________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ આવે તેમને કહેવું કે, જે ભિક્ષુઓ કે ભિક્ષણ સંધને અભેવ રાખવા વીરનું તામ નાતિgન છે જ; તેમ આ પાંચે શબ્દોને ધ્વનિ તે જ શબ્દ માન્ય રાખવાને પ્રેરે છે. જ્યારે વિદ્વાનેએ તે અક્ષર વધારે ખંડિત બની જવાથી ૩ ને બદલે વાં વાંચી લીધો. તથા રાતyતનો અર્થ કંઇ થતો ન હોઈ, એ શબ્દને ત્રણ ભાગમાં (ાં તિ પુત) વહેંચીને લેખનો ભાવાર્થને અસ્પષ્ટ બનાવી દીધે. (ટિપ્પણ-ખુદ ભગવાનનું નામ હવાને આ પ્રથમ શિલાલેખી પુરાવો સમજવો.)
(૫) મૂળમાં અહીં ઉત્તરદ્ધિ-વિસ્ફર (ર)– એટલા અક્ષરો સ્પષ્ટ છે. પણ પાછળથી ખંડિત થતાં વિદ્વાનોએ તે સ્થાને પતિ ચંદરસૂરિએ યોજીને બેસતા કર્યા છે. તેમ તે એટલા બધા ખંડિત છે કે, ઈચ્છાનુસાર અન્ય અક્ષરો પણ કલ્પી શકાય છે.
પરંતુ મૂળના સ્પષ્ટ અક્ષર તિથિ ઈ. ને ધ્યાનમાં લેતાં, તથા તિની પૂર્વે જગ્યા ખાલી હોય ત્યાં ચા શબ્દ ગોઠવતાં યાતિ થાય છે જેને અર્થ “જવું' કરવો રહે, તેમજ આ પ્રદેશ અવંતિમાં સંગ્રતિના એક વખતના ગુરુ આર્ય મહાગિરિજી અનશનપૂર્વક અનશન પામ્યા હોઇ તે તીર્થને પરિશ્નપત્રથી ઓળખાવાયું છે. તેમજ સાંચી પ્રદેશમાં આવેલ સોનેરી ટેકરીમાંથી તેમનાં અવશેષ મળી આવેલ છે. વળી થાવર્ત કે જે વિદિશાની નજદીકમાં સંભવે છે અને જ્યાં જીવંતસ્વામિનું મંદિર હતું તેમ અહીં રિ (૨) અક્ષર છે. એટલે રૂચકગિરિ કે રૂક્ષ (થાવર્ત)ની કલ્પના કરવી પણ સંભવિત છે. મતલબ કે, આખીયે ત્રીજી પંક્તિનો અર્થ “જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના જે ભિક્ષુકે કે ભિક્ષુણીઓ આ તીર્થના (રૂચકગિરિ) યાત્રાએ આવે તેમને કહેલું કે–એ પ્રમાણે કરીએ તો શંકાને ઘણું ઓછું થાન રહે છે.
( ૬ ) ઉપર નં. ૫ માં જે અર્થ ગોઠવ્યો છે તે પ્રમાણે ફં. પ્રિ. ત્રિ. નામે મારા પુસ્તકમાં પૃ. ૨૩૩માં કરેલ છે પરંતુ હવે અનુશીલનથી સારનાથના લેખમાં (જુઓ સં. કિ. ત્રિ. પૃ. ૧૮૮ ઉપર પંકિત ૫નો ઉત્તરાધ) જે વનપથિવિશે શબ્દો છે તે ઉપાડી લઈ તેની સાથે જો (૬) પંક્તિના...તિ અક્ષરના પૂર્વે ખંડિત ભામમાં માત્ર મૂકી માત બનાવી જેડી દઈએ તે નીચે પ્રમાણે વધારે બંધ બેસતું થતું જણાય છે.
માાતિ રઘુ વિચિતવિશે સંઘ કહે છે અરે ખરેખર વિનંતિ કરે છે કે, - જે સંઘને આ પ્રમાણે અર્થ સૂચવું છું. એટલે “ તીર્થની યાત્રાએ આવવું “તે ભાવાર્થ ઉડાડી નાંખો અને તે સ્થાને કહે છે ને વિનંતિ કરે છે' એવો અર્થ ગોઠવ.
(૭) અહીં જ અર્થનો અનર્થ થઈ ગયો છે. મૂળમાં પંકિત ૪ માંની આદિમાં=સંધ[+ ખેતિ “સંધમેતિ'' સ્પષ્ટ છે જેનો અર્થ “સંધમાં ભામલા ન પડે' એમ ઈચ્છનાર અથવા “સંઘના નિયમોને અભંગ રાખવા ઇચ્છનાર' થઈ શકે છે. પરંતુ તે લેખ પાછળથી ખંડિત થએલ અને ઘણું ખરા અક્ષરો ભૂંસાઈ ગયેલું સ્થિતિમાં જ્યારે મળી આવ્યો ત્યારે વિદ્વાનોએ અન્ય લેબોને આધારે (જુઓ ઉપરમાં પંકિત ૪ નો અંત અને ૫ ની આદિ)
સંધું માત (મિવતી અથવા બોલતી) શબ્દ ગોઠવી દીધા અને એવો અર્થ કર્યો કે સંયતિ -જે ભિક્ષુઓ કે ભિક્ષુણીઓ “સંધના નિયમને ભંગ કરે તેમને સફેદ વસ્ત્ર પહેરાવીને અનાવાસમાં મૂકવા. પરંતુ જનરલ મેઈઝીએ પ્રગટ કરેલ સાંચી લેખનાં ઉપરોકત સ્પષ્ટ વાચનથી, હવે આપણે જોઈ શક્યા છીએ કે “સફેદવસ્ત્ર પહેરવાં અને અતાવાસમાં વાસ કરવો’ એ ભિક્ષુઓને માટે કોઈ દંડ નથી પણ હિતેચ્છુ સલાહ છે.
For Private And Personal Use Only