________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિવર શ્રીવીરવિજયવિરચિત શેઠ હઠીસિંહકૃત અંજનશલાક-સ્તવન
પ્રેષક—શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ સંપાદક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપારિજી
(ઢાળ પહેલી : વિવેકી વિમલાચલ વસી-એ દેશી) વિનય વિવેક લકત, ગુજર દેશે ગામ ઘણાં ભવિક ભક્તિ કરે ભલા, તારણ તીર્થના મેલા. ગુણી ગુણવંતના ગા, જિમ સુખ સંપદ નિત પા. ગુણો ૧ સિદ્ધગિરિ સંધ સહાય રે, ગાવત જિન ગુણ ગિરનારે; ધરમી ભેટે જગતધણી, પુણ્યારે નિજ પાપ હણ. ગુણી- ૨ અષભ નેમીસર ટાય રાજ, રાજ્ય સંઘ સહુ તાજા; મુનિવર સુખ અમૃત જરતા, વિકસી શ્રાવકવૃક્ષ લતા. ગુણી છે રાજનગર અમદાવાદ, એક શત જિનવર પ્રાસાદ,
હમ ઈશાન ઇદ્ર સહી, દક્ષિણ ઉત્તર ભાગ લહી. ગુણ- ૪ કંચનગિરિ દે સંય સીયા, હરિ ઉભરે વહેચી લીધા સહમ શત એક ઈહાં ઠાવે, ઉપમ સાશયની પાવે. શ્રેણી ૫ તિર્થે શત ચૈત્ય યુક્ત છાજે, કંપની બહાદુરને રીચે, નંદનવન લીલા લાજી, સરસ સુકેમલ વનરાજી. ગુણી. ૬ સુરવરૂ સ્વર્ગ થકી ચવિયા, રાયણ ને સહકાર થયા; રૂપ વસંત ઋતુ ધરતી, થઈ કેયલ ટહુકા કરતી. ગુણ ૭ થાકી ગંગા ગગને વહેતી, સાબરમતી રૂપે રહેતી; હરીપુર હારે હરિ ચલતા, નંદીસર જઈ તપ કરતા. ગુણી ૮ નગરશેઠ હેમાભાઈ થયા, પ્રેમાભાઈ પુરય જયંત યા; બીજ હઠ્ઠીસિંહ કેશરી નંદા, તપે વસુધાયે રવિ ચંદા ગુણી ૯ વ એસવાલની નાતિ શિરે, વિશ્વમાં બહુ કીર્તિ વર્ષે; ઉપમા કલ્પતરૂની ધરે, દીન દુખીનાં દુઃખ હરે. ગુણી ૧૦ હઠીસિંહ સંઘવી થઈ સુમના, સિદ્ધાચલ ગિરનાર તણા; સાહામવત્સલ યાત્રા બહલી, આપ કમાણ કરે સફવી. ગુણી ૧૧ અષ્ટમ દ્વીપ જિનાલયની, મસલત શેઠની સાથે બની; હઠ્ઠીસિંહ હઈયરે હોંશ ઘણી, શ્રી સુજ વીર વચન સુણ. ગુણી. ૧૨
| (હાલ બીજી : સાંભળ રે તું જ મોરીએ દેશી) રાજનગર ઉત્તર દરવાજે, વારે માલ તુરજી રે; સંવત એગણીસ સઈક માઘવ, ઉજજવલ પક્ષ સર.
મનને મારે છે. ૧
For Private And Personal Use Only