________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૨ કેમ કે એના લેખકે ભિન્ન ભિન્ન હોવાથી અને તેમાં લેખકની પ્રશરિત હેવાને સંભવ હોવાથી અિતિહાસિક ક્ષેત્રમાં પ્રકાશ પડે એ સ્વાભાવિક છે. | ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં યક્ષદેવ નામના ત્રણ મુનિઓ થઈ ગયેલા જણાય છે. યાકિની મહત્તરાના ધર્મસુન તરીકે પિતાને ઓળખાવનારા જે હરિભદ્રસૂરિએ
અનેકાન્તજયપતાકા, તેની પજ્ઞ ટીકા તેમ જ અનેકાંતવાદપ્રવેશ રચી સ્યાદ્વાદને વિજયડકે વગાડે છે તેમની પ્રશંસા-સ્તુતિ યક્ષદેવ મુનિએ કરી છે. અનેકાન્તજયપતાકાની જે કેટલીક હસ્તલિખિત પ્રતિઓ મળે છે તેના અંતમાં યક્ષદેવ મુનિએ હરિભસૂરિની સ્તુતિની સાથે સાથે પિતાને રવ૫ પરિચય આપ્યો છે. એને લગતાં પ્રસ્તુત પ નીચે મુજબ છપાયેલાં મળે છે – मतिबौद्धाः। शुद्धा प्रभवति कथं साऽद्य भवतां
વિવાર . પ્રશ્વરતિ થે વાતુ ? | कुतर्कस्तर्कज्ञाः! किमपि स कथं तर्कयति वः
___ सति स्याद्वादाङ्गे प्रकटहरिभद्रोकवचने ॥ १ ॥ ग्रावग्रन्थिप्रमाथि प्रकटपटुरणत्कारवाग्भारतुष्ट
प्रेङ्खदर्पिष्टदुष्टप्रमदवशभुजास्फालनोत्तालवालाः (? ताः)। यद् दृष्ट्वा मुक्तवन्तः स्वयमतनुमदं वादिनो हारिभद्र
तद्गम्भीरप्रसन्नं न हरति हृदयं भावितं कस्य जन्तोः ॥२॥ यथास्थिताहन्मतवस्तुवेदिने निराकृताशेषविपक्षवादिने । विदग्धमध्यस्थनृमूढतारये नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥३॥ सितपटहरिभद्रं प्रन्थसन्दर्भगर्भ विदितमभयदेवं निष्कलङ्काकलङ्कम् । सुगतमतमथालङ्कारपर्यन्तमुच्चैत्रिविधमपि च तर्क वेत्ति यः साङ्ख्यभट्टौ ॥४॥ श्रीमत् सङ्गमसिंहसूरिसुकवेस्तस्याहिसेवापरः
शिष्यः श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः । यः श्री ' नागपूरे' प्रसिद्धसुपुरस्थायी श्रुतायागतः
श्लोकान् पञ्च चकार सारजाडिमाऽसौ यक्षदेवो मुनिः ॥५॥ આ પાંચે પદ્યનું ભાષાંતર કોઈ પણ સ્થળે છપાયેલું હોય તો તેની મને ખબર નથી એટલે એ હે અહીં આપું છું –
- જ્યારે ત્યાદાદના અંગરૂપ હરિભકે કહેલ સ્પષ્ટ વચન વિદ્યમાન છે ત્યારે તે બૌહો! આજે તમારી શુદ્ધ બુદ્ધિ કેવી રીતે સમર્થ છે? વળી હે ચાર્વાકે ! (તમારો) રમણીય - અને ચતુર વિચાર કેવી રીતે પ્રચાર પામે ? હે તર્કના જાણકારો ! તમારે એ કુતક કેવી રીતેં તર્ક કરી શકે?—૧
૧ ગાયકવાડ પૌર્વીય ગ્રંથમાલામાં આ છપાય છે. એનો એક ભાગ છપાયો છે.
For Private And Personal Use Only