________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્ર વિષે પરામર્શ
(લે. . હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) "बीर ! वसभभमराणं कमलदलाणं चउण्ह णयणाणं । मुणियविसेसा अस्थी अच्छीमु तुम रमइ लच्छी ॥
આ પ્રમાણેનું જે પદ્ય સૂયગડચુહિણપત્ર ૩૦૪)માં અવતરણ રૂપે અને કંઈક પાઠમે પૂર્વ નંદિતાઢયકત ૨ ગાહાલખણમાં પંદરમા પદ્ય તરીકે જોવાય છે એને મંગલાચરણ તરીકે રજ કરું, હું આ લેખ લખવા પ્રવૃત્ત થાઉં છું.
અર્થ---સૂત્ર એ મળે સંસ્કૃત શબ્દ છે. એના નવ અર્થ છે (1) દેરી, (૨) તાંતણે, (૩) દેરીઓને સમૂહ, (૪) પ્રથમના ત્રણ વ-બ્રહાણુદિ જે પવિત્ર દોરો પહેરે છે તે. (૫) પૂતળી કે તારની દેરી, (૬) સંક્ષિપ્ત નિયમ કે આદેશ, (૭) સંક્ષિપ્ત વાક્યને (જેમ કે આપdબસૂત્ર, બૌધાયનસૂત્ર ઈત્યાદ), (૮) સ્મરણ માટે અનુકૂળ સંક્ષિપ્ત વાકય અને (૯) કાયદાને લગતા નિયમ,
સૂત્ર' શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. સાથે ગૂજરાતી જોડણીકેશમાં એના નીચે મુજબ સાત અર્થો અપાયા છે –
(૧) દોરે; તાંતણ, (૨) સૂતર. (૯) નિયમ; વ્યવસ્થા. (૪) પ્રાચીન શાસ્ત્રકારોએ રચેલાં મૂળ સંક્ષિપ્ત વાક્યો કે તેને મૃ. ૫) યેલ તરીકે રવીકારેલું ટૂંકું વાક્ય. (૭)
ર્યુંલા” (ગણિત ). (૭) પ્રાઝિશન (ગણિત). - પાચમાં સૂત્રને માટે “સુર” શબ્દ છે. આ સુત્ત', શબ્દને અનુરૂપ સંસ્કૃત શબ્દો બીજા પણ છે. જેમકે શ્રત, શ્રોત્ર, સુખ, સુરત, અને સ્રોત. પાઈજસદ્દમહeણુવમાં
ત્ર' વાચક “સત્ત' ને (૧) દોરો, વસ્ત્રને તાંતણે; (૨) નાટકનો પ્રસ્તાવ અને (૩) એક નાનું શાસ્ત્ર એમ ત્રણ અર્થ ધાયા છે. આ
આમ “ સત્ર' અને “સુર” એ બે શબ્દો અનાથી હવાથી કયારે કો અર્થ પ્રસ્તુત છે તે જાણવું જોઈએ. જેનાં બાર અંગોમાં બીજા અંગનું એક નામ સૂયગડ છે. બીજા બે નામો સૂતગડ અને સુરકડ છે એમ સૂયગડનિજજુત્તિ (ગા. ૨) ઉપરથી જાય છે. તાર્યકરોએ અર્થ કહ્યો હોવાથી એ રીતે “મૃત એટલે ઉત્પન-આમ ઉત્પન્ન થયા બાદ ગણધરો દ્વારા રચાયેલ આગમ તે સૂતકૃત (સૂતગડ).
સૂત્ર કનુસાર તત્વને બાધ જે જે આગમમાં કરાવાય છે તે સૂત્રકૃત (સુકડ). સ્વ અને પરના સમયનું જેમાં સુચન કરાવ્યું છે તે સૂચાકૃત (સૂયગઢ). આમ આ ત્રણ નામને અર્થ છે.
નિક્ષેપ–રિક શબ્દને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર રીતે “વાસ યાને નિક્ષેપ કરાય છે. એ પ્રમાણે સુતના દખ્યસુત્ત અને ભાવસુત્ત એ બે નિક્ષેપ સૂયગડનિજત્તિ (ગા. ૩) માં વિચારાયા છે. ત્યાં કહ્યું છે કે દશ્વર તે કપાસનું સૂતર
૧ આને અર્થ એ છે કે હે વીર ! બળદનાં અને ભમરાનાં તેમજ કમલ (એક જાતનાક હરણ) નાં અને કમળના પત્ર એ ચારના નેત્રના વિશેષને જેણે જાગ્યો છે તેવી અયિની એવી લક્ષ્મી તારાં નયનોમાં રમે છે.
'૨ આનાં ૪૦મા, ૪૧મા અને કરમા પ થોડાક પાઠભેદપૂર્વક છgશાસનની ઑપન્ન વૃત ( પત્ર ૨૭ આઈમાં જોવાય છે.
For Private And Personal Use Only