________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રિયદર્શી અને સંપ્રતિની અભિન્નતા
[સાંચી સ્ત ંભના લેખમાં મળતા પુરાવે ] લેખક:—ડા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, વડાદરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્રાટ્ પ્રિયદર્શી તથા મહારાજા અશેક, બન્ને ભિન્ન છે, તેમજ પ્રિયદર્શી એ જૈનધર્મી મહારાજા સંપ્રતિનું જ નામ છે તથા તેણે ઊભા કરાવેલાં મારા-શિલાલેખ સ્થ‘ભલેખ ઈ. ઈ. સર્વે જેમધર્મોના દ્યોતકસમા છે તેના વિશેષ પુરાવા અહીં આપવામાં આવે છે.
સાંચી સ્તંભ
પ્રિયદર્શીએ જેમ મેાટા અને નાના (ગૌણ) શિલાલેખા કાતરાવ્યા છે તેમ મેટા તથા નાના (ગૌણુ) સ્તંભલેખા પણુ કાતરાવ્યા છે. આ ચારે કૅાર્ટિના લેખાને અત્યારે એ હજાર વર્ષ ઉપરનો સમય થઇ ગયા એટલે અનેક કારણા-હવામાનની અસર, પ્રવાસીએ કરેલ અટકચાળા, પક્ષીઓની હગાર વગેરેથી ઉખડી જતી ખરપાટી છે. ઈ-તે લીધે તેનાં ઉૉલ અને વાચનમાં ખંડિતતા તથા અસ્પષ્ટતા આવી ગઈ છે, છતાં સદ્ભાગ્યે તેમાંના અરસપરસનાં વાકયા તથા શબ્દ વગેરે મેળવી લેવાથી તે સર્વેન પરિપૂર્ણુ બનાવી શકાય છે કે જેથી તેના કર્તાના હ્રદયની આશય બરાબર સમજી શકાય.
આ સાંચીનું થલ જ્યાં મધ્યહિંદમાં ગ્વાલિયર અને ભાષાળ ટેટની હુદા જોડાય છે ત્યાં આવેલ છે. તેની આસપાસની પાંચેક માઇલના વિસ્તાર પહાડી છે, ત્યાં નાના મેટા મળી ૭૫ રતૂપો તથા ખે સ્તંભે મૂળે આવેલ હતા. સ્તૂપેામાં અનેક ભગ્નાવશેષ છે, છતાં મુખ્ય એ છે તે અભ્યાસની દષ્ટિએ ઉપયાગી હોઇ, બ્રિટિશ સરકારે મૂળ સ્વરૂપને ખ્યાલ આવી શકે તે પતિએ સમરાવેલ છે. તે જે એ સ્તમા છે તે તે। આડા પડી ગયેલ છે. તેમાંના એક જે વિશે આ લેખ લખવા પ્રેરાયો છું તે-સાંચી સ્તંભ જંગલમાં પપ્યા છે તેના ઉપરના લેખ ધસાઈને અરપષ્ટ બની ગયેલ હાઇ પૂરાવાંચી શકાતા પશુ નથી. ડૉ. ખુલ્લુર, ડા. બાયર, પ્રેા. હુલ્ટઝ જેવા વિદ્વાનોએ સમ્રાટ્ પ્રિયદર્શીએ કોતરાવેલ સારનાથ અને અલ્હાબાદ–કૌશાંખીના અસ્પષ્ટ લેખાને ખ્યાલમાં રાખીને, મારી મચડીને જે અર્થ એસારવા પ્રયત્ન કર્યો છે તે હું પ્રથમ રજી કરીશ; સાથે સાથે હિંદિ સરકારે તે સ્થાનની ખાસ શોધખેાળ માટે જનરલ મેઇઝી નામના વિદ્વાનને ઇ. સ. ૧૮૪૯-૫૦માં જ્યારે મેાકલેલ ત્યારે આ સ્તંભ, ઉપરમાં જણુાવેલ અભ્યાસ દૃષ્ટિએ ઉપયાગી એવા મુખ્ય એ સ્તૂપમાંના એક (જેને વિદ્વાનેતાએ નં. ૧ આપ્યા છે તે જેનું મહત્ત્વ આપણી જૈન દૃષ્ટિએ કેટલું બધુ અગત્યનું છે તે આગળ જતાં સમજાશે તેના) દક્ષિણુ સિ'હદ્વાર પાસે ઊમા હતા, તેણે નજરે જોઈ કરેલ રીપેામાં જે વાચન રજુ કર્યુ છે તે પણુ જણાવીશ. એટલે તે અન્તના સમન્વય કરતાં તેનું હાર્દ આપણુને તુરત સમજાશે તથા પથરાયેલ ભ્રામક અંધારપટ આપેાઆપ દૂર થઇ જશે.
(અ) લેખ ( વિદ્વાનાએ એસારેલ છે તે પ્રમાણે ) મૂળાક્ષરે
१
૨યા મેત વિ]...(t)...[i] થે...[F] મને ટે ३ भिखूनं चा भिखुनीनं चाति पुतप
For Private And Personal Use Only