________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧
અંક ૯] શેઠ હઠીસિંહકૃત અંજનશલાકા-સ્તવન
( કાળ ત્રીજીઃ વિમલાચલ વેગે વધા-એ દેશી ) હરઅર તે જયવંતા, દાન ઘરમેં સદા ઉલસતાં ચૈત્ય બંગલે કામ ચલંતા, મન મેકળે ધન ખરચંતા રે; ગુણવંતી સતી સુકમાલી, જિનશાસન ઉદ્યોતકારી છે. (એ આંકણી) ૧ પાનાચંદ સરૂપચંદ નંદ, ઉમાભાઈ શીતલચંદ હઠીભાઈના ભાણેજ થા, મામી વયણે હુકમ ચલાવે છે. ગુણ૦ ૨ જલ થલ વ્યાપાર કરતાં, દાનાદ છણે વિકસતા; વ્યાપાર જિનાલય સાથે, પણ દોરી હેમાભાઈ હાથે રે. ગુણ૦ ૩ બાવન જિનાલય દહેરૂં, ચાર માલ શિખર ત્રણ કેરૂં; સુંદર પડીમાઓ કરાવી, શેઠે પણ બહુલી ભરાવી રે. ગુણ૦ ૪ લેકે ઘર ઘર બિંબ ભરાવ્યા, અંજનશલાકાએ ભાવ્યા : પ્રભુ શિવવહુ વરવા આવ્યા, જાણે અનિવાસે સુહાવ્યા રે. ગુણ૦ ૫ ઓગણીશમેં ત્રીજે (સં. ૧૯૦૩) વરસે, મહા વદિ પંચમીને દિવસે અંજનશિલાકા કેરૂં, લીધું મુહૂર્ત શેઠે ભલેરૂં રે, ગુણ૦ છે કંકોતરી દેશે દેશે લખી, આદરમાન વિશેષ કચ્છ સોરઠ દેશ હાલાર માલવ, મરૂર ને મેવાડ . " ગુણ- ૭ દેશ દક્ષિણ પૂરવ વાસી, સંઘમેળે મલ્યો સુવિલાસી, માણસ સવા લાખ મલાવે, સંઘવત્સલ જન ભાવે રે. ગુણ૦ ૮ ર મંઢ૫ દેવવિમાન, જન બેઠા કરે ગીત ગાન, વલી મંડપ જિન ઉપવેશે, પીઠિકે એકશો પાંત્રીશે રે, પ્રભુ થાપ્યા વિધિ અનુસાર, પ્રતિમા સવિ ચાર હજાર નવ વેયક બેઠા દેવા, પોઠિકાર્ય કરે સહુ સેવા રે. ગુણ ૧૦ માથા ઉપવલી છઠ વિચારી, જલ ભરવા ચલે નરનારી, વોડાની રચના સારી, શુભ વીર વચન હુશીયારી રે, ગુણ ૧૧ ( ડાળ થી દેશી-વિવાહલાની તથા મારે સસરે આવ્યો સાસુ સુતા ) ( મા ના માડી જાયે વીર, મેં મહાજગ માંડી–એ દેશી)
જલબત્રા સામગ્રી સછ કરી, ચઢે નિજ ઘરથી વરઘાટે: વિમલ જલ લાવે છે, લાવે લાવે મગન કુમાર. વિમe નવરાવવા ધર્મ જિગુંદ, પ્રભુ પધરાવે છે. (એ આંકણી) રાજનગરના વ્યવહારીયા, વર વેશ ધરી હથ જોડે. વિમલ૦ ૧
For Private And Personal Use Only