________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ છે), સુકૃત સાગર કાવ્યની રચના, ૨નશેખરસૂરિ ગચ્છાધિપતિના સમય (સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭)માં કરેલી હોવાથી ત્યાં તેમણે “” ક્રિયાપદ દ્વારા તેમનું સ્મરણ -સૂચન કર્યું છે.
પં. અંબાલાલભાઈએ ૫, ૧૬૮માં ગચ્છમેળ સંબંધમાં જે જણાવ્યું છે, તે બરાબર નથી. “શ્રીમદેવસૂરિ અને રનમંડનસૂરિ સાથે ગામેળ કરવાની જરૂર પડી ત્યારે તેઓ ખંભાત આવ્યા + + લક્ષ્મીસાગરસુરિ કરતાં શ્રી સોમદેસૂરિ અને શ્રીરત્નમંડનસૂરિ મેટા હતા તેથી તેમની પાસે આવીને શ્રીલક્ષ્મસાગરસૂરિએ મેળ કર્યો. + રનમંડનસૂરિ સં. ૧૫૪૧ સુધી તે જીવિત હતા જ.”—એ કથન વિચારણીય છે.
– સં. ૧૫૨૪માં ૫. પ્રતિષ્ઠામે રચેલા સેમસૌભાગ્ય કાવ્ય (સર્ગ ૧૦, બ્લે. ૪૪)માં “શ્રીમદ્ રાજ્ઞતિ રત્નમvery=' એવા કરેલા વર્તમાનકાલીન ક્રિયાપદ-પ્રયાગદ્વારા પં. રનમંડનને તે સમયમાં વિદ્યમાન સૂચવ્યા છે, પરંતુ સં. ૧૫૪૧માં સેમચારિત્રગણિએ ગુરુગુણરત્નાકરકાવ્ય (સર્ગ ૨, લે. ૧૧)માં તેમના જ સંબંધમાં પક્ષભૂતકાલીન “રારિ' રિયાપદને પ્રયોગ કર્યો હોવાથી તે સમયમાં ૫. રત્નમંડન વિદ્યમાન ન હોવા જોઈએ. સેમદેવસૂરિ ગ મે કરાવવામાં ઝેર જ હતા, સં. ૧૫૧૭માં
નશેખરસૂરના પદ પર સ્થાપિત થયેલા લકમ સાગરસૂરિને સં. ૧૫૩૦માં પં. નમંડનગણુએ ખંભાતમાં નમન કર્યું હતું –એમ નીચે જણાવેલા ગ્રંથ પરથી જણાય છે. નારીનિરાસ નેમિનાથફના પ્રારંભના પદ્યમાં મસ્ટાઢિ તયા અંતિમ પદ્યમાં શ્રીનિત' શબ્દદ્વારા લમસાગરસૂરિનું સ્મરણ કવિનું વિવક્ષિત વિચારીએ તો તેની રચના એ ગચ્છનાયકના સમયમાં થઈ હશે–એવું અનુમાન કરી શકાય.
ગુણરત્નાકરકાવ્ય, જે સં. ૧૫૪૧માં સેમદેવસૂરિના પ્રશિષ્ય, અને પં. ચારિત્ર હંસગણિના શિષ્ય સમચારસગણિએ તે સમયમાં વિજયમાન કચ્છનાયક લક્ષ્મીસાગરસૂરિ સંબંધમાં રચ્યું હતું, તેના બીજા સર્ગમાં લે. ૧થી ૧૩ ચાર કે કલાપક તરીકે સંબંધવાળા હેવાથી તેને સમુચય આશય આવી રીતે હોવો જોઈએ –
બજેમને લક્ષ્મીસાગરસૂરિને) માનવામાં રહેલા જોઈને ગૂજરભૂમિમાં અવસર મેળવીને કલિરાજે કેટલાક સાધુઓને પોતાના સેવકે કર્યા હતા, તેથી આ ગણુ(તપાગચ્છ) વ્રણ(છિદ્ર)વાળે થયો હતો. વાઝેવીએ જેમને વરદાન આપેલું હતું, જેઓએ દિવ્ય શરીર અને
પવડે કામદેવને પરાજિત કર્યો હતો, તથા કવિ-શિરોમણિનું અનુકરણ કરનાર જે ગુરુ રત્નમંડન દીપતા હતા, તેઓ. સેમદેવસૂરિએ કરેલા અત્યાગ્રહથી પક્ષની બિનતા મૂકી દ, વિશુદ્ધ કરેલા સેનાની જેમ, રતંભતીર્થ(ખંભાત) નગરમાં ભારે ઉત્સવ પૂર્વક નમતાં, જેઓએ(લક્ષ્મીસાગરસૂએિ) સં. ૧૫૨૦માં ઘણું સંઘની સાક્ષીએ જ્યારે ગણુમાં અય કરાવ્યું, ત્યારે અહિં અન્ય પક્ષના મહામાઓના મનમાં પણ અત્યંત વિસ્મય થયો હતો.”
– બ્રાંતિથી બીજાની ભૂલ-પરંપરા દર્શાવનાર સાક્ષર, પિતાની ભૂલ-પરંપરા જુએ અને સત્ય સ્વીકારી, ભૂલ-પરંપરા કરતાં સાવધાનતા રાખે - એમ ઈચ્છીએ.
સં. ૨૦૦૩ ચૈત્ર શુ. ૨ સેમ.
For Private And Personal Use Only