________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ લકાએ અવનિ અને આદ્મસહિત પશ્ચિમ ભારતનું એક મહાન સામ્રાજ્ય સ્થાપ્યું અને શકસંવત્સર પ્રવર્તાવી લગભગ ત્રણ સદી સુધી શાસન કર્યું. એમના વંશજ તરીકે સંખ્યાબંધ રાજકુળ,વાહ્મણકળા અને વૈશ્યકળા આજે હિન્દની વસ્તીને એક વિશિષ્ટ વિભાગ થઈ પડેલો છે. ૧૮
૧૮ આ લેખમાં મેં જે જે ગ્રંથોની મદદ લીધી છે, તે તે ગ્રંથના લેખક મહાઅને હું અણી હોઈ તેમને અત્ર આભાર માનું છું અને બહુમત મહાત્માઓને નમ્રભાવે પ્રાર્થના કરું છું કે આ લેખમાં જે કાંઈ ક્ષતિ હોય તે સુધારવા તથા સૂચવવા તેમની રાહજ ઉદારવૃત્તિને ઉપયોગ કરશે. “આપણું ફાગુ' કાવ્યો” સંબંધમાં થોડી સૂચના
[. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા]
‘જૈન સત્ય પ્રકાશના તા. ૧૫-૪-૪૬ ના ગત અંકમાં છે. હીરાલાલ ર. કાપરિયાનો લેખ “ આપણું “ફાગુ' કાવ્યો” નામથી પ્રકટ થયેલ છે, તેના અંતમાં તેમને કરેલી જાહેર વિજ્ઞપ્તિને અનુસરી તે સંબંધમાં થોડી સૂચના કરવી ઉચિત જણાય છે.
[ ] આચાર્ય શ્રી હેમચંદ્ર રશીનામમાલામાં દર્શાવ્યા પ્રમાણે વસંતોત્સવ માટે પ્રાચીન સમયથી [ શબ્દ-પ્રથમ પ્રસિદ્ધિમાં છે, જે ભાષામાં ફાગુ-ફાગ નામે પ્રચલિત જણાય છે. વસંતના ઉત્સવ સાથે સંબંધ ધરાવતાં, તુના અભિનવ ઉલ્લાસને પ્રકટ કરતાં, જીવનના અભિનવ ભાવને ઉલ્લસિત કરતા, વિશિષ્ટ વર્ણનાત્મક, વિશિષ્ટ શબ્દ-છટાવાળાં અને અર્થ-ગંભીર, યમક, અનુપ્રાસ આદિ અલંકારોથી શોભતાં, વિશિષ્ટ રચનાથી આકર્ષત કાવ્યો પણ એ ગુફાગ નામથી પ્રસિદ્ધિમાં આવ્યાં છે. શારદાદેવીના કૃપાપાત્ર જૈન કવિઓએ-જૈનાચાર્યોએ-વિદ્વાને જેન મુનિઓએ એ ગૂજરાતી કાવ્ય-સાહિત્યની રચનામાં પણ પ્રશસનીય પ્રયત્ન કર્યો છે. તેનીશ્વર, પાર્શ્વનાથ, મહાવીર, સ્થૂલભદ્ર, જબૂસ્વામી જેવા મહાપુરુષના વિશિષ્ટ જીવન-પ્રસંગેને એવાં કાવ્યોમાં વર્ણવીને-ગુણગાન કરીને તેઓએ પિતાની કવિત્વશક્તિને મને જન-સમાજની રસિક વૃત્તિને ઉત્તમ માર્ગે વાળી છે. પ્રાચીન કવિયોનું રચેલું બચેલું આવું સરસ સાહિત્ય, મંકારમાંથી સંપ્રહેમાંથી ચરસ રીતે પ્રકાશમાં આવે એ લચ્છવા ચોગ્ય છે. કુશલ એગ્ય અધિકારીઓ મળી રહેવા સંભવ છે.
[૨] . છે. કાપડિયાએ [૧] સૂચવેલ સિરિથલિભદ્ર ફાગુ-(સ્થૂલભદ્રન્કાગ), જે ગાયક. વાયગ્રામ્યગ્રંથમાળાના પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયેલ છે, તેના અંતમાં કર્તાનું નામ જિનપસૂરિ સૂયેલું છે, જેન ગૂર્જર કવિઓ [ ભા. ૭, પૃ. ૪૨૧] માં રત્નવલણ (0) નામ સાથે સૂચવાયેલી કૃતિ પણ આથી જૂદી જણાતી નથી. ત્યાં ૨૭મી પણમાં “રયવલ્લભ” પાઠાંતર પરથી તેવી શંકા કરી જણાય છે. પ્રા. ગૂ, કાવ્યસંગ્રહમાં તે પડ્યું આવું છે–
બે નંદ સે વિવિઠ્ઠલભ જે જુગઢ પહાણે, મલિયઉ જિણિ જમિ મહલસલરઇવલૂકમાણે; ખરતરગચ્છ જિષ્ણુપદમરિકિય ફાગુ રમેવઉ, ખેત્રા નાઈ ચૈત્રમાસિ ગિહિ ગાવ. ૨૭
For Private And Personal Use Only