________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૩ બધું તો દુઃખ. જસુકુમારે કહ્યું કે સાચી વાત, પછી એમણે એને ઉપસંહાર કર્યો તે સમીકરણ દ્વારા હું અહીં રજૂ કરું છું –
પેલો પુરુષ સારી જીવ. જંગલ=જન્મ, જરા, રોગ અને મરણથી વ્યાપ્ત સંસાર. જંગલી હાથી=મૃત્યુ. કુવો–વભવ અને મનુષ્યભવ એમ બે જાતના ભવ. અજગર=નરકગતિ અને નિયંચગતિ એમ બે જાતની ગતિ. ચાર સાપતિમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષા. વાવાઈ=જીવનકાળ યાને આયુષ્યની દેરી. કાળા અને ધોળા ઉંદર અંધારિયું અને અજવાળિયું એમ બે પખવાડિયા, ઉંદરના દાંત=રાત અને દિવસ. ઝાડ કર્મબંધનાં કારણરૂપ અવિરતિ અને મિથ્યાત્વ. મ=ઈન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ વિષય. મધમાખીઓ=શરીરમાં ઉત્પન્ન થતા રોગો.
જ મુકુમારે આ પ્રમાણે ઉપસંહાર કરી એ વાત સ્પષ્ટ કરી કે મધનાં ટીપાં ચાખવાથી જે સુખ મળે છે તે તે સુખની કપના જ છે. એમણે પ્રભવને પૂછયું કે કોઈ ગગનચારી એ પુરુષને કહે કે મારો હાથ પકડ, તને અહીંથી બહાર કાઢે તો એ પુરુષ હા પાડે ખરો ? પ્રભવે કહ્યું કે એ દુઃખથી છૂટવા કેમ ન ઇચ્છે? જંબુકુમારે કહ્યું કે
જ્ઞાનને લઈને કદાચ એ ના પાડે, કેમકે એને મધના ટીપાં ચાટવામાં રસ છે. એટલે એ એમ કહે કે મને આ ટીપાંનો આસ્વાદ લઈ લેવા દે, પછી મને બહાર કાઢજે. પણ એને સંતોષ થી થય? એને વાવાઈરૂપ આધાર કપાઈ જતાં એ અજગરના મેંમાં જ પડે,
આમ જંબુકુમાર અને પ્રભવસ્વામીના સંવાદના એક અંગ તરીકે આ દષ્ટાંત અહીં રજૂ કરાયું છે અને એ દ્વારા પ્રભવસ્વામીએ જે વિષયસુખની તારીફ કરી હતી તેને રદિયે અપાયો છે.
એમ જણાય છે કે આ વસુદેવહિંડીની હકીકત સામે રાખી આ પ્રસંગ કથિ કાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ પરિશિષ્ટપર્વ (સ. ૨) માં જંબુ અને પ્રભાવના સંવાદરૂપે રજુ કર્યો છે. ૧૯૦મા પદ્યમાં કહ્યું છે કે વિષયસેવનનું સુખ એ સરસવ કરતાં પણ ઓછું છે, અને દુઃખ ઘણું છે. દા. ત. મબિંદુના દષ્ટાંતગત પુરુષ. આમ કહી આ જ દષ્ટાંત ક્ષે. ૧૯૨૧૪ માં અપાયું છે ત્યારબાદ શ્લે. ૨૧૫-૨૧૮ માં એની ભાવના અર્થાત્ પનયનું સ્પષ્ટીકરણ છે. આમ પરિશિષ્ટપર્વમાં ઉપર્યુક્ત જઇણ મરહીમાં અપાયેલી હકીકત સંસ્કૃતમાં અપાઈ છે.
યાકિની મહત્તરાના ધર્મનું તરે કે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સમરાઈચચરિયના બીજા ભવના લગભગ અંતમાં ૨ વિષસેવનનું સુખ કંઈ નથી, પણ દુઃખ ઘણું છે, એ સિદ્ધ કરવા માટે એક નાય (સંજ્ઞાત) અર્થાત ઉદાહરણ પદ્યમાં રજુ કર્યું છે. એ ઉદા
૨ સંસ્કૃત છાયાવાળી આવૃત્તિ પત્ર ૧૩૫-૧૩૯.
For Private And Personal Use Only