________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨૯
અંક ૧૨]
પ્રવચન–પ્રશ્નમાલા ઉત્તર–પાંચ ભરતક્ષેત્રમાં એક તીર્થકર હાય, પાંચ એવા ક્ષેત્રમાં એક તીર્થકર તથા પાંચ મહાવિદેહની ૩૨૫=૧૬૦ વિજયમાં એકેક તીર્થંકરદેવ વિચરતા હોય. આ રીતે ૧૬+૫+૫=૧૭૦ તીર્થંકર વિચરે. ૯૬.
૯૭ પ્રશ્ન–દરેક મહાવિદેહના ૩૨ વિજ્યમાંના કયા કયા વિજયમાં તીર્થકર દેવા વિચરે છે?
ઉત્તરદરેક મહાવિદેહના ૮-૮-૨૪-૨૫ મા વિજયમાં તીર્થકરદેવ વિચરે છે. એટલે એક મહાવિદેહમાં ચાર તીર્થકરો વિચરે છે. આ રીતે પાંચમહાવિદેહમાં ૨૦ તીર્થકરે વિચરે છે. વિશેષ બીના શ્રીદેશનાચિંતામણિમાં જણાવી છે. ૯૭.
૯૮ પ્રશ્ન–અવધિજ્ઞાન વગરના મતિવ્રુતજ્ઞાની છ મન પર્યવ જ્ઞાન પામી શકે કે નહિ?
ઉત્તર–મન પર્યાવજ્ઞાનનું અધિજ્ઞાનની સાથે એકાંતપણે સાહચર્ય (સાથે રહેવાપણું) છે જ નહિ. જો કે આવું સાહચર્ય બીજા કેટલાક માને છે, પણ તે વાજબી નથી. કારણ કે જે ત્રીજા ચોથા જ્ઞાનનું સાહચર્ય માનવામાં આવે તો શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના બીજા ઉદ્દેશામાં તથા ત્રીસદ્ધપ્રાભૃત વગેરેમાં જણાવ્યું છે કે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ભવ્ય જીવો બે રીતે થઈ શકે છે. ૧ મતિજ્ઞાન, મુતજ્ઞાન, અવધિજ્ઞાનને ધારણ કરનારા અને ૨ મતિજ્ઞાન મુતજ્ઞાન મન:પર્યવ જ્ઞાનને ધારણ કરનારા, આ વચનની સાથે વિરોધ આવે છે. મતિજ્ઞાન બ્રુતજ્ઞાનવાળા છ જ ત્રીજું જ્ઞાન અથવા એથું જ્ઞાન પામી શકે છે. ૯૮.
૯૯ પ્રશ્ન-ચોમાસામાં ખાંડ અભક્ષ્ય ગણાય છે તેનું શું કારણ?
ઉત્તર–ચોમાસામાં શીતપણું (ડી) વધારે પ્રમાણમાં હોવાથી ખાંડ વગેરે પદામાં લીલpલ-કુથું આ-ઈયળ આદિની ઉત્પત્તિ થાય છે. તેથી આ સુદિ દશમ સુધી ખાંડ વાપરવાનો નિષેધ શ્રાદ્ધવિધિ-સેન પ્રશ્નાદિમાં કર્યો છે. ૯૯.
૧૦૦ પ્રશ્ન-શેલડીને રસ કાઢયા પછી કેટલા ટાઈમ સુધી અચિત્ત રહી શકે?
ઉત્તર–શેલડીને રસ કાઢયા પછી બે પહેાર સુધી અચિત્ત રહે. કાંજીના પાણીને કાલે પણ તેટલા જ જાણવો, એમ લઘુકવચનસારોદ્ધારાદિમાં જણાવ્યું છે. ૧૦૦
૧૦૧ પ્રશ્ન–ચાર દિશામાં પ્રશસ્ત દિશા કઈ કઈ જણાવી છે?
ઉત્તર- દક્ષિણ દિશા અશપ્રસ્ત છે. તે સિવાયની ત્રણ દિશાઓ પ્રશસ્ત કહી છે. તેમાં પણ પૂર્વ અને ઉત્તર દિશા વધારે પ્રશસ્ત ગણાય છે. કારણ કે આવશ્યક કિયા, વ્યાખ્યાન અવસર, નંદીસ્થાપના, પ્રતિષ્ઠા વગેરે પ્રશસ્ત કાર્યોમાં તે બે દિશા ઉત્તમ છે, એમ શ્રી સ્થાનાં સૂત્રના બીજા અધ્યયનમાં તથા સાધુનિકૃત્યાદિમાં જણાવ્યું છે. ૧૦૧.
૧૦૨ પ્રશ્ન–દક્ષિણ દિશાને અપ્રશસ્ત કહી, તેનું શું કારણ?
ઉત્તર–તે દિશાને લોકપાલ યમ છે. તે બહુ જ દૂરસ્વભાવી લેવાથી ઉપદ્રવાદિ ન કરે, આ ઇરાદાથી પ્રશસ્ત કાર્યોમાં દક્ષિણ દિશાનું વજન કર્યું છે. સૂવાના પ્રસંગે પણ દક્ષિણ દિશા તરફ મસ્તક રાખ્યન સૂવાય, પણ તે તરફ પગ રાખીને ન જ સૂવાય, એ વ્યવહાર છે. તથા કૃષ્ણપક્ષક છો ત્યારે મતિમાંની કોઈ પણ ગતિમાં જાય, ત્યારે તથા
For Private And Personal Use Only