SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ ૩૪ એક ૧૧ ] દેવદ્રવ્ય-પરિહાર ચોપાઈ એકિ મેહઈ એકિ લેઈ ખાઈ, તે માણસ અવતરીઆં કાઈ ! કઈ તસ લોહડધું જડિઉં કપાલ, કઈ છવિસિઈ ઘણેરઉ કાલ પર૮ જિ કવિ ખાઈ સુખ વાંછતિ, ને નર ભૂલા રાનિ ભમંતિ વહારઈ તે સિવસુખ લઈ, કેવલનાણી ઈશુપરિ કહઈ રહા ખાઈ પીઈ પહિરઈ વિલસંતિ, કરતિ વછઈ દાન દીતિ યણ વિહુણા સેવઈ રાન, તે મૂઢા સિરિસાનન કાન તરુ અરિ ભીતરિ લાગઇ ઘણુઉ, તિમ જાણુઉ કવિ જિર્ણવર તણુ તીણુઈ કરી જે માનઈ ભાગ, તે મૂઢા સિરિ આણુઈ રાગ ૫૩૧૫ વરિચિહિ જાલા કીજઇ પ્રસ, વરિ લીજઈ દેસંતર દેસી વરિ ઘર ઈંડિઅ ભીખ મેવિ, દેવતણુઉં કાઈ નવિ વિ T૩૨ દેવતણુઈ કવિ લમી અંત દેવહ કવિ કુલ જઈ નિકલંત દેવહ કવિ કીતિ નિગમઈ, દેવહ કવિ નીચી ગતિ રમઈ. પૂર્વ ભવંતરિ વણિમ મહાર, કરતુ દેવતણુઉ વ્યવહાર બાજીઈ લેઈ કરતુ વ્યવસાય, કાલ વિશેષિઈ પહુત આય ૩૪ તિણિ વ્યવસાઈ દંતુ લાહ, કરતુ કુટુંબત નિરવાહ તે આપ્યા વિણ સોઈ જ મરઈ, કુટુંબ સહિત નરગે અવતરઈ ૩પા નરયાગઈ દુખ બહુ કાલ, તપછઈ અટવી સીઆલ | ગુરુવયણે પશ્વાતાવ કર, અણુસણ લઈ સુગતિ અણસઈ ૩૬ દેવતણ કવિ ખાઈ નિસંક, કિમ રલિસિઈ તે મૂરખ રંક પરભવતણી તે ન જાણુઈ સાર, તેહનાં દુખ ન લાભઈ પાર પાછા દેવ ન માગઈ લાંઘી કરી, દેવ ન માગઈ હડી કરી ઘરિ રાખતાં નેટ બેડિ, માગ્યા વિણ દિલ બે કર જોડિ ૩૮ દેહરઈ રમલિ કરઈ જે ચિડાં, દેવતણું કણ ખાઈ બાપડાં તે નવિ જાણુઈ ધમ અધમ્મ, તિણિક કારણિ તે બાંધઈ કમ ૩૯ નખમાહિ સૂકડિનઉ લવલેસ, બાલસા નર બાલઈ દેસા તેહ પાહિં અધિકેરેઉં કરઈ, અમૃતવેલિ જિમ વિષ સંચરઈ ૪૦૧ એક નયરિ બિ વણિમ વસંતિ, એક બલ બલોઉ એક હુતિ દુમ્બલે લક્ષમી બલી હરઈ, ત૬ દુમ્બલ મનિ ચિંતા ધરઈ ૪૧ બલી તે માંઈ બહુ આવાસ, તઉ દુબલિ લાધઉ અવગાસ દેહરાનું રોડઉં ભલઉં કરઈ, તઉ બલીઆની લક્ષ્મી હરઈ " કરાઈ દુમ્બલિ બલીઆ કીધી હાણિ, ઉદુમ્બલ મનિ રહિ છાણિ દેવ તણુઉ કવિ ઇશુપરિ જાણિ, ઈમ સાંભલીઈ આગમવાણિ ૪ For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy