________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮] શ્રી જેન સત્યપ્રકાશ
વિર્ષ ૧૨ વિસ્તાર રહે છે. આ દરેક અંજનગિરિની પરિધિનું પ્રમાણ મૂળમાં ૩૧૨૩ યોજનથી કંઇક હીન અને ઉપરના ભાગમાં ૩૬૨ જન જાણવું. ૫રોધનું પ્રમાણ લંબાઈ પહોળાઈના પ્રમાણથી ત્રણગણું ઝાઝેરું હેય. તેને વિધિ, ક્ષેત્રસમાસની મેઢી ટીકા વગેરેમાં વિસ્તારથી જણાવ્યા છે. ૫
–પ્રશ્ન–દધિમુખ પર્વતોનું સ્થાન અને સ્વરૂપ શું?
ઉત્તર–પાંચમા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલા દરેક અંજનગિરિની ચારે દિશામાં લાખ લાખ યોજન છેચાર ચાર વાવો હોવાથી બધી મળીને ૧૬ વાવો થાય. તે દરેક વાવડી દય દશ યોજન ઊડી, નિર્મળ ઠંડા સ્વાદિષ્ટ જ લથી ભરેલી છે. તેની લંબાઈ પહોળાઈ લાખ લાખ જન કહી છે. તે દરેક વાવાીની ચારે દિશામાં ક્રમસર અશોક, સચ્છિદ, ચંપક, આમ્રવન શોભે છે. તેથી સર્વ મળી વનની સંખ્યા ૬૪ થાય. તે દરેક વાવડીના મધ્ય ભાગમાં એકેક દધિમખ પર્વત હોવાથી તેની સંખ્યા ૧ થાય. આ સોળ દધિમુખ પર્વતની ઊંઢાઈ એક હજાર યોજન, અને પૃથ્વી પરથી ચોસઠ હજાર ચોજન ઊંચાઈ જાણવી. અનાજ ભરવાનો છેઠે અથવા મા જેવા આકારે હોય, તેવો આકાર આ દધિમુખ પર્વતનો જાણુ અને આવો આકાર હોવાથી જ તે પર્વત મૂળમાં, મધ્યમ અને શિખરમાં સરખી પહોળાઈવાળા કહ્યા છે, એટલે દરેક ભાગમાં પહોળાઈ દશ દશ હજાર જન પ્રમાણુ જાણવી. આ પર્વતને દેખાવ સફેદ છે, કારણ કે તે રૂપાય છે. કહ્યું છે કે
सहसो गाढा चउसट्ठि-सहसुच्चा दससहस्स पिहुला य । सव्वत्थसमा पल्लग-सरिसा रुप्पामया सव्वे ॥१॥६३ ॥ ક–પ્રશ્ન–રતિકર પર્વતનું રવરૂપ શું ?
ઉત્તર-પૂર્વે જણાવેલી ૧૬ વાવડીએના આંતરડામાં બે બે રતિકર પર્વત હોય છે, એટલે વાવડી દીઠ બબ્બે રતિકર પર્વત ગણતાં સર્વ મળી ૭૨ રતિકર પર્વતો થાય. તે બધાનું પ્રમાણુ એક સરખું જ છે, તે આ પ્રમાણે દશહજાર થોજન પહેલા અને દશહજાર યોજન લાંબા તથા ઉંચાઈમાં એક હજાર યોજન, જમીનમાં ૨૫૦ જન ઊડા તમામ રતિકર પર્વતો હેાય છે. તે પર્વતો નીચે (તળેટીએ) તથા ઉપર (શિખરના ભાગમાં)
હજાર યોજન પહોળા હોવાથી ઝલ્લરી નામના વાજિંત્ર જેવા ગોળાકાર છે. દોશ્વર દીપના ચાર ખૂણામાં ચાર રતિકર પર્વતો છે, એમ વિચાર સપ્તતિકામાં જણાવ્યું છે. ઉપર રતિકર પર્વતે બત્રીશ છે, એમ જે કહ્યું છે તે પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથોના આવારે જણાવ્યું છે. આ સંબંધી વિશેષ બીના શ્રી જીવાભિગમ તથા સ્થાનાંગ સત્રાદિમાં પણ જણાવી છે. ૭.
૮–પ્રશ્ન-નંદીશ્વરદ્વીપના બાવન ચિત્યનાં સ્થાન ક્યાં કયાં!
ઉત્તર-૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ પર્વત, ૩૨ રતિકર પર્વતે સર્વ મળી બાવન પર્વતની ઉપર એક એક ચૈત્ય છે. સર્વ મળી બાવન એ જાણવા એમ છવાભિગમ, લપ્રકાશાદિમાં કહ્યું છે. ૮.
-પ્રશ્ન–તે બાવન ચિત્યનું સ્વરૂપ શું?
For Private And Personal Use Only