SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ૫. મંદિરનગણિના શિષ્ય પં. રત્નમંડનગણિ [ ૧૫ પં. રત્નમંડનગણના બીજા ગ્રંથ જપકલ્પલતાના ત્રણે સ્તબકોનાં અંતિમ પળોમાં પણું ગુરુ નદિરનનું સ્મરણ કરેલું જોવામાં આવે છે. તેમ જ ત્યાંના ગઢ ઉલ્લેખોમાં તપાગચ્છાધિપતિ સમસુંદરસૂરિના પટ્ટધર વિદ્યમાન ગચ્છનાયક રત્નશેખરસૂરિના શિષ્યાણ તરીકેનો ઉલ્લેખ, તેમના આશાંતિ અનુયાયી તરીકે પોતાને સૂચવવા માટે છે. [ ૨૨ ] " अस्ति स्वस्तिकरस्तमस्तिरयिता श्रीनन्दिरत्नो रवि स्तत्पादप्रणये परायणतया कोकायते यः कविः । आधस्तत्कृतजल्पकल्पलतया क्रोडीकृत: साधना-- सिद्धयाख्यस्तबको बभूव बहुलामोदः सुधीमण्डनः ॥ [ ] * * श्लिष्टस्तत्कृतजल्पकल्पलतया शेषाब्धि-संख्योदयद्दोषाख्यस्तबको बभूव सुधियामाचेतरो मण्डनम् (:) ॥ १३ ॥ [ ૨૪ ] * * ફિwત્તરતાપિ પુતિરામૈવાઢિમાં सिद्धयाख्यस्तबकस्तृतीय उदयांचके सुधीमण्डनः ॥२७॥ __ " इति श्रीतपागच्छ....रत्नशेखरसूरीन्द्रशिष्याणु-रत्नमण्डनकृतायां जल्पकल्पलतायां ઉનાઃ ૧, ૨, ૩” –પં. રનમંડનકૃત જ૫કલ્પલતા દે. લા. સં. ૧૧, પ્ર. સં. ૧૯૯૮) નારી નિરાસ નેમિનાથફાગની હ. લિ. પિથી લખનાર–લખાવનાર એમદેવસરિના કોઈ ભક્ત શિષ્ય તેના પ્રારંભમાં “ શ્રીવgિeભ્યો નમઃ' લખેલું હોઈ શકે -એટલાથી જ એ કાવ્યના કર્તાને એમના શિષ્ય તરીકે સૂચવવા એ યુક્ત ગણાય નહિ. પં. રનમંડનમણિએ પિતાના કોઈ ગ્રન્થમાં તેમને ગુરુ તરીકે ઓળખાવ્યા હોય તો તે દર્શાવવું જોઈએ; ખરી રીતે સમદેવરિ અને ૫. મંદિરનગણિ એ બંને સોમસુંદરસૂરિના શિખ્યો હોઈ ગુરુભાઈ ગણાય. અમે ઉપર એ ગ્રંથકારના ગ્રંથમાંથી પ્રમાણે દર્શાવ્યાં છે, એ વાંચવા-વિચારવાથી પં. રમતનગણિના ગુરુ પં. નરિત્નમણિ હતા–એ સ્પષ્ટ સમજી શકા૨ તેમ છે. ગચ્છનાયકે પરમગુરુ હોઈ તેમના પ્રત્યે બહુમાન સૂચવવા તેમના આજ્ઞાંકિત અનુયાયીઓ પોતે વિનય, શિષ્માણ તરીકે ઉલ્લેખ કરે એ સ્વાભાવિક છે. એથી ભ્રાંતિમાં ન પડવું જોઈએ. જલ્પકલ્પલતાના ઉપયુકત અંતિમ ઉલ્લેખને જોઈ ભ્રાંતિથી તેના કર્તાનું નામ અણરત્નમંડન, તથા તેમના ગુરુનું નામ રતશેખરસૂરિ, વેબરના બલીનના ટલેગમાં સૂચવેલ છેતેના આધારે કેટલેગસ કેટલોગરમ વગેરેમાં તેવી નેધ છે. સેમસુંદરસૂરિ ગચ્છનાયકની વિદ્યમાનતામાં રચેલી “રંગસાગર નેમિફાગ' કૃતિમાં પં રતનમંડને તેમનું સ્મરણ કર્યું છે (છપાયેલ આવૃત્તિમાં સેમસુંદરસૂરિને તેના કર્તા જણાવ્યા For Private And Personal Use Only
SR No.521630
Book TitleJain_Satyaprakash 1947 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy