SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ]. સૂત્ર વિષે પરામર્શ [ પણ કરનાર હોવાથી સૂત્ર છે. અથવા સારી રીતે કહેવાયેલું હોવાથી એ સૂક્ત (પા, સત્ત) છે. આ સંબંધી વિશેષ માહિતી આની પછીની ચાર ગાથાઓમાં અપાઈ છે. વ્યાખ્યા-ત્રીજી અગત્યની હકીકત ૨૮૫મું અને ૨૭૭મું પદ જણાવે છે. સર્વ કહેલા સુત્તની વ્યાખ્યા ૨૮૫મા પદ્યમાં છે. એ પણ નીચે પ્રમાણે છે " अप्पक्खरमस दिद्धं सारवं विसज्जोमुह। भत्थोभमणवजं च सुत्तं सव्वन्नुभासियं ॥ २८५॥ આવસ્મયનિજજત્તિમાં આ ૮૮૬ મા પર્વ તરીકે જોવાય છે. આનો અર્થ એ છે કે સર્વશે કહેલા સૂત્રમાં અક્ષરે ઓછા હોય છે, એ સૂત્ર સંદેહથી રહિત હોય છે, એ સારવાળું હોય છે, એ વિશ્વાસુખ એટલે કે પ્રતિસૂત્ર ચાર અનુગાની વ્યાખ્યા થઈ શકે તેવું હોય છે. એ ઉત, વૈ. હા, હિ ઇત્યાદિ સ્તંભ રહિત હોય છે. વગર કારણે ઉત, રે વગેરેના એમાં ૮ “સ્તકને પ્રાગ હોતો નથી. ૨૭મું પડ્યું સૂત્રની વ્યાખ્યા જ કરે છે. આ રહ્યું એ પલ્લઃ " अप्पग्गंथ महत्थं बत्तीसादोसविरहियं जं च। लखणजुत्तं सुत्तं अहि य गुणेहिं उबवेयं ॥ २७७॥" કહેવાનો મતલબ એ છે કે ઓછા અક્ષરવાળુ, ઘણા અર્થવાળું, કર દોષથી રહિત, લક્ષણથી યુક્ત અને આ ગુવાળું “સૂત્ર’ હોય છે. આ સંબંધમાં મલયગિરિ રિ ચાર ભંગ (માંના) કહે છેઃ (૧) ઓછા અક્ષર અને અ૫ અર્થવાળું. જેમકે કાપસાદિક. (-) છ અક્ષર અને અણુ અર્થવાળું. જેમકે સામાયિક. ક૫, વ્યવહાર ઈત્યાદિ (૩) પણું અક્ષર અને અ૮૫ અર્થવાળું. જેમકે ગૌમૂતે ઈતિ વા રતિ વા. (૪) ઘણું અક્ષર અને ઘણું અર્થવાળું જેમકે દષ્ટિવાદ. આ બધામાં ઓછા અક્ષર અને ઘણું અર્થવાળું સત્ર કષ્ટ છે. બત્રીસ દેવો–કપનિજજત્તિ (ગા. ર૭૮-૨૮૧)માં સુત્રને ૩૨ દોષ ગણાવાયા છે. કંઈક પાઠભેદ પૂર્વક ચાર ગાથાઓ માલધારી હેમચન્દ્રસૂરિએ અણુગારની વૃત્તિ (પત્ર ૨૬૧ અ-૨૧ આ) માં અવતરણરૂપે આપી છે. અને એની વ્યાખ્યા પણ કરી છે. આ વ્યાખ્યાને તેમજ મલયગિરિયુરિકૃત કમ્પની વૃત્તિને લક્ષ્યમાં રાખી હું બત્રીસ દેશે અને એની સમજુતી આપું છું– ૬ દાખલા તરીકે દવેયાલિયનું આ સૂત્ર એવું છે એમ માલધારી હેમચન્દ્રસૂરિ અણુઓગદારની વૃત્તિ (૨૩ પત્રોમાં કહે છે. ૭ હેમચન્દ્રસૂરિ કહે છે કે “ચ’, વા ઈત્યાદિ નિપાત વિનાનું તે સ્તભ રહિત કહેવાય છે. ૮ રભક એટલે નિપાત એમ હરિભસૂરિએ આવસ્મય વૃત્તિ (પત્ર ક૭ક) માં કહ્યું છે. જ અણુઓગદ્દારની મહધારી હેમચન્દ્રસૂરિક વૃત્તિ (પત્ર ૨૬૧) માં ક થક સુરક ” એ તરાપુર (અ, પના સુત્રને નિર્દેશ છે. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy