________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૭
{ણમાં-જણ મરઠ્ઠીમાં રચાયેલી એ પ્રાચીન કૃતિગ્મામાં જોવાય છે. આવસય સૃષ્ણુિમાં વસુદૈહિ’ડી વિષે ઉલ્લેખ છે. એ જોતાં આ છે કૃતિઓમાં વસુદેવહિડી વધારે પ્રાચીન ગણાય. આમ શિપસિહ ાસની કથા માટે અત્યારે તે પ્રાચીનમાં પ્રાચીન જૈન કૃતિ તરીકે હું વસુદેવ'હુંડીને એળખાવવા લલચાઉં છું, કેમકે એની પૂર્વેની કાઇ જૈન કૃતિમાં આ કથા હાય એમ જણાતું નથી. ઉપલબ્ધ વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં એાછમાં એછાં પંદરસે વર્ષ જેટલી ઑાઈ પ્રાચીન કૃતિમાં આ કથા છે કે કેમ તે વિચારવું ભાકી રહે છે. આવી પરિસ્થિતિમાં હું આ કથાના મૂળ તરીકે ચુણાઢયે પેસાઈ (પૈશાચી) ભાષામાં રહેલી બિહુદ્ધતા (બૃહત્કથા)ની સંભાવના કરું છું.
[3] વસુદેવહુ'ડીમાં ઢાક્કાસની કથા નીચે મુજમ્ થપાયેલી છેઃ—
તાલિપ્તિ' નામે નગરીમાં રિપુદમન નામને રાજા રાજ્ય કરતા હતે. તેને પ્રિયમતી નામની રાણી હતી અને ધનપતિ નાગના મહાનિક સ્રાવાત ખાળમિત્ર હતા. આ નગરીમાં ધનદ નામના કૌટ્ટાલ (સુતાર) રહેતા હતા. એને એક પુત્ર થયા. દરિદ્રતાને લઇને એનું આપિતા મરણ પામ્યાં એટલે એ ધનપતિ સાવાને ત્યાં ઊછરવા લાગ્યા. ખાંડણિયા પાસે બેસીને એ ગર્ની કુસકી ( કુક્કુલ) ખાતા હતા. એ ઉપરથી એનું નામ ‘કાક્કાસ ' પડાયું.
ધનપતિ સાવાહને ધનવસુ નામે પુત્ર હતા. યવન' દેશમાં જવા માટે એનું વહાણુ તૈયાર થતાં એણે પેાતાના પિતાને વિનતિ કરી કે કાકાસને મારી સાથે માલા, એની વિનંતિ સ્વીકારાઈ અને વહાણુ ઊપડી ધારેલા દરે આવી પહેાંચ્યું.
આ તરફ પેલા કાક્કાસ ‘પવન' દેશના સાથે વાડે અને વહાણવટીઓના એક સુતાર જે પડે!શમાં જ રહેતા હતા તેને ઘેર ખેંસી વખત પસાર કરતાં હતા. આ સુતાર પોતાના પુત્રાને અનેક પ્રકારનાં કામ શખવવા ખૂબ મહેન્ત કરતા પણ તે શીખતા નહિ. કાસે એ પુત્રાને આમ કરેા, આમ થાય' ઇત્યાદિ કહ્યું. એથી અચ' પામેલા પેલા સુતારે અને કહ્યુ કે તુ મારી વિદ્યા શીખ. કાઝાસે હા પાડી અને ટૂંક સમયમાં એ દરેક જાતનું કાષ્ઠમ –(સુતારીકામ) શીખી ગયા. પેાતાના આ ગુરુની રજા લઈ એ વહાણુમાં એસી ‘તામ્રલિપ્તિ' પા ફર્યાં.
એ વખતે આ નગરમાં દુકાળ પડયો હતા. કાકાસે ગુજરાન માટે તેમજ રાજાને પેાતાની કક્ષાની જાણ કરાવવા માટે (લાકડાનાં) એ કબૂતર બનાવ્યાં. એ ાજ ઊડીને અગાસીમાં સૂકવેલો રાજાની કલમલિ (ડાંગર) લઇને પાછ! ફરત. રખેવાળાએ રાજાને વાત કહી. રાજાએ પ્રધાનોને તપાસ કરવા કહ્યું. પ્રધાનેએ બધી માહિતી મેળવી રાજાને હ્યું કે કાકાસનાં મે યાંત્રિક કબૂતરા ડુંગર લઈ જાય છે. રાજાએ કાક્કાસને માલાવી પૂછ્યું તેા એણે એ વાત કબૂલ કરી. રાજા રાજી થયા અને એણે એના સત્કાર કર્યો.
રાએ કાકાને કહ્યું કે હું અને તું ઇચ્છિત દેશમાં જઈશકીએ તે માટે આસગામી યંત્ર તૈયાર કર. કાક્કાસે તેમ કર્યું અને એના ઉપર બેસીને એ અને રાજા ઇચ્છિત
૩ સાડી પચીસ આય દેશેામાંના વગ ' દેશની આ રાજધાની છે. તામણિ મેરિયપુત્ત આા નગરના રહેવાસી હતા. જુઓ વિયા પણુત્તિ (સ્ર. ૭, ૯, ૧).
For Private And Personal Use Only