SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2] भार भावनाd रित्य' विये ४४ विशेष [१६५ આ પાંચે કવિઓને પરિચય અનુક્રમે જોઈએ. પ્રથમ ભાવના મુલકાતેના કર્તા તરીકે કાઇનું નામ નથી તેમાં કુલ ગાથા ૨૪ છે. આ કૃતિ જોતાં ૧૯મી સદીના પૂર્વાહની હેાય એમ જણાય છે. બીજી કૃતિ બાર ભાવના ચતુષ્પદી(ચોપાઈ) –આમાં કતીનું નામ નથી. કુલ ગાથા ૯ છે. આ કૃતિ સોળમા સૈકાના પૂર્વાર્ધમાં રચાયેલી હોય અગર ૧૫મી સદીના ઉત્તરાદ્ધમાં રચાયેલી હોવી જોઈએ. એનું કારણ એ છે કે આની એક પ્રતિ પાટણના ભંડારમાં છે, ને તેની લખ્યા સંવત ૧૫૯૫ની છે. આ પ્રતિની નોંધ ૨. રા. ભાઈ મોહનલાલ દેસાઈએ પિતાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ ખંડ ૧ પૃ. ૬૯ માં લીધેલી છે. ભાઈ કાપડિયા પિતાના લેખમાં માત્ર “ભાવના’ શબ્દયો આની નોંધ કરે છે. હું અહીં “સતુપદી' શબ્દ સાથે આની નેધિ કરું છું એ થોડી વિશેષતા છે. ભાવના ચતુદીને આદિ ભાગ આ પ્રમાણે છે– कहइ आगमसूत्र अनई अरथ, जाणइ पूरवअंग समरथ ॥ जव जाणइ अनित्य संसार, तव ते भावइ भावना बार ॥१॥ पहिलो अनित्यता भावना, विविध रंग जेहवा आभना ॥ तिस्यां रूप जीव चिहुंगति करइ, थोडा कालमांहि वली फिरइ ।।२।। जिसी वस्तु दोसइ प्रभाति, ते विणटी वली दीसइ राति ॥ बिहुं पहरे अनेरी थाइ, समय समय पर्याय पलटाइ ॥३॥ पहिलं बालपणइ निश्चंत, जव यौवन तव अति बलवंत ॥ धर्म अर्थ काम त्रिन्हइ करइ, उन्मत हूंतु जगमाहि फिरइ ॥ ४ ॥ तेहज वृधावस्ता थयुं, जरा राक्षसी आवी ग्रहिउ ॥ क्रोधिइ बोलइ चालइ कष्टि, दांत पडइ हीगी हुइ दृष्टि ॥५॥ તેને અન્ત બાગजाणइ आयतणउ आधार, जीवरासि खामिइ तीणी वार । पहिलं नमस्करह अरिहंत, नमू सदा हिव सिद्ध अनंत ॥ ९५ ॥ भाचार्य उवज्झाइ करी, नम साधु शुभमति मनि धरी॥ ए बारइ भावना जे भणइ, रिद्धि वृद्धि अंगणि तेह तणइ ॥ ९६ ॥ ॥ इति श्री बार भावना चउपई समाप्त ॥ ત્રીજી મતિ દ્વારા ભાવના સાધ્યાય –આમાં કર્તા તરીકે કોઈનું નામ નથી, તેમ હષા સંવત નથી, છતાં ભાષા અને લિપી જોતાં આ ૧૮મી સદીની રચના હેવી જોઈએ તેની આદિ ને અન્ત ગાથા આ પ્રમાણે છે: मा: सकलरूप प्रणमि अरिहंत, समरीय साधु सदा गुणवंत ॥ श्री सिद्धांत श्रुतधर राय, बुद्धि तणउ जिणि करिउ पसाय ॥१॥ For Private And Personal Use Only
SR No.521643
Book TitleJain_Satyaprakash 1948 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy