढश्रीगुणरत्नरोहणगिरे ! श्रीपार्श्व ! विश्वप्रभो ! त्रैलोक्याम्बुधिसोम पुन्दरगुरो ! देवेन्द्रवृन्दस्तुत !। श्रीजीराउलिनामधेयनगरीशंगारहार ! प्रभो !
भूगास्त्वं भुवनस्य वाञ्छितविधौ चिन्तामणिः सर्वदा ॥२०॥ ઉત્તમ લક્ષ્મીના ગુણરત્નના રાહણગિરિ-રેહણાચલ, ત્રણ લોકરૂપી સમુદ્ર માટે અનસમાન સુંદર ગુરૂ, દેવેન્દ્રોના સમથી વંદિત–પૂજિત જીરાવલી નગરીના શૃંગારહાર રૂપ જગમ ! હે પાર્શ્વનાથપ્રભુ ! જગતના છાને સાથ વાંછિત આપવામાં ચિંતામણિરૂપ બને. અહી ગ્રંથકારે-સ્તોત્રકારે પોતાના ગુરુ સોમસુંદરસૂરિજીની પણ સાથે જ હતુતિ કરી છે. (૭) આડત્રીસમાં ત્રમાં પ્રથમ શ્લેક આ પ્રમાણે છે
શ્રિયોગમવૃદ્ધિ વિષયો સાંહ્ય, ચહ્યાનુમાવીસ્ટમને ગનોડવમ્
जीराउलीमण्डनपार्श्वनाथ, स्तोष्ये प्रभु तं किमपि स्वभक्त्या ॥१॥ લક્ષ્મીની અભિવૃદ્ધિ અને વિજયોત્સવ જેમની કૃપાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે તે શ્રી રાવલા પાર્શ્વનાથ પ્રભુજીને હું ભકિતથી રતવું છું.
છઠ્ઠા થકમાં સ્તોત્રકારે કહ્યું છે કે હે ભગવાન, આપની ભક્તિ મનુષ્યને જ મુક્તિને, હેતું છે તેથી કયા કયા દેવતાઓ મનુષ્ય-અવતારની અભિલાષા નથી કરતા? અષત માભવમાં મુક્તિ મળતી હોવાથી દેવ પણ આપની ભક્તિવાળે મનુષ્ય-અવતાર ઈચ્છે છે..
પછી નવમા ક્રમાં સ્તોત્રકારે પ્રભુના અદ્દભુત દેહનું વર્ણન કર્યું છે. પછી ૧૦, ૧૪, ૧૭, ૨૦, ૩૧ વગેરે કે સુંદર છે. છેક ૩૪ મો શ્લોક આ પ્રમાણે છે
श्रीजीरापल्लिदेव ! निजगदधिपते । प्राज्यराज्यादिलक्ष्मीदातस्तात I त्वदीयामलचलनयुगोपासनावासनातः । स्तुत्वैवं प्रार्थये त्वां महिमदिनकरज्योतिरुयोतिताशं, यस्मात् त्वं प्राथितार्थस्फुटघटनविधौ कल्पवृक्षाधिकश्रीः ॥ ३॥
For Private And Personal Use Only