________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક પ ]
(મધુબિન્દુ'નાં દૃષ્ટાન્તનું પર્યાલાચન
[ ૧૩૫
આ બાજુ જે ઝાડને વળગીને આ બાણ લટકતા હતા તે ઝાડને કાળા અને ધેાળા ઉંદરા કાતરવા લાગ્યા. આમ જાત જાતના ભયમાં સપડાયેલા બ્રાહ્મણુ તા મને સ્વાદ લેવામાં જ લીન રહ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૃતરાષ્ટ્રે વિદુરની પાસે આ વાત સાંભળી એણે એને પૂછ્યું કે પેલા બ્રાહ્મણને આમાં આનંદ કેમ પડે છે! વિદુરે કહ્યું કે આ તા મેક્ષને જાણનારાએ કહેલું ઉપાખ્યાન છે. જે અરણ્ય છે એ મેટા સંસાર છે; દુ†મ વન તે ગહન સ`સાર છે. વ્યાલા એ વ્યાધિ છે; મહાકાય સ્ત્રી એ રૂપ અને વહુને નાશ કરનારી જરા (ધડપણુ) છે; કૂવે તે શરીરધારી જીવાના દેહ છે; એને તળિયે જે મહાનાગ વસે છે તે કાળ છે કે જે સ` દેહધારી છવાના પ્રાણને હરે છે. જે વેલામાં એ સપડાયા હતા તે જીવનની આશા છે. કૂવાના ઢાંકણા આગળ ભાવેલા પેલે છ માઢાવાળા અને બર પગવાળા હાથી તે છ ઋતુઓ અને બાર મહિનાવાળા સંવત્સર (વ) છે; પેલા દરે। તે રાત અને દિવસ છે; મધમાખીએ તે કામ છે, મધની ધારા તે કામના રસ છે પ
આ ઉપાખ્યાનને અગે વિન્ટનિ'સ કહે છે કે આ સાથે ભારતીય શ્રમજી કાવ્ય છે. આનું મૂળ બૌદ્ધ છે એમ કહેવાયું છે, પણ જૈતેના અને ભારતના અન્ય સાધુ-સંપ્રદાયાના જીવનના ખ્યાલ સાથે આ ઉપાખ્યાન જેટલું અનુરૂપ છે તેના કરતાં કંઈ એ બૌદ્ધ દષ્ટિ સાથે વધારે અનુરૂપ નથી. તેમ છતાં આ કથાનકના જે પશ્ચિમમાં અચાર થયા તેમાં આ ઉપાખ્યાનનાં બૌદ્ર રૂપાંતા (version) કારણુ રૂપ છે, કેમકે નોંમ અને જોઅસક્ ( Barlaam and Joasaph) અને લીલહ વ નન” જેવાં લોકપ્રિય પુસ્તકની મારËતે સાહિત્યનું જે વહેણ પશ્ચિમ તરફ્ વહ્યું તે વહેણની સાથે એમણે પશ્ચિમના સાહિત્યમાં પ્રવેશ કર્યાં. પાછળથી એણે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું, પણ જમનીમાં એ રીa (Rickert) નાં સુંદર કાવ્ય · નામે Es war ein Mann in Syrerland " &! સૌથી વિશેષ પરિચિત થયુ. આ કાવ્યનુ નિકટવતી' મૂળ · શાલેદ—ડીન
૫ આ સમગ્ર ઉપનય છઠ્ઠા અધ્યાયમાં અપાયેલે છે.
૬ આ કથાના સંબધમાં બેન્જામિન ઇ. સ્મિથે સ ́પાદિત કરેલી The Century Cyclopedia of Names (Vol. I, p. 121) જોતાં જણાય છે કે આ ર'ગાથી કથા ( romance ) છે. એમ સંભવિત લાગે છે કે ડેમાસ્કસના સેન્ટ જોન કે ગા આઠમા સૈકામાં સિરિયાના પાદરી હતા તેમણે ા કથા લખી છે. ઈ. સ. ની ૧૩મી સદીમાં એનુ લૅટિનમાં ભાષાંતર થયું છે. આ કથામાં ખભ્રમના સાહસેાનુ` વર્ષોંન છે. આ કથાના અનાવાનું મૂળ ભારતીય ઢાય એમ માટે ભાગે લાગે છે, શેકસપીયરના મર્ચન્ટ આ વેનિસ ” નામના નાટકમાં જે મંજૂષા (casket) ની પસંદગીની વાત આવે છે તે ભાગ આ સ્થાને માભારી છે.
64
..
૭ મહમ્મદ હસન મુસેફ્ીએ સપાદિત આ કૃતિ (પૃ ૰૧) માં જૂ ઝૈદાનના થન મુજબ “ કટક-ક્રમન નામની સ`કૃત કથાના અનુવાદેની નોંધ છે. જેમકે આ સ ંસ્કૃત પાન! ટિમેટ્રો ભાષામાં અને પ્ર. સ. ૧૯૦માં પહેલવીમાં અનુવાદ થયા છે. આ પહેલવી અનુવાદ ઉપરથી ઇ, સ. ૭૫માં અરબી અનુવાદ ( લોહુ વ દિનહ ) થયા છે. એના ઉપરથી દારસી, હિબ્રુ વગેરે દસ ભાષામાં અનુવાદ થયા છે. આ પ્રમાણેની માહિતી મને પ્રા. શમ્મીએ પૂરી પાડી છે. એ બદલ હું એમના આભારી છું.
For Private And Personal Use Only