SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ . [ વર્ષ ૧૪ હે નાથ ! જેમનું મન આપની ભક્તિમાં દર છે તેમને મેટા મેટા પર્વતનું ઉધત ઘરના આંગણા થવું સહેલું લાગે છે અને જે ચારે. વાવ અને ભય કર પ્રાણીઓથી ભરેલાં છે તે ભયંકર જંગલમાંથી પસાર થતાં આપના :ભકતને હગાર ભીતિ કે કાકા થતી નથી. આથીત આપની ભકિતવાળા જીવને આપનું હરણું હોવાથી નિભી બની પકડે અને જંગલે તે ભક્તજન અવતાથી પસાર કરી શકે છે. ચેથા અને પાંચમા ક્રમ પણ એ જ અદ્દભુત મહિમા વર્ણવતાં કહ્યું છે– હે ભગવન 1 જેઓ આપના દર્શન કરવા જી વિલાજી આવે છે તેમને બીજાને તૂટવાના જ ધધાવળા અને મોટા મોટા ને બલવાન રાજ મહ રાજા પણ જેમનાથી કંટાળ્યા છે એવા ક્રર ચેરા પણ આપના ભકતના તે ભાઈ જેવા બની જાય છે. એ ચોરે પણ એમ જાણે છે કે આપના દર્શને આવતા ભક્તને આપનું રખેવું છે. પછી અમારાથી ચોરી કે લૂંટ કેમ થાય ? આપના દર્શને આવનારને રસ્તામાં કશે ભેન્ડર નવી. એ એકલે હેય ને પણ એણે રખેવાળ કે સાથ ની રાહ જોવાની જરૂર નથી; બાપને જ મોટો સાથ-સહારો છે તે પછી બીજાની શી જરૂર હોય? હજી આગળ કહે છે હે ભગવન! આપનું ધ્યાન ધરનાર ભક્તજન દૂર દેશમાં હોય તો પણ તેના રોગ, વ્યાધિઓ, અને ઉપદ્રવ દૂર થાય છે. એવો માપને પ્રભાવ છે. હે પ્રભુ! આમાં કાંઈ સંભાવથ કે અતિક્રિત નથી, કારણ કે સૂર્ય દૂર હોય છે તે પણ લોકમાં અન્ધકાર નથી રહે. તેમ હે ભગવન ! આપ દૂર હોવા છતાં ભકતજનોના ઉપદ્રવ દૂર થાય છે તે બાપને પ્રભાવ છે તે યોગ્ય જ છે. આગળ દંપર ૭-૮-૯ શ્લોકમાં કહ્યું છે કે ભગવંતના ભકત જનને, કે જેમને આશા વૈદ્યોએ છોડી દીધી, મેટા મેટા માંત્રિકાએ પણ નિરાશા જણાવી છે. ત્યાં આપના મg નામના મંત્રજાપથી બધા રોગો અને ભો નાશ પામે છે—જેમ મૂશલધાર મેઘદૃષ્ટિ થતાં દાવાનલ શાંત થઈ જાય છે તેમ, આપના નામસ્મરણુથી કાશ, શ્વાસ, માયા અને અખેના ખાવા, સળેખમ, અશક્તિ, વાત પિત્ત અને કફજન્ય વ્યાધિઓ, ખરજ, કઢ, સોજા, તાવ, મઠ (પગ), ચેરી, રાગ અને ૫મ-ખસ વગેરે વ્યાધિઓ શાંત થાય છે આપના નામ મરણથી ભયંકર વ્યાધિઓનાં કષ્ટ, દાવાનલ, દુષ્ટ જંગલી પ્રાણીઓ, શાકની, પાણી વગેરે કંઇ જ ઉપદ્રવ નથી કરી શકતાં. આ તે બહુ જ પ્રસિદ્ધ છે. આપન અભુત મહિમાથી કઈ જ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. દસ | પ્લે કમ પ્રભુને અદ્દભુત અપૂર્વ મહિમા વર્ણવતાં કવિ કહે છે હે દેવદેવ ન થ! જે યુગમ-કલિકાલમાં બીજા બધા દેવના નિષ્ણભ થઈ ગયા છે, જેમની રકિત કંઈ જ કર્યું નથી કરી શકિત, ત્યારે આ કલિકાલમાં પણ આપના નામને પ્રભાવ બધું જ કરે છે-કરી શકે? સમર્થ છે, ભયંકર ગ્રીમતુમાં બધું બળીને ભમિશ્રા થાય છે–વન છે શુક બને છે, પરંતુ મેઘરાજાના આગમનથી બધું લીલું છમ બની જાય છે અને વનરાજી ખીલી ઊઠે છે તેમ આ કલિકાલમાં આપના નામનો મંત્ર બધું સફલ કરે છે. For Private And Personal Use Only
SR No.521656
Book TitleJain_Satyaprakash 1949 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy