________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૧૨
જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી
[ ૨૭૩
“××× બાદશાહ ણુા વખત સુધી શુક્રવારાએ અને ત્યારપછી રવિવારાએ પણ માંસભક્ષણ કરતા નહીં. હાલમાં તે દરેક સૌય મહિનાની પહેલી તિથિએ, રવિવારે, સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસેાએ, રજબ મહિનાના સામત્રારાએ, દરેક સૌ મહિનાના તહેવારે, આખા ફરવરદીન મહિનામાં અને પાતાના ( બાદશાહના) જન્મના મહીનામાં અર્થાત આખા ખાન માસમાં માંશભક્ષણ કરતા નથી. ’’ (સુ. સ. પૃ. ૧૬૬ ) વિન્સેટ સ્મીથ પેાતાના Akbar માં લખે છે. "He cared little for flesh food and gave up the use of it almost entirely in the later years of his life, when he came under Jain influence
',
..
www.kobatirth.org
માંસ . ભાજન પર બાદશાહને બિલકુલ રુચિ ન્હોતી, અને તેથી તેણે પાછલી જિંદગીમાં જ્યારથી તે જેનેાના સમાગમમાં આવ્યા, ત્યારથી માંસ ભાજનને સ`થા છે।ડી દીધું.” આજ વિદ્વાન પોતાના પુસ્તકમાં આગળ જતાં લખે છે
But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which largely influenced his actions, and they secured his assent to their doctrines so far that he was reputed to have been converted to Jainism. ".
“પરન્તુ જૈન સાધુએએ નિઃસન્દેહ રીતે વર્ષો સુધી અકબરને ઉપદેશ આપ્યા હતા, એ ઉપદેશના ત્રણા જ પ્રભાવ ખાદશાહની કાર્યવલી ઉપર પડયા હતા. તેઓએ પેાતાના સિદ્ધાન્તા તેની પાસે એટલે સુધી માન્ય કરાવ્યા હતા કે લેાામાં એવા પ્રવાદ ફેલાઈ ગયેા હતેા કે માદરશાહ જૈની થઇ ગયા.’’
66
66
પિનહરા (Pinheiro) નામના એક પાટુ ગીઝ પાદરીએ પેાતાના પત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે “ He follows the sect of the Jains (vertei)'' અકબર જૈન સિદ્ધાતાના અનુયાયો છે' આ પત્ર જ્યારે શ્રી વિજયસેનસૂરિજી બાદશાડુ અકબરને લાહેારમાં ઉપદેશ આપવા પધાર્યા ત્યારે લખાયેàા છે. (સૂ. સ. પૃ. ૧૬૮-૧૬૯)
શ્રી હીરસૂરીરાસ'માં રાસકાર કહે છે કે જ્યારે શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રથમ મુલાકાત થયા પછી બાદશાહ પ્રસન્ન થાય છે તે વખતે કહે છે
ખુશી થયા તવ દિલ્હીપતિ ખેલે, તમ કહ્યુ માંગી લીજે, ’
સૂરિજી મહારાજ સુંદર જવાબ આપે છે.
kr
હીર ; હમ કહ્યુઅ ન માંગે, પાસ ન રાખુ' કાડી,
.
હમ ફકીર ખુદાકે બંદે, જર-જોરૂ હમ છેડી રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. સમ્રાઢ અકબર પાસેના ઋષભદાસ કવિ એમના પરિચય
ત્યારે બાદશાહ પ્રસન્ન થઈ પાતાની પાસેના અપુત્ર પુસ્તક ભંડાર આપતાં કહે છે.
(6
તુમ ફકીર ખુદાકે આયે, તુલ એ પુસ્તમ લીજે.
આ પુસ્તકભંડાર લેવાની સૂરિજી મહારાજ ના પાડે છે, પરન્તુ અબુલફઝલના આગ્રહથી લેવાનું સ્વીકારી આગરામાં જ
ભંડાર મૂકી દ્યે છે.૭
">
For Private And Personal Use Only
પુસ્તક ભંડાર પદ્મસુંદર નામના યતિપુંઞવના હતા. આ પ્રમાણે આપે છે—