________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ]
સૂત્ર વિષે પરામર્શ (૧૪) વચનજિ . જી એકવચનને બદલે દ્વિવચન કે બહુવચન કરાયું હોય એમ જ્યાં જે વચન જોઈએ તેને બદલે અન્ય વજનવાળું સૂત્ર તે “વચનમિત્ર' કહેવાય છે.
(૧૫) વિભક્તિભિન્ન. જ એકને બદલે બીજી વિભક્તિ વપરાઈ હોય તે વિભક્તિભિન્ન છે.
(૧૬) લિંગભિન્ન, જયાં એક લિંગ અર્થાત જાતને બદલે અન્ય લિંગને પ્રયોગ કરાયો છે તે લિંગનછે. જેમ આ પુરુષ સારી છે.
(૧૭) અભિહિત પોતાના સિદ્ધાન્તમાં ન કહ્યું હોય તે કહેવું એ અનલિહિત’ છે. જેમકે બૌદ્ધ ચાર આર્ય સમય કરતાં વધારેનો ઉલ્લેખ કરે તો એને માટે એ અનભિહિત છે.
(૧૮) અ૫૬. જ્યાં અમુક છંદને અદ્ધિકાર હેય ત્યાં બીજા છંદનું નામ દેવું તે “અપદ' છે. જેમકે “આયી” છંદ કહેવાને બદલે “વૈતાલીયછંદ કહેવો. માથામાં “ગીતિ'? કે વાનવાસિનો પ્રયોગ કરવો. ' (૧૯) સ્વભાવહી. જેનો જે સ્વભાવ ન હોય તેને તે કહેવો. જેમકે અગ્નિ શીતળ છે, પવન ચંચળ નથી, આકાર મૂન છે ઇત્યાદિ.
(૨૦) વ્યવહિત, ચાલુ વાતને છોડી બીજી ભળતી વાત લાંબી ચેડી કરી પછી પાછી ચાલુ વાત કરવી તે વ્યવહિત’ છે. ટૂંકમાં કહીએ તે “અન્નરવા” એમ વ્યકિતને અર્થ થાય છે.
. (૨૧) કાલોલ. જેમકે વર્તમાન, ભૂત વગેરે કાળમાંથી જે કહેવા જોઈએ તેને બલે બીજે કહેવો.
(૨૨) યતિદોષ. “અતિ એક વિરામ, વિશ્રામ. જે છંદમાં જ્યાં યતિ હોવી જોઈએ તેને બદલે અન્યત્ર યતિ આવે તે આ દોષથી એ દૂષિત ગણુાય. બિલકુલ યતિ જ ન આવે એને પણ યતિદેષ' કહે છે.
૨૩) વિધે. છવિ એટલે એક પ્રકારને અલંકાર.૧૪ એ અલંકાર વિનાનું સૂત્ર તે આ દેથી દૂષિત નામ છે. - (૨) સમ્યવિરુદ્ધ પિતાને સિદ્ધતિથી વિરુદ્ધ તે “મવિરુહ, જેમકે જેન કહે છે જીવ નથી.'
(૨) વચનમાત્ર હેતુ વગરનું કથન તે “વચનમાત્ર’ છે. જેમકે કાઈ ખીલો ઠોકીને એ સ્થળે એકને મધ તરીકે ઓળખાવે.
(૨૬) અથપષ. જેમાં અપત્તિથા અનિષ્ટ ઊભું થાય એ અથપત્તિ-દેણવાળું ગણાય. જેમકે કોઈ કહે કે સાહ્મણુને ન મારો. આથી અર્ચપત્તિથી એમ ફલિત થાય છે કે ઇતર જનોને મારવા.
૧૨ સૂયગડીનજ જુત્તિના ૨૩મા પદ્યની ટીકામાં શીલાંકરિ માથાના લક્ષણ માટે નીચે મુજબનું પદ્ય રજુ કરે છે --
"सत्तट्टतरु विसमे ण से हया ताण छह णह जलया।
गाहाए पच्छद्धे भेओ छ8ो त्ति इक्वकलो ॥" ૧૩ નદિષેણે રચેલા અજિયતિથયનું ૩૩મું પદ્ય “વાણુવાસિયા” (સં. વાનવારિકામાં છે. એનું લક્ષણ “રજ નાવાઝgré સા વાળવાહિયાં છે અર્થાત આ છંદમાં ‘ટ’ મણ યાર હોય છે એ નવમી તેમજ બારમી માત્રા વધુ હોય છે.
૧૪ આ વાતની આવસ્મયની હરિભદ્રસૂરિકત વૃત્તિ (પત્ર ૩૭૫) પણ સાક્ષી પૂરે છે.
For Private And Personal Use Only