________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧e શેઠની વાડી સન્મુખ દક્ષિણ, ભાગ હઠ્ઠીસિંહ કરો છો કદલી અશોક કુસુમ થવ ચંપક, તરૂવર કેર ઘેશે. મનને ૨ તે માંહે વર મુહૂત લગને, ખાતનું મુહૂર્ત કીધું રે; શિલપી કડીયા બ્રાહ્મણ કને, વંછિત ધન તિહાં વધુ. મનને ૩ કેશ પ્રમાણે કેટ કરાવે, બુરજ ને દરવાજા કરે;
પીવાલા ગાદી ચેકી, કરતા શબ્દ અવાજા મનને ૪ પઢિમા બહુલી ભાગ પ્રમાણે, ઘડતા શિલ્પી સારા છે, વલી મંદિરની રચના રૂડી, વાહતુક શાસ્ત્ર વિયારા. મનને. ૫ જિમ જિમ દેવલ પડિયા સુંદર, વધતી વધતી થાવે રે, તિમ તિમ શેઠ હઠીસીંહ હવે, ચિત્તમે આનંદ પાવે. મનને ૬ જાણ હઠીભાઈ પિંડ કમાઈ, લખમી તે મુજ હવે રે, વાવ ધરમે જગ કીર્તિ, પરભવ સંબલ સાથે. મનને ૭ શેઠ સુતા રૂકિમણ હરકુઅર, હઠીસિંહની દોય નારી જીર, કામદેવ રહ્યો વદન છુપાવી, જિણે રમણી દેય હારી. મનને. ૮ ઘરવટ કુલવટ ધર્મને મારગ, હરકુંવર અધિકારી રે, ગીત રતી ને ચ ઈન્દા, પણ સરસતી જગ પ્યારી. મનને ૯ એ વ૨ રમણ મણુંક મંદિર, જોતાં નેતર વિકસે રે, કરે બંગલો એક નંદનવનમાં, સુર પ્રાસાદ સરીસે. મનને ૧૦ વરશાંતર હઠીસિંહ નિહાલે, ચિત્યાદિક સવિશેષ છે, ભલ ચૂલ શંકા પડી મનમેં, તવ ઘર પોહાતા કલેશે. નલીસર બાવન જિનાલય, વ8 ઈંહા શુદ્ધ થાવે છે, ઓગણીસ એક (સં.૧૯૦૧)શ્રાવણ સુદી પંચમી ચિતિ સ્વર્ગે સિધાવે મનને પણ હરકુંઅરને હેત ધરીને, ઈણ પરે શીક્ષા દાખે છે, ગામ ગયા તે સૂતા જાગે, ઈણી પરે લોક જ ભાંખે. મનને ૧૩ 'તેણે તમે શેઠ હેમાભાઈ કેરી, આણા ચિત્તમાં ધરે છે, ધન ખરચી જશે કીર્તિ વરજે, દારિદ્ધને દૂર કરે છે. મનને ૧૪ ચૈત્ય પૂર્ણ કરી ગુરૂને પૂછી, અંજનશલાકા કરજે રે તુમ બાંધવ મેમાભાઈ કેરી, બુદ્ધ બહું ચિત્ત ધરજે. મનમે. ૧૫ હરકુંઅર શિર ભાર ઠવીને, બાંધવ ચિત્ત ધરી બેલે જીરે, પુત્ર મગનચંદ છે ચિરંજીવી, શ્રી શુભ વીર તે બેલે.
મનને ૧૬
For Private And Personal Use Only