________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] યક્ષદેવ મુનિને પરિચય
[ ૧૮૭. તિહાં પિણ ન દેવલ કરાયે, નેમનાથને બિન ભરાય અંબાય માતાનો પ્રસાદ કીધે, બીજા દેવતાને બલબાકુલા દીધી. (૧૦૦) મનના મને રથ સઘળાહી સરીયા, બારે હીમતસા મંડણ કરીયા; પાટણ છાંડીને ચંદ્રવે આયા, પાંચ પાંચ તે છત્ર ધરાયા. (૧૦૧) પતસા બાંધીને દેવલ કરાયા, આબૂ ઉપર ઈંડા ચઢાયા; પોરવાડ પ્રગટો પાંચમે આરે, ના ખરચીને સોભા વધારે. (૧૨) ઈણ સાઠ બાંધ્યા પતા સાહબારે, એડવો સપૂત હુઔ કુલ સારે, કોઈ કેહસી વાણીયો વખાણ, ખાણું પામીને ખરચી નાણું. (૧૦) સૂરવીરની સબલી પ્રસંશા, કટકા કામે ન ભાગે પાછા; ચઢીયૌ સિલોકે શ્રીરામ કીધે, બીજે શાસ્ત્રાંમ સમુદ્ર પ્રસિદ્ધો, (૧૦૪) સંવત ઈગ્યારે છાવી જાણી, વિમળ વધાયો પુન્ય પ્રમાણ; પિતા વીરજી માતા કનકા જાય, નાનપણ નગૌ નામ કહાયે. (૧૦૫) ઝાંઝારાવત જાત વખાણ, સમુદ્ર સંક્ષેપ થોડો સો આણી; પોરવાડ પ્રાક્રમી (પરાક્રમી હવૌ પ્રસિદ્ધૌ, સંત વિમલ ચરિત્ર લીધો. (૧૬) પછે શ્રીપૂજ પંન્યાસ કીધો, સિલેકે જોડીને સોભાગ લીધો, સહાય બાય સદગુરુ સવાયી, પંડિત વીનતીવિમલ ગુણ ગાયૌ. (૧૦૭)
ઇતિ શ્રી વિમલસાહુ સિકોને સંપૂર્ણમિતિ ભદ્રમ પ્રારંભ અને પાઇલના લોકાઓ પૃ. ૫) ઉપરથી ગ્રંથનું પાત્ર, ગ્રંથ, તેના કર્તા અને ભાષા ઉપર વધુ વિચાર કરવા હું જૂની ગુજરાતી ભાષાવેદીઓને સૂચના કરું છું. કોઈ ચોગ્ય વિશ્વાસ વિદ્વાન મારી પાસેની સકાની પ્રતિ મંગાવશે તે યોગ્ય કરાશે. ઈતિશમ
યક્ષદેવ મુનિને પરિચય
(લે. . હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) જેન તેમ જ જૈન જગતમાં એક નામની અનેક વ્યકિતઓ થઈ ગઈ છે. આથી ઐતિહાસિક ગુંચ ઉકેલવામાં મુશ્કેલી પડે છે. પ્રાચીન સમયમાં મહાપુરુષોને પોતાની જાતની જગતને જાણ કરાવવાની તમન્ના ન હતી–બલકે ઉદાસીનતા હતી. તેઓ કાર્યને જેટલું મહત્ત્વનું સમજતા હતા તેટલું એ કાર્ય કરનારનાં નામનિશાન સાચવી રાખવામાં મહત્તા માનતા હોય એમ જણાતું નથી. આથી તો અનેક ગ્રન્યકારે વિષે આપણને બહુ જ ઓછી માહિતી મળે છે. પ્રસ્તુત યક્ષદેવ મુનિ વિષે પણ એવી જ પરિસ્થિતિ જોવાય છે. અન્યાન્ય જ્ઞાનભંડારોમાં જે હસ્તલિખિત પ્રતિઓ છે તેનું વર્ણનાત્મક સૂચીપત્ર પ્રકાશિત થાય તે આ દિશામાં સબળ પ્રકાશ પડવા પૂરતો સંભવ છે, કેમકે કેટલીયે હસ્તલિખિત પ્રતિઓન લેખકે જૈન મુનિઓ છે અને તેમણે પોતાની ગુરુપરંપરા રજૂ કરી છે. આથી તે પ્રકાશિત પુસ્તકોની પણ હસ્તલિખિત પ્રતિએ એતિહાસિક દષ્ટિએ મહત્ત્વની છે,
For Private And Personal Use Only