SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મમ || अखिल भारतवर्णीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित . श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश નિમા વાણી : ઘાંટારોટ ! અમાવાસ્ (ગુઝરાત) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ ઃ વીરનિ. સં. ૨૪૭૨ : ઈ. સ. ૧૯૪૬ | સં ૨ || ભાદરવા વદ : રવિવાર : ૧૫ મી સપ્ટેમ્બર રરર કવિવર શ્રીલાવણ્યસમયવિરચિત ચોવીસ જિન–સ્તુતિ સંપૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજયજી વિહાર દરમ્યાન સંખલપુરમાંથી એક હસ્તલિખિત પાના ઉપરથી ઉતારેલ કવિવર શ્રીલાવણ્યસમયજીકૃત ચોવીસ જિનસ્તુતિ અહીં આપવામાં આવી છે. કવિ શ્રી લાવણ્યસમયજીની કવિતાની પ્રાસાદિકતા અને રોચકતા માટે વધુ લખવાની જરૂર નથી. ચોવીસ જિન-સ્તુતિ કનક તિલક ભાલે, હર હૈયે નિહાલે, ઋષભ પાય પખાલે, પાપના પંકટાલે; અરચી નવર માલે, કુટરી ફૂલમાલે, નરભવ અજુઆલે,રાગને રોષ ટાલે. અજિત કુણે ન છો, જેહને માન વીત્યો, અનવી વર વદીતો, માનીએ માન વીત્યો; લહેતે સુખ ન ચિત્ય, પૂજ રે માનવી ત્યે, જે જનમન ચિંત્યો, મૂકીયે માનવી ત્યો. ૨ સમવસરણે બઈ, ચિત્ત મોરે પછઠ, અસુખ અતિ અરિઠા, ઉપડ્યા તે અરિઠા; સુપરિકર ગરી, સુખ પામ્યા જ ઈડા, ભવભય મુઝ નીઠા, સંભવ સ્વામી દીઠા. ૩ લહકે શિર ધ્વજાનો, જ્ઞાન કેરો ખજાનો, જિનવર નહિ નાનો, સ્વામી સાચો પ્રજાને; જગે જસ વરવાનો, વિશ્વમાંહે ન છાને, સુત સમરથ માને, માત સિદ્ધારથાને.. ૪ વિષમ વિષય વામી, કેવલજ્ઞાન પામી, દુરગતિ દુઃખ દામી, જે હુઓ સિદ્ધિગામી; હદય ધરી તે ધામી, પૂર પુન્ય કામી, સકલ સુમતિ સ્વામી, સેવિયે શિશ નામી. ૫ મ કર અરથ માહરે, લોભના લોઢ વારો, ભાવિક ભવ મહાર, પિંડ પાપે મ ભારો: નયગતિ નિવારે, ચિત્ત ચિંતા ન ધારે, પદમ પ્રભુ જુહારે, સાંભલો બોલ સારે. ૬ કિય શિવપુર વાસે, સ્વામી લીલા વિલાસો, જયતિ જગ સુપાસે, જેહને દેવ દાસો; વલિય કર્મ ખાસો, રાગ નાઠે નિરાસો, ગુરુગુણગણવાસે, રાગ છે દોષ નાસ. ૭. મદ મદન કુમાયા, ક્રોધ જોધા નમાયા, ભવ ભમર ભમાયા, રોગ સોગા ગમાયા; સકલ ગુણ સમાયા, લખમણું જાસ માયા, પ્રણમે સુજિન પાયા, ચંદ્ર ચંદ્રપ્રભાયા. ૮ For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy