________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષે ૧૨
અવળુ સાથે ઘેર્ અૌતુ કરીએ તેા રૂપ અનિષ્ટ મને છે, એમ સમજીને સૂત્રકારે આ ન્યાય જ લક્ષ્યમાં રાખીને ઉપસના અવણૅની નિવૃત્તિ પેટ્રોસ્ડયા આ સૂત્રમાં કરી, અને સૂત્રકારને તે ઇષ્ટ પણ છે.
હવે આ ન્યાય અનિત્ય છે. એટલે આ ન્યાય ઉપર સૂત્રકારને વિશ્વાસ રાખવે। પાલવે તેમ નથી, એમ સમજીને‘રા નવેસૌ’૫૧ારા૩૮ા આ સૂત્રથી અર્થાત્ વિકલ્પની અનુવૃત્તિ ચાલી અને વચમાં જ પ્રચયે =” ૧ાારા! આ સૂત્રમાં = મૂકે છે અને આપણે રાપરું વા ૫૧૫૫૬॥ આ સૂત્રમાં મૂકે છે એ બન્ને TM અને વા ન્યાયની અનિત્યતાને સૂચવે છે, તે આ પ્રમાણે-જો અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારને જ સથા ઇચ્છાધીન હોય તે બન્ને સૂત્રમાં = અને વા મૂકવાની જરૂર ન હતો, કારણ કે ઉપરથીઅનુવૃત્તિ વિકલ્પેની ચાલી જ આવે છે, તેમ છતાં સૂત્રમાં = અને વા મૂકયાં તેથી જાણવાનુ કે સ્ત્રકારની દૃષ્ટિમાં આન્યાય અનિત્ય હતા, અને અનિત્ય ઉપર જે વિશ્વાસ રાખે તેા, વ્યાકરણના મર્મીને જાણનારા પિતા પાસે સૂત્રકાર હાસ્યને પાત્ર થાય, એટલે આ ન્યાયની અનિત્યતા ખ્યાલમાં રાખીને જ સૂત્રકારે ચ અનેવા સહેતુક મૂકયાં છે. તે હેતુ આ પ્રમાણે નથી પછીનાં સુત્રામાં વિકલ્પની અનુવૃત્ત સમજવી અને યા થી પછીનાં સૂત્રેામાં વિકલ્પની નિવૃત્તિ સમજવી.
હવે આ ન્યાયના પેટામાં “ વિશે તો વિધિઃ પ્રવૃત્તાધિશ્વાર ન થાયતે” આ પશુ ન્યાય છે, એના અર્થ એ છે કે વિશેષથી બતાવેલી વિધિ સામાન્ય વિધિને ખાધા કરતી નથી. જેમ કે જાતે રિવઃ રા૧૫૫ના સૂત્રમાં ધાતેઃ આ સામાન્ય પદ છે, અર્થાત્ આ સૂત્રથી પતેઃ એની અનુવૃત્તિ ચાલી, વચમાં “ધ્રૂક્ષોઃ” રા૧૫૫ સુધી ત્રણ સૂત્રામાં વિશેષ વિધિ બતાવે છે, તેમ છતાં આ સૂત્રેાથી (કૂળ: સંયોગાત્શ્નોઃ ) સામાન્ય વિધિ બાધિત ન થતાં વાડને વર”ારાપ! આ સૂત્રમાં પાછી ધાતા:ની અનુવૃત્તિ આવી ગઈ, તે આ ન્યાયના ખુલથી જ. આ જ વિભાગમાં “મજૂતિન્યાયઃ” પણ છે, સંસ્કૃતમાં મંડૂક એટલે દેડકા થાય છે. દેડકા જેમ થાડી જમીનને મૂકી દઈ કૂદે છે તેમ સૂત્રકાર પણ અનુíત્ત પેાતાને ઇષ્ટ છે ત્યાંસુધી લઈ જાય છે અને વચમાં અનિષ્ટ હોય તે
.
સુત્રાને મૂકી દઈ ફરીથી આગળનાં સૂત્રામાં અનુત્તિ ચલાવી લે છે, જેમ કે અન્યર્થાત્ ઘરે થૉડલન્ ॥૧ર૪ના આ સૂત્રથી અસìા અધિકાર ચાલ્યા. પછી અરૂપવર્નસ્થાન્તે ૫૧૪૨૫૪૧૫ આ સૂત્રમાં અસા અધિકાર સૂત્રકારને અનિષ્ટ છે ઍટલે આ સૂત્રને છેાડી દઈ પછી તૃતીયચ પશ્ચમે ! અને “પ્રત્યયે ચ”ારા આ બન્ને સૂત્રમાં પાછા અસા અધિકાર લઈ આવ્યા તે આ ન્યાયના બળથી જ, કેમ કે મદહમ્ Æયમ્ , આ બે પદમાં સમાસની અન્તર વિભકિતના લાપ થયે છતે નાવિન્યૂબ્યાને ।।૧૫।૨૧। આ સૂત્રથી બન્ને પદમાં રહેલા મકારની પદસના થઈ અને પદસના થવાથી “તો મુમો થાને રો” ૧૫૩૫૧૪ા આ સૂત્રથી અનુવારાનુનાસિક થવું જોઈએ તે પણ મકાર ઉપરના ન્યાયથી અસત્ માન્યા અને અસત્ થવાથી અનુસ્વારાનુનાસિક ન થયા. આ પ્રમાણે અપેાસોઽધારઃ આ ન્યાય પૂર્ણ થયા. આવાં બીજાં પણુ ઉદાહરણા સિદ્ધહેમથી જાણી લેવાં.
For Private And Personal Use Only