________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १३ ભંડાર અને શ્રીહંસવિજયજી મહારાજને ભડાર છેતેમાંથી મળી આવી છે. આવી રીતે બીજા જેન ભંડારમાં તપાસ કરવામાં આવે તો વિશિષ્ટ સાહિત્ય સામગ્રી મળી આવે એવી મારી શ્રદ્ધા છે.
શ્રીહવિજયજી મહારાજના ભંડારમાં ૧૫ મા સકામાં લખાયેલો નં. ૮૯૦ વાળી પ્રત છે, તેમાં ભાવના પ્રકરણ છે. આ પ્રકરણ તે બાર ભાવનાની રચના છે, તો તરીકે નામને ઉલેખ નથી. પણ આ પ્રાણ ૧૩૭ ગાથાનું છે. તેની આદિ અને અન્તની ગાથા આ પ્રમાણે છે.
भा:तिस्थयरे भगवते अणंतपरक्कमे अमियनाणी। तिन्ने सुगइ नाइ (:) गए सिद्धपहपएसए वंदे ॥१॥ वंदामि महाभागं महामुणिं महायसै महावीरं । अमर-नर-रायमहियं तित्थयरमिमस्स तित्थस्स ॥२ ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पययणं च
॥३॥ पढम अणिच्चभावं असरणयं एगयं च अन्नत्तं । संसोरमसुभयं चिय विविहं लोगस्सहावं च
॥४ ॥ कम्मस्स आसवं संवरं च निज्जरणमुत्तमे य गुणे । जिणसासणम्मि बोहिं सुदुल्लहं चिंतए मइमं
मन्त:
बारस वि भावणाओ एया संखेवउ सम्मत्ताओ। माणेमाणो जीवो जाउ समुवेइ वेरग्गं भाविज्ज भावणाओ पालिज्ज वयाई रयणसरिसाइं। पडिपुनपावक्खम्गो अयरा सिद्धिं पि पाविहिसि ॥८॥ बोहिदुल्लभयाए भिगुजसपुत्ताय अद्दगकुमरो। चूलगभाया य तहा आहरणा हुंति एमाइ
॥९ ॥ दुवालसमी बोधिदुल्लह भावणा समत्ता ॥ एवंगाहा १३३॥ આ પ્રકરણ પૂરું થયા પછી આ જ પ્રતિમાં જયદેવકૃત ભાવનાસંધિ નેણિી છે.
પ્રવર્તકજી મહારાજના ભંડારમાંથી જુદી જુદી કૃતિઓ પાંચ મળી છે. તે આ પ્રમાણે (૧) ભાવના કુલક (૨) બાર ભાવના ચતુપદી (૭) દ્વાદશ ભાવના સ્વાધ્યાય (૪) વાર ભાવના (૫) ભાવનાભાસ,
For Private And Personal Use Only