________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
શ્રી જશવલા તીર્થ દેવ-દાનવ-ભૂત-પ્રેત-પિશાચના ઉદની શાંતિ, આધિવ્યાધિની શાંતિ. પ્રભુજીના અદ્દભુત રૂપ દેહ-લાવણ્યનું વર્ણન સુલિત પદોમાં વર્ણવ્યું છે.
લંબાણુના ભયથી લોકો ઉતારવાની લાલચ રોકવી પડે છે. બાકી તૈત્રકારે એક સહૃદયી ભકતજનનું હૃદય ઠાલવી દુભુત સ્તુતિ– િનગુણુગ્રામ કર્યો છે. એક એક શ્લોક વાંચતાં હદયના તાર હાલી ઊઠે છે. કુલ ૪૫ શ્લેકનું આ સુંદર સ્તોત્ર છે. વાણુની સરલતા અને સરસતા આમાં ઝળકી રહી છે. છેલલા લેકમાં સ્તોત્રકાર સખે છે કે
एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लीराज.
पाच स्तौति त्रिसन्ध्यं त्रिदृशविटपनं भक्तिभाजामवन्ध्यम् । विश्वाविश्वामृतास्ता नवनिधिरुचिरा ऋद्धयः सिद्धयो वा
तस्योत्सर्पति पुंसः सपदि जगति याः श्रीमहेन्द्रस्तवार्हाः ।। १ ।। આવી રીતે જીપમાં માતા-બિરાજમાન દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને જે ત્રિકાલ સેવે છે તે ભક્તજનેને ફલદાયક શ્રી કલ્પવૃક્ષ રૂપ છે, તેમજ તે ભકતજનોને વિશ્વની સસ્ત અદ્દભુત નનિધિ દ્ધિ સિદ્ધિ તેની પાસે આવે છે અને જગતમાં શ્રી મહેન્દ્રથી સ્તવનીય-પૂજનીય બનાવે છે. આમાં કર્તા શ્રીમહેંદ્રસૂરિજીનું નામ સૂચવાયું છે.
આ પછી સુપ્રસિદ્ધ સ્તોત્રકાર આ. શ્રી ભુવનસુંદરસૂરિછકૃત છરાહલી મંડન શ્રી પાર્શ્વનાથજીના ત્રણ સ્તોત્રો છે, તેના નંબરે અનુક્રમે ૩૫, ૩૬ અને ૭૮ છે. ૩૫માં રતેત્રમાં બત્રીશ ગ્લૅકે છે, છત્રીશમાં લેકમાં એકત્રીશ શ્લેકે છે અને આડત્રીશમા સ્તોત્રમાં ત્રીશ લે છે,
(૫) પાંત્રીસમા “શ્રીજીરાઉલીમંડન શ્રી પાર્શ્વનાથ જિનસ્તવનને પ્રથમ આ છે- श्रीणां पदं सपदि दुर्विपदं विजेतुं पार्श्वप्रभुं सकलमंगलकेलिहेतुम् ।
नीराउलीनगरमण्डनतारहार, तं संस्तुवे त्रिजगदभ्युदयावतारम् ॥ १५ ॥ તે લક્ષ્મીના સ્થાનરૂપ, સમસ્ત મંગલેની ક્રીમને હેતુષત, જરાઉલનગરને ભાવતા, ત્રણ જગતના અભ્યદય માટે જેમને જન્મ છે એવા પાર્શ્વનાથ પ્રભુજીને દુખના નાશને માટે હું આવું છું–તમે સ્તવી.
૪ આ. શ્રી ભુવનસુંદરસૂરિજી-તેઓ પંદરમી સદીના સમર્થ વિદ્વાન અને ગ્રંથકાર થયા છે. તેમના ગુર છનું નામ પૂ પા. આ. શ્રી સોમસુંદરસૂરિજી છે. તેઓ તપગચ્છપદાવલીમાં ૫૦મા પટ્ટધર છે. મહાપ્રતાપી, વિદ્વાન અને સમર્થ યુગપ્રધાન પુરુષ થયા છે આ સૂરિપુંગવે ઇડર, તારંગાઇ, માંડવગઢ વગેરેમાં તીહારે, રથાપના અને પ્રતિષ્ઠા કરાવી છે. અનેક ગ્રંથે પણ બનાવ્યા છે. વિશેષ માટે જુઓ સેમસૌભાગ્ય કાવ્ય વગેરે. આ. શ્રી ભુવનસુદરસુરિજીએ આ સ્તોત્રો ઉ૫તિ ઘણા ગ્રંથો પણ બનાવ્યા છે તેમાં મુખ્ય ગ્રંથે આ પ્રમાણે છે “ પરબ્રહ્મોસમનસ્થલવાદગ્રંથ, મહાવિદ્યાવિડંબનવૃત્તિ, મહાવિદ્યાવિડંબનટિપ્પન, વિવરણ, મહાવિદ્યાવિડંબન અને વ્યાખ્યાનદીપિકા વગેરે,
For Private And Personal Use Only