________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
અંક ૧૨ 1 મિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૩૫૩ છે. મંદિરની અવસ્થા પારવિનાની છે. કેટલીયે મૂર્તિઓનાં ચક્ષુ ઉખડી ગયાં છે; કેટલીયે મુનિઓમાં એક આંખે ચક્ષુ લગાવેલાં છે અને બીજી આંખે ચક્ષુ ઊખડી ગયેલ છે. કેટલીક મૂર્તિઓમાં ચક્ષુ વ્યવસ્થિત ચોડેલાં નથી. પૂજારી પાછું ટાળી ચંદનથી પૂજા કરી લેતો લાગે છે. અહીં અત્યારે દશબાર ઘર છે. પહેલાં ૫૦ ઘર હતાં. પરંતુ અહીંના જાગીરદાર સાથે મતભે–ઝઘડે થવાથી કહે છે કે જાગીરદારે જેને ને મહાજનને લૂંટવા -સતાવવા માંડ્યા, કરવેરા નાંખ્યા તેથી જેને હીજરત કરીને ચાલ્યા ગયા; પીંડવાડા, સિરોહી, બામણવાડા જ્યાં ઠીક લાગ્યું ત્યાં ગયા. એમાંથી શેઠ ઘર પાછાં આવ્યાં છે. ઉપાશ્રય છે અને તે છે. બહુ જ ઠંડી હોવાથી અમે તે સિરોહીના નીકળ્યા અહીં દર્શન કરી જામસુવાડાજી પહોંચી ગયા. ગામ બહાર ફલન દૂર શ્રી, મહાવીર પ્રભુનું સુંદર પ્રાચીન મંદિર છે. બન્ને બાજુ પહાડીમાં આવેલું આ મંદિર બહુ જ સુંદર અને અને હર લાગે છે. ગામના મંદિરમાં એક પ્રાચીન લેખ હતો, પરંતુ એક ભાઈને કહેવા મુજબ એને પથ્થર નીચે દાબી દીધો છે.
આ છે જ્યારે પુરજાહોજલાલીમાં હતું ત્યારે વધારે ઘર હતાં અને બે મંદિર બન્યાં હતાં. પરંતુ આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. મહાનેથી જ ગામ દીપે છે, એ વસ્તુ અહીં બહુ જ સાફ દેખાઈ. અત્યારે ગામ નિસ્તેજ અને પ્રવૃત્તિવિનાનું સ્મશાન શાંતિ ભોગવતું ઢેખાયું. અહીંના જાગીરદાર હજીયે સમજે અને મહાજનને મનાવી પાછું વાવે; તે એમાં જાગીરની અને ગામની શોભા છે.
નાંદીયા બામણવાડાછથી દક્ષિણે ર થી ૩ ગાઉ દૂર નદીયા તીર્ષ આવ્યું છે. અહીંથી પીંડવાડા પણું ર થી ૩ ગાઉ છે. નાંદીયાનું પ્રાચીન નામ નંદીપુર છે. ભગવાન શ્રી.
૧૦ વરવાડા અને બામણવાડાને પરિચય તીર્થમાલામાં નીચે પ્રમાણે મલે છે
“ વીડવાડી શ્રી. ધર્મજીશુંછ” – શીતવિજયજીની તીર્થમાલા. . “અંબણવાડિજીન વર્ધમાન પૂ પૂરિ નવિ નિધાન "—શીતવિજયજી તીર્થમાલા) “અઝહરી વીરવાડીમાં એ બંભણવાડિવીર”—જ્ઞાનવિમલસૂરિજી. બાંભણવાડે સોહત મન મોહતો રે વરચરણઆધાર”—સૌભાગ્યવિ. તીર્થમાલા. બાંભણૂવાડિ જિન વર્ધમાન પૂ પૂરિ નવિ નિધાન ”–શીલવિ. “પાંડરવાડઈ સિરિ વર્ધમાન સકલસામિ ઇક બાંભણવાડ. * એકલમલ કહનઈ પાનહી પાડી......... વગડામાંહિ લિઈ ભાગ ખણ વચન સવિ ટાઈ રોગ, વીરવાડઈ ઈક્ક ધર્મ વિચાર.........”
-કવિ મેઘ. ઉપરના બધા મુનિ મહાત્માઓની તીર્થયાત્રા સમયે વીરવાડામાં શ્રી. ધર્મનાથ પ્રભુના એક જ મંદિરનો ઉલ્લેખ છે, જ્યારે અત્યારે ગામ બહાર શ્રી. વીર પ્રભુનું પણ બીજું મંદિર છે. આ મંદિર નવું જ બનેલું છે.
૧૧ કેટલાક આને નંદી વર્ધનપુર પણું કહે છે. અને પ્રભુ શ્રી મહાવીર દેવના વડીલબબ્ધ શ્રી. નંદીવર્ધન રાજાએ શ્રીવીર છદ્મસ્થકાવમાં અહીં પધાર્યા ત્યારે તેમના સ્મારકરૂપે નગરી જેસાવી મંદિર બનાવી આ મૂર્તિ બનાવી છે, એમ કહે છે.
For Private And Personal Use Only