________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧8 થર મંત્ર પવિત્ર સુધી રે, મીંઢલ ને સુરડાશિંગી રે, પીઠિકા ધૂપ દીપક શ્રેણી રે, બલી બાકુલા કુલને પાણી રે જીવતાજી. ૫ કસબી વસ્ત્ર ઓઢાડી રે, ચિત્યવંદન વસ્ત્ર ઉઘાડી રે, ઉચ શાસે મંત્ર ઉચ્ચારે રે, દશમેં પંચમી શીત વારે ૨ જયવંતાજી. ૬ થિર લગન નવાં તે બલીયે રે, કરે અંજન સેવન શલી રે; પલ પાંચ ઘડી ચોદ વેલા રે, જ્યોતિ પ્રગટી જાકજ માલા રે જયવંતા. ૭ બહ ઉત્સવ ટાઠ વિશેષે રે, અગીઆરએં મંદિર બેસે રે; કલ્યાણ પાંચ પ્રસિદ્ધો રે, હરકુંઅરે જગ જસ લીધો રે જયવંતાજી. ૮
શ્રી શાંતિસાગરસૂરિ રાયા રે, આ ચઉ ગણપતિ આયા રે, વહી સાત સયા અણુગાર ર, પહેરામણીયા વિસ્તાર રે જયવંતા. ૯ અરયા રૂપિયા લખ આઠ રે, સજજન કરતાં ગુણપાઠ રે; પણ દુર્જન દેષ ઉપાડે છે, તે તે પયમાં પૂરા કાડે રે જયવંતા. ૧૦ આબલીને કાતરે ખાટે રે, વિષ ભરી વીછી કાંટો રે, શ્વાન પૂછને જર્જન રસના રે, ચાર વાંકા વિધાતા ઘટના રે જયવંતા. ૧૧ દશ પૂરવર વરસ્વામી રે, વાર એકવીસ પડિમા વિસામી , રે જાવડશા હરી લીધે રે, પરવી થઈને શું કીધું રે જયવંતાજી. ૧૨ જિનવાણી અમૃત તેલે રે, પાખંધ અવગુણ બોલે રે, ચાર બલતે દેખી ચંદે રે, કરપી દાતાને નંદે રે જયવંતાજી ૧૩ ઘરે કાગ કદી ન ઉડાડે રે, ન તસ જેહ જમાડે રે, માંદી પડી નારી રાંક રે, ધરે કંચુકે દરછ વાંક ૨ જયવંતા. ૧૪ લશ જાજી ને ન મલે નાણું રે, કરડકણું ને ઘેટું કાળું રે, દુર્જન વાત કહું કેવી રે, કરે કર્થણી કષ્ટ ખેતી જયવંતા. ૧૫ કષ્ટ કરી દ્રવ્ય કમાવે રે, જિન મારગ ખેત્રે વાવે રે, જે સજજન તસ ગુણ ગાવે રે, શોભે મુખ તલ ચાવે રે જયવંતા. ૧૯ પ્યાજ લસણ ખેતર દુરગધી રે, નય કેતકી વાડી સુગંધી રે, સુરભી વાસે રહે તાજા રે, શુભ વીરવિજય મહારાજ રે જયવંતા. ૧૭
ઇતિ શ્રીહસિંહે કરેલી અંજનશિલાનું વીરવિજયકૃત સ્તવન સંપૂર્ણ
For Private And Personal Use Only