________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨] શ્રી જ સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ સાંબેલાં ઘણાં શણગારીયાં, જાણે દેવકુંવ૨ ચાવતાર; વિમલ૦ ગાયે ગીત ભલી ગુણવતી, વર તેરણુ ઘર ઘર બાર. વિમલ૦ ૨ આઠ મંગલધર આગળ ચાલે, બાલે જાચક મંગળ માલ, વિમલ૦ ચલે કલશ ભરી જલ ભરીયે, થાય પરે વલી છંટકાવ. વિમલ૦ ૩ ઉંચી કરી રે ધજા વૈજતાઓ, ચાર ટપકીઓના બનાવ; વિમલ૦ મેઠી માહલે જાએ મહિલા ચઢીયા જેવો બળે રે બનાવ. વિમલ૦ ૪ શેઠ પુત્ર માયાભાઈ ગજ ચઢયા, અંબાડી રૂપાની જાસ વિમલ૦ વાજે વાછત્ર વિલાસનાં, ભલી પડી રે નગારાની ધૃશ. વિમલ૦ ૫ ટકે શરણાઈ ટહુકા, ચલે બાલાધરા જયકારવિમલ જલ જણીય નીશાન તે જગજ, ગારડી તરકી અસવાર. વિમલ૦ ૬ આઠ છત્રધશ ચામરા , રડે ઇંદ્રવજ સંગાથ, વિમલ૦ અલબેલી સાહેલી સાથમાં, શમણુદી ઉજમ બેન હાથ. વિમહ૦ ૭ ભેરી ભૂંગળ વીણા વાજતી, વાજીંત્ર વિચિત્ર પ્રકાર, વિમલ૦ બહુ ધૂપ ઘટા ગગને ચલે, નવ નવ વેશે નરનાર. વિમલ૦ ૮ શેઠ સાજન રડે સંચર્યા, સાધુ સાધવી કેરા સાથ, વિમલ ચામર ઢલતાં શિર પાલખી, માહે બેઠા જગતના નાથ. વિમલ૦ ૯ કરજેડી સહુ કરે વંદના, પ્રભુ રહેજે હઇયડા પાસ; વિમલ૦ દેવ દેવી જુવે ગગને રહી, તલ પડવા નહીં અવકાશ. વિમલ૦ ૧૦ હાથી પિડા ને પાલખી, ઘડવેહેયાનો નહીં પાર. વિમલ. શેઠના બાગમાં જઈ ઉતર્યા, દેવ નેતરિયા તેણી વાર. વિમલ ૧૧ તસ આપે અનુપમ બાકલા, ભણે મંત્ર આગમ ઉપદેશ; વિમલ. ભંડારી વીરચંદ વિધિ સાચવે, નવી ભૂલ પડે લવ લેશ. વિમલ૦ ૧૨ જલ કુંભ ભરી શ્રીફલ કવી, શિર ધરિયા સહાયણ નાર; વિમલ૦ વરડાં ઉતરિયે જિનલર, હઠીસિંહની વાડી મજાર. વિમલ૦ ૧૩ રાતિજાગરણ પૂજા પ્રભાવના, કુંભણાપના ઘરતિ વિવેક, વિમલ૦ શુભ વીર પ્રવને શાસને, હરકુંવર ધરે બહુ ટેક. વિમલ૦ ૧૪ (ઢાલ પાંચમીઃ હું તે મેડી છું તુમારી રૂપને રે –એ દેશી.) પૂજન નંદાવર્તનાં રે લે, ગ્રહ દફપાકની થાપના રે ; તેડયા દેવ અંગે કરી છે કે, બલિદાન દિશિ વિદિ કરી કે, ૧
For Private And Personal Use Only