________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] કુત્તિયાણ
[ ૨૨૫ હતી. તેણે કૃત્રિમાણે જઈ ભૂતની માંગણી કરી. એટલે અમ કરી ભૂત મેળવાયો અને લાખ (રૂપિયે) એ અપાયો. આની પછીની બે ગાથામાં કહ્યું છે કે આ જૂતને જે કામ ન અપાય તો એ ગુસ્સે થઈ મારે. આને લઈને વણિક લાચ પાછા આવ્યો. એને જે કામ ભળાવાતું તે એ જલદી કરી દેતે. એથી ભય પામી એની પાસે વણિકે થાંભલો કરાવ્યો અને કહ્યું કે બીજુ કામ ન સે ! ત્યાં સુધી અ ના ઉપર ઊતર ચઢ કયાં કરે. આથી તે પિતાની હાર કબૂલ કરી. છે ઉપર જતાં જયાં તું નહિ જુઓ ત્યાં તળાવ કરી. (એમ કહી ભૂતે તળાવ કર્યું.)
કર૨૩મી ગાથામાં એમ કહ્યું છે કે તે સણી” (નગરને વણિક ઉજજે આવ્યા અને અહીંના કુત્રિપણમાંથી) ઋષિપાલ (નામ) વાન વ્યંતર (ખરીદી ગયે) એ હારી જતાં એણે “ઋષિતડા બનાવી આપ્યું. ( વિશેષમાં ) રાજગૃહમાં શાલિભદ્રનાં (રહરણ અને પ્રતિગ્રહ લાખ રૂપિયે ખરીદાયાં).
કત્રિકાપણની દુલભતા–રત્નમંડનગણીએ સુકૃતસાગર નામનું કાખ્ય રહ્યું છે અને એમાં પયડનું ચરિત્ર આલેખ્યું છે. આ કાવ્યના ત્રીજા તરંગમાં ૧૦૪ પદ્યમાં જે વિવિધ દુષ્પપ્ય વસ્તુઓ ગણવાઈ છે તેમાં કુત્રિકા૫ણુનો પણ ઉલ્લેખ છે.
નિષ્કર્ષ–૧) કુત્તિયાવર્ણ શબ્દ મહાવીર સ્વામીના સમય જેટલો તે પ્રાચીન છે જ. એને ઉપમા તરીકેનો ઉપગ આ સમયમાં એ સુપ્રસિદ્ધ હેવાનું જણાવે છે . એટલે એ રાતે તે એ આ સમય કરતાં પણ અધિક પ્રાચીન હશે.
(૨) વર્ગ, મત્ય અને પાતાળ એમ ત્રણે લેકની-ત્રિભુનની-સમસ્ત વિશ્વની સચેતન તેમજ અચેતન વસ્તુઓ મળી શકે એવા વિશાળ વસ્તભંડારની કલ્પનાને બા શબ્દ શતકે છે. આજના મોટામાં મોટા વસ્તૃભંડાર જેને અંગ્રેજીમાં “જન સ્ટાર્સ કહેવાય તેમાં કોઈ સચેત પદાથે ભાગ્યે જ વેચાતે મળી શકે.
() કઈ પણ વસ્તુ જ્યારે જોઈએ ત્યારે મળે એવી મહાકુકાન માલિક સાધારણ મનુષ્ય ન હોઈ શકે–એને અધિષ્ઠાતા તો દેવ” હેઈ શકે એ હકીકત આ કહાના સાથે ગુંથી લેવાઈ છે.
(૪) કુત્તિયાવણે બે રીતે સમજાવનાર તરીકે પાટષાચાર્યું પ્રથમ જણાય છે.
(૫) વસ્તુ ખરીદનારના સામાજિક દરજજ પ્રમાણે લગ્નને ભાવ લેવા એ બાબત વિલક્ષણ ગણાય. .
() માલ વેચાતાં એનું મૂલ્ય વણુિંક લે એમ કેટલાક માને છે તે કેટલાકને મતે એ કુત્રિકા૫ણુને અધિષ્ઠતા દેવ લે.
(૭) કુત્રિકાનું એક જ નહિ પણ અનેક સ્થળે ભારતવર્ષમાં હતી.
(૮) કુત્રિકા૫ણુ જેવી કોઈ બાબત વૈદિક કે બૌદ્ધ સાહિત્યમાં હેય તે તેની તપાસ કરવાની બાકી રહે છે.
(૯) બાબરિમા ભૂતની’ પ્રચલિત લેવાતાનું મૂળ કલું પ્રાચીન છે તે વિષે આ લેખમાં સૂચન છે.
ગોપીપુરા, સુસ્ત, તા. ૧૧-૩-ક૬ આ મુદ્રિત સાહિત્યને ઉદ્દેશીને કથન છે,
For Private And Personal Use Only