SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તળાજા તીથની મડિત કરવામાં આવેલી જિનપ્રતિમાઓ તળાજાની ચૌમુખજીની ટૂંકના પગથિયા પાસે ખંતિ કરવામાં આવેલ શ્રી આદીશ્વર પ્રભુની ચાર પ્રતિમાઓ. ::[ અહીં ચારે ભૂતિ"એનાં ખંડિત ધડ અને મસ્તક સ્પષ્ટ દેખાય છે. ] ચૌમુખજીની ટૂંકના દેરાસરનું પબાસણુ (ગાદી), જ્યાંથી ચારે પ્રતિમાઓ ઉત્થાપવામાં આવી છે. [ ઉત્થાપનનાં ચિહ્ન ચિત્રમાં સ્પષ્મ દેખાય છે. ] તળાજા તીર્થની ચૌમુખજીની ટૂંકના બહારના દેખાવ. આ દરવાજાનાં તાળાં તોડી મૂતિ" એ ખંડિત કરવામાં આવી. [ પગથિયા ઉપર ખંડિત ચારે મૂતિઓના ભાગે મેળવીને મૂકેલા દેખાય છે.] For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy