________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] શ્રી જીરાવલા તીર્થ
[ ૨૨૭ - ત્યારપછી પૃ. ૧૧૬ માં શ્રી લક્ષ્મીસાગરસૂરિવિરચિત શ્રી પાર્શ્વજિન સ્તવન અવચૂરિ અને જાપાથ સહિત આપ્યું છે. હું તેમાંથી માત્ર થોડી જ ગાથાઓ અર્થ સહિત આપ' છે. વિશેષ માટે તે પુસ્તક જોઈ લેવું. श्रीवामेयं विधुमधुसुधासारसारस्वभावं, न्यायापेतोद्वतमतिचमःकारकारिप्रभावम् । 'जीरापल्ली' पदमविपदं वारिदच्छायदेह, निःसन्देहं विमलकमलाकेलिगेहं स्तुवेऽहम् ॥१॥
ભાવાથ–ચંદ્ર, મધુર વસ્તુ અને અમૃતના સારરૂપ છે રવભાવ જેમને; ન્યાય રહિત ઉદ્ધત બુદ્ધિવાળાને માટે ચમત્કારી છે પ્રભાવ જેમને, અથાંત અન્યાયી ઉકત બુલિવાળાને ઠેકાણે લાવે તેવા ચમત્કારી પ્રભાવવાળા, જીરાપલ્લી પદથી વિભૂષિત, જીરાપલ્લો પાર્શ્વનાથ વિપત્તરહિત, મેઘ સમાન શરીરની કાતિવાળા, નિઃસંદેહ ઉત્તમ લક્ષમીના ક્રીયાગ્રહ ૨૫ એ વામનંદન શ્રી પાર્શ્વનાથને હું સ્તવું છું,
અર્થાત્ જેમને સ્વભાવ, ચંદ્ર, સાકર અને રપમૃતના સાર રસ જે શત, મિટ અને શાંતિપ્રદ છે; જે અન્યાયી ઉદ્ધત માણસોને ચમત્કાર બતાવી ન્યાયી અને નિયી કરે તેવા પ્રભાવશાલી છે; જેમનું જીરાવલા ૫દ વિપત્તિને નાશ કરનારું છે, જે મેઘ સમાન મામ કાન્તિવાળા છે અને નિઃસંદેહ મેક્ષલક્ષ્મીના વિલાસભુવન–કડા ઘર રૂપ છે તે પાર્શ્વનાથ - ભગતને હું સ્તવું છું. નમું છું.
બીજા ગ્લૅકમાં સ્તોત્રકાર મહાત્મા ભગવંતની અદ્દભૂત મૂર્તિની સ્તુતિ કરે છે–
હે જિનપતિ ! આપની મતિ ભયંકર નથી દેખાતી, છતાંયે તેની સ્મૃતિ તે અનુપમ છે; અને મસ્ત વિશ્વમાં પ્રસિદ્ધ છે.એવી સુંદર મતિ' છે. મહાન પરાક્રમી પુરુષોને મહિમા એકલા એના દેખાવમાં જ નથી તે-જેમકે બાલક એવો પણ સિંહ-સિંહનું બચું-જમ્બર હાથીને વિનાશ કરવામાં ધીર હોય છે. એમ આપની મતિ પણ કર્મશત્રુઓને સંહાર કરવાવાળી છે.
ત્રીજા લેકમાં ભગવતને મહિમા વર્ણવતાં કહ્યું છે કે
૧ આ આચાર્ય મહારાજને ટૂંક પરિચય આ પ્રમાણે છે: જન્મ સં. ૧૪૪ ભા. , ૨, માત્ર છ વર્ષની બાલ ઉમરે સં. ૧૪૭૦ માં ઉમાપુરમાં આ. શ્રી મુનિસુંદર સરિઝ પાસે દીક્ષા. બાવાવસ્થામાં જ માન્ બુદ્ધિશાલી અને તેજસ્વી હતા. અહ૫ મુદતમાં જ તેમણે અનેક શાસ્ત્રનું સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું અને છણગમાં મહિપાલ રાજને પિતાના પાંડિત્યથી પ્રસન્ન કર્યો હતો, તેમનું ૧૪૮૭ () માં રાણી પદ, જે ૧૫૦૧ માં મું, સ્થલમાં આ શ્રી મુનિસુંદ સૂરજીએ આપ્યુંઃ ૧૫૦૮માં પેથાપુરમાં સૂરિપદ આપ્યું. ૧૭ માં ગચ્છનાયક પદ ૧૫૮માં યુગપ્રધાન ૫૬. એમણે ૧૧ સાધુઓને આચાર્ય પદ આપ્યું હતું. આ સૂઈ છના હાથે કર્યું પ્રવિદ્ધ એ થઈ છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરના શિલા. લેમાં પણ તેમનું નામ જ પણે જોયું છે. બામણુવાજીમાં પણ તેમના લેખો ઘણા છે. ૧૫૪૭ પછી તેમનું સ્વર્ગગમન થયું છે. વિશ્વના વિસ્તૃત જીવન વિત્ર માટે ગુરુગુણરત્નાકર કાવ્ય, સેમસૌભાગ્ય કાવ્ય, પવલી સમુચ્ચય, જૈન સ્તોત્ર દેહની પ્રસ્તાવના વગેરે જુઓ.
For Private And Personal Use Only