________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] શેઠ હઠીસિંહકૃત અંજનશલાકા-સ્તવન
ચોથે દિને ખેત્રપાલને રે હૈ, શાસનની રખવાલને રે ; ચોસઠ ઈદ્રો નેતયો રે લે, બાહિર ભૂતગતિ બાકુલા રે લે. ૨ પૂછ કરી સિદ્ધચક્રને રેલો, વીશ થાનક પચમેં દિને રે ; ઈદ્ર ઈદ્રાણી રૂપે બને રે લે, પૂજાવિધિ છÈ દિને રે લે. ૩ ચ્યવનકલ્યાણને સાચવે છે કે, સરગથકી ગર્ભે હવે રે લો; ચૌદ સુપન રાત્રી સમે રે , સુપન પાઠક ફલ ઉચ્ચરે ૨ લે. ૪ જનમ્યા પ્રભુની વધામણી રે લે, હરકુંવર શેઠાણી દીચે ઘણી રે ; છપન દિન કુમારી નમે રે લો, રાત્રી ઉત્સવ દિન સામે થુણ ૨ લે. ૫ કેલી ઘરે નવરાવતી રે લે, માતણું ઘરે પધરાવતી રે લો; વસ ભૂષણ ઠવી ગાવતી રે લે, રાસ ક્રીડા રમી જાવતી રે લે. ૬ આઠ ઈંદ્રાણીઓ આવતી રે લે, હાથે સોન કંકાવટી રે ; પડિયા સકલ મૂલ નાથશું રે , તિલક કરે નિજ હાથશું . ૭ ઈંદ્ર ચેક આવી મલે રે , વરઘોડે મુકુટ શિરે ધરે રે લો; ચારટ રથ હય વારણાં રે લે, પાલખીયે બેઠા વણા રે લે. ૮ વરઘોડે મારગ સંચર્યો ૨ લે, મંડપમાં જઈ ઉતર્યો રે ; મેરૂ સિંહાસન ઉજજવલે રે લે, નાથ નમણુ ગંગાજલે રે , ૯ પૂછ ઠગ્યા માતા ઘરે રે લે, વૃષ્ટિ સેવન ફલે કરે રે ? ઈ ગયા ઘર ઠાઠમેં રે લે, સનાત્ર અઢાર દિન આઠમે રે લે. ૧૦ ધર્મનાથ મિશાલના રે લે, ઉલવ વધેડા ઘણાં રે ; ભોગ ચોગ વય પાવતા રે લે, શ્રી શુભ વીર પરણાવતા રે લે. ૧૧
(ઢાલ છઠી હવે વિવાહ સામમી મેલી રે—એ દેશી.) પ્રભુ વિવાહને વધેડો રે, ભલે વર કન્યાનો જે રે; જલ યાત્રા પરે સહુ સાથે રે, રામણ દીવે ઉજમ બેન હાથે ૨ જયવંતા. ૧ શેઠ સાજન સહુ નોતરીયા રે, નિજ બાગવને ઉતરિયા રે, વારી પુખી ઉજલી વહુ લાવ્યાં રે, વર કન્યા તિહાં પરણાવ્યાં રે વતા. ૨ તેય પક્ષે ધવલ ગવરાવ્યાં રે, પછી મંડ૫ ઘર પધરાવ્યાં રે; રાજ્યભારનો ઉત્સવ કીધે રે, પછી વરસી કાન તે દીધા છે જ્યવંતાજી. ૩ નવમેં વરઘોડે સાર ૨, પ્રભુ ધરતા મંગલ ચાર રે, બિંબ કેસર લેપ સુગંધ રે, નાથ હાથે કંકણુ બાંધે રે જયવંતાજી ૪
For Private And Personal Use Only