________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૧ ]
'સરાક' જાતિ પ્રત્યે આપણી ફરજ
[ ૨૫૯
પાછળ પુરાતત્ત્વ શેાકેાની આંખ કરે તે ઘણું ઘણું નવું જાણવાનું ઉપલબ્ધ થાય. એથી જૈનધમની પ્રાચીનતા ઉપર પ્રકાશ પડશે જ, પણ એ ઉપરાંત આગમ-પ્રથામાં મળી આવતી કંડિકાઓ સત્યથી ભરપૂર છે એની પશુ જૈનેતર જનતાને પ્રતીતિ થશે.
જૈન સમાજે–શ્રીમંતવગે—પેાતાનેા ધનપ્રવાહ આ દિશામાં વાળવાની ખાસ અગત્ય છે. પવિત્ર પર્વના દિનેમાં લક્ષ્મીને વ્યય તેા રાખેતા મુજબ થશે, પણુ એમાં દેશકાળની અગત્યના વિવેક ઉમેરવા હોય તે! સૌ પ્રથમ લક્ષ્ય આ પ્રકારના ખાતાને નવપવિત કરવામાં આપવાનું છે. જે જૈનધમ ને વર્ષોંથી વીસરી ગયા છે અને પ્રચારના કે ઉપદેશના અભાવે કિવા ભારાભાર અજ્ઞાનતાના કારણે જે જૈનધમ થી સાવ વિખુટા થઈ પડયા છે, એમને પુનઃ સમાજમાં મેળવાનું મહત્ કા સંગીન પાયાપર મૂકવાની અત્યારે વિશેષ જરૂર છે. જૈનધર્મ પ્રચારક સભાને સારા પ્રમાણમાં સહાય આપી એટલી સદ્ધર બનાવવી ઘટે છે કે માત્ર અગાળના અમુક પ્રદેશમાં જ નહીં, પણ સારાયે પ્રાંતમાં-અને એ પ્રાંતની આસપાસના બીજા પણ દેશમાં જોરશેારથી પેાતાનું કામ આગળ ધપાવ્યે જાય, અને સ્વધર્મી ભાઈઓમાં પ્રભુ શ્રીમહાવીર દેવના સંદેશાને સારા પ્રમાણુમાં વિસ્તારી સાચું સ્વામીવાત્સલ્ય કરે.
સરાક જાતિ સંબંધી કેટલીક નોંધ આ પ્રમાણે મળે છે
They are represented as having great scruples against taking life. They must not eat till they have seen the sun, and they venerate Parswanath. There are several colonies of the same people in Chutia Naghur proper. p. 13.
ભાવાય તે જીવવધ કરવાના વિરાધી હાઈ જીવદયા પાલન કરનારા છે, સૂર્યોદય સિવાય મુખમાં અન્ન મૂકતા નથી. તેઓ શ્રી પાર્શ્વનાથને પૂજે છે. તેઓની વસ્તી છેટાનાગપુર તરફ વિશેષ છે.
Reference is made elsewhere to a peculiar people bearing the name of Sarak of whom the district still contains a considerable number. These people are obviously Jain by origin,... their ancestors are also credited with building the temples at Para, Charra, Boram and other places. p. 39.
ભાવા — —તદ્દન એક જુદી જ જાતના કે જેને સરાક તરીકે સંબધમાં નોંધ મળે છે. એ જાતિ આ જિલ્લામાં સારા પ્રમાણુગાં છે. ધર્મને માનનારા છે. તેઓના પૂર્વજોએ પારા, ચરા, મારામ વગેરે અધાવેલાં હતાં એવી નોંધ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
ઓળખાય છે. એમૂળથી તેઓ જૈનસ્થળામાં દેવાલયેા
The word Sarak is daubtless derived from sravaka, the Sanskrit word for a hearer'. Among the Jains the term is used to indicate the laymen or persons who engaged in secular pursuits, as distinguished from the · Yatis', the monks. p. 42