________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ છે અને ભાવાત્ત તે આ અધિકારનું ચક જ્ઞાન છે. વિશેષમાં અહીં આ ભાવસુત્તના ચાર પ્રકાર ગણાવાયા છઃ (૧) સરણાસુત્ત (સંજ્ઞાસત્ર), (૨) સંગસુત્ત (અંગ્રહસૂત્ર, (૩) વા (વૃત્તનિબદ્ધ) અને (૪) જાતિણિબહ (જતિબદ્ધ). જાતિનિબદ્ધસૂત્રને કહ્યું કથ) વગેરે ઉપપ્રકાર છે.
આની વિશેષ સમજણ સૂયગડણિ અને શીલાકમરિકૃત સૂયગડની વૃત્તિ પૂરી પાડે છે. આ ચુણિ (પત્ર ૬) માં દવસૂયણ (દ્રવ્યસૂચના)નાં ત્રણ ઉદાહરણું નામ સહિત અપાયાં છે. (૧) ક સચવનાર, (૨) નલગવ સચવનાર અને (૩) લોઢાને સૂચવનાર. વિશેષમાં શ્વસત્તના અંડજ, બેડિજ, વાગજ અને વાલજ એમ પ્રકાર સૂચવાયા છે. અંડજ એટલે કે હંસના ગર્ભ વગેરે, બેઇજ એટલે કપાસ વગેરે,કીટજ એટલે કેશ વગેર, વલ્કલજ એટલે શણુ, અલસી વગેરે અને બાલજ એટલે ઊંટ વગેરે. પાઈયસમદહણyવમાં અંડજનો અર્થ રેશમન દે, અથવા રેશમનું વસ્ત્ર, બેડિજને અર્થ સુતરાઉ કપડું અને કીજનો અર્થ કીડાના તંતુમાંથી ઉત્પન્ન થયેલું વય એમ અપાયેલ છે.
શીલાંકરિએ કહ્યું છે કે ભાવસૂત્ર તે આ અધિકારમનું સૂચક જ્ઞાન છે–મુતજ્ઞાન છે, કેમ કે એ જ સ્વ અને પર અર્થનું સૂચક છે.
પર્યાય-કેપ એ મસુત (સત્ર) વકી એક છે. એને સામાન્ય જનતા બહ૭૯૫ તરીકે ઓળખે છે. એના ઉપર નિજાતિ તેમજ ભાસ (ભાષ્ય રચાયેલાં છે. એ બંને એક જ ભાષામાં-પાયમાં – જઈશું મરહઠ્ઠીમાં તેમજ એક જ જાતના છેદમાં પગથામાં રચાયેલાં હોવાથી એ બે ભેગાં થઈ ગયાં છે અને મલયગિરિસૂરિ કહે છે તેમ હવે જ પાડવાં બહુ મુશ્કેલ છે. આ પ્રકારની કપનિષુત્તિ પ્રસ્તુત વિષયમાં ખાસ ઉપયોગી છે, કેમકે એક તો એનું ૧૭૪મું પદ સૂરના નીચે મુજબના નવ પર્યાયો પૂરા પાડે છે –
(1) અય (સૂત), (૨) સંય (મંન્ય), (૩) સિહંત (સિદ્ધાન્ત), (૪) સાસણ (શાસન), (૫) આણ (આજ્ઞા), (૬) વયણ (વચન), (૭) ઉવએસ (પદેશ), (૮) પરણવણ (પ્રજ્ઞાપન) અને (૮) આગામ (આગામ).
યુત્પત્તિ--બીજી મહત્વની વાત એ છે કે આનું ૩૧મું પણ સત્તની વિવિધ વ્યુત્પત્તિઓ દર્શાવે છે. આ રહ્યું એ પલ –
" सुतं तु सुत्तमेव उ अहवा सुत्तं तु तं भवे लेसो । अस्थस्स सूयणा वा सुवुत्तमिह वा भवे सुत्तं ॥ ३१०॥"
કહેવાની મતલબ એ છે કે અ વડે નહિ જણાવાયેલ લેવાથી સૂતેલા જેવું હોઈ એ “સુપ્ત (પાઈય સત્ત) છે અથવા શ્લેષ એટલે કે તાંતણું જેવું હોવાથી અનેક અથી એકત્રિત કરાયેલા હોવાથી બ્લેક જેવું હોઈ એ સૂત્ર (પા. સત્ત) છે. અથવા અર્થનું સુચન
૩ મા કોઈ જાતિનું નામ હશે. આનો ખરો અર્થ જાણવો બાકી છે.
૪ સૂયગડનિજજુતિ (ગા. ૩) માં પિડય' શબ્દ છે. શીલાંકરિ અને અર્થ વનળમાંથી એટલે જીવમાંથી ઉત્પન્ન થયેલ કાપીરિક અર્થાત કપાસનું બનેલું સતર કરે છે.
૫ કપૂનિત્તનું ૨૮૫મું પર્વ અનુષ્યમાં છે એટલે આ પ્રાયિક કથન છે.
For Private And Personal Use Only