________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ભાવાર્થ–સરાક શબ્દ એ શ્રાવકમાંથી નિકળ્યો છે. સંસ્કૃતમાં શ્રાવકને અથ શ્રેતા યાને સાંભળનાર થાય છે. જેમાં આ શબ્દ (શ્રાવક) તેઓને માટે વપરાય છે કે જેઓ સાધુ યાને યતિધર્મ નથી પાળી શકતા, પણ સંસારમાં રહેલા હોય છે અને અર્થ -નામ ઉપરાંમ ધર્મની સાધના કરે છે અને સાધુ પાસે જઈ ઉપદેશ સાંભળે છે.
The Jainism was a prevalent religion in Bengal even in the late Pala period (eir-880-1200 A. D.) is proved by the recent discovery in Rajshahi of a rare image of Rishabhanatha the first Jain Patriarch..
There are abundant evidences from which it can safely be inferred that until the seventeenth century A. D. Jainism was widely current throughout Bengal specially in the northern and western parts. p. 57.
ભાવાર્થ–પાલ” વંશના રાજ્યકાળ સુધી (ઇ. સ. પૂર્વે ૮૮૦ થી ઈ. સ. ૧૨૦૦) ને પ્રાચીન સમયમાં જેનધર્મ પ્રચલિત હો એવી નોંધ રાજશાહી જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ પ્રથમ તીર્થકર શ્રી ઋષભનાથની મૂર્તિ ઉપરથી મળે છે. સંખ્યાબંધ પુરાવા પરથી એટલું ખાત્રીપૂર્વક કહી શકાય તેમ છે કે જેનધર્મ ઈ. સ. ના સત્તરમા સૈકાપર્યત બંગાળમાં–ખાસ કરી ઉત્તર અને પશ્ચિમના પ્રદેશમાં–વિશાળ પ્રમાણમાં પ્રવર્તતો હતો,
- આ બધા ઉલ્લેખ જૈનધર્મનું ગૌરવ વધારનાર છે અને તેથી જ આગામી પર્વમાં જે સંસ્થા એ પ્રકારના કાર્યમાં રત છે એને સારા પ્રમાણમાં ધનથી નવાજી સંગીન બનાવવા વિનંતી છે.
વિનંતી
શ્રી પર્યુષણ મહાપર્વના શુભ પ્રસંગે, સમિતિને સહાયતા કરવાને ઉપદેશ તે તે ગામના શ્રી સંઘોને અને શ્રીમંત સદ્દગૃહસ્થોને આપવાની પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવરોને અમે વિનંતી કરીએ છીએ.
વ્યo
For Private And Personal Use Only