________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ રમી” નામનું ફારસી કાવ્ય છે, અર્નર કુહાને (Kuhn) જગતભરના તમામ સાહિત્યોની દ્વારા આ ખરેખર અ-સાંપ્રદાયિક ક્યાને પ્રચાર શોધી કાઢયો છે કે, જે કથાએ બ્રાહ્મણને, જેનોના, બોહીના, મુસ્ત્રિમોના, ખ્રિસ્તિઓના અને યહુદીઓના બોધ (edification) માટે સરખી રીતે ઉપયોગી બની છે.
પ્રસન-૫૨૫૨ – સમરાઈશ્ચચરિયમાં મધુબિંદુના દૃષ્ટાંતની પેઠે સંસારની અસારતા સૂચવવા માટે એક દષ્ટાંત અપાયું છે. જેમ કે એક રાજાએ સાપને દે ગળી જ જોયો, એ સાપને કુરરી ૮ ગળતો હતું, અને એને વળી અજગર ગળતો હતોઆમ એક બીજાને મળવાની ક્રિયા થતી હતી, અને તેમાં પણ એક બીજાથી મળાતાં ઉત્તરોત્તર એ કિયાને વેગ મળતો જતો હતો. આ દષ્ટાંત આની પૂર્વેની કોઈ કૃતિમાં છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે.
આમ સાધન અને સમય અનુસાર મધુબિંદુના દષ્ટાંતનું પ્રલોચન પૂર્ણ કરાય છે. જે કોઈ પૌઢ અને પ્રામાણિક કૃતિ એ દષ્ટાંતને અંગે નોંધાવી રહી ગઈ હોય તો તે સૂચવવા તજજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે. ગોપીપુરા, સુરત, તા. ૧૬-૧-૪૮.
સં. ૧૭૭૮માં શ્રી નરસિંહદાસવિરચિત
મગસીમંડન જિન-સ્તવન સં—પૂજય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી).
( દુહા) મગસીડન વિનવું સુણિ પરમેસર પાસ સુસપતિ આનંદ અધિક, આપ વંછિત આસ | ૧ ત્રિભુવનસાર તરણ, સાચો સમરથ દેવ ! અહનિસી સદા, સારઈ સુરનર એવા છે જે તે તુજ સ્મરણ સંકટ લઈ, ભાઈ ભાવઠિ ભુખ રાગ મટે રોગી -તણા, નાઈ કાલિદ્ર દુરિ છે ૩ છે વાટ ઘાટ સંકટ વિકટ, સંગ વાઘ ભુઈ ઠામ છે ભુત પ્રેત વિતર તણા, ટાઈ તુઝ વધઈ નામ છે ૪ છે ગિર કિનર જલ થલ વિષમ, અગ્નિ જલ અસરાલ છે વિષધર નઠિખ ઉત્તરઈ, તુજ સમરણ તતકાલ છે ૫ છે પરચા પુરઈ લેકના, આવઈ સંઘ અનેક ! પૂજા કરે મન ભાવસું, ચિત્ત ધરિ અધિક વિવેક | ૬ | ચંદન કેશર ઘસી કરી, ચરચઈ જિનવર અંગા
કુસુમમાલ પ્રેમલ અધિક, મહિરાવઈ મનરંગ | ૭ | ( aula 24Hi osprey 9. HIL ( Vol. II, p 513 ) laua sea-eagle કહ્યું છે. ગુજરાતમાં આપણે એને “ટિટોડી” કહીએ છીએ.
For Private And Personal Use Only