________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦
૧૨
૧૩
૧૪મા
II૧૫
૧૬ાા
II૧ શા
૧૮
૧લા
લઘુઉ કણ વડનઉ વિસ્તાર, દેવતણુઉ. જાણુઉ વ્યવહાર ! કીડી મેલઈ જલ લિઈ વહી, જિણવર કવિ ઇમ જાણુઉ સહી
એકિ જિષ્ણુમંદિરિ હિરઈ માલુ, પામઈ સુખ અનંત કાલ ! - તિણિ દેવઈ બહુ દિણુ જે ગમઈ, તે મૂઢા પોતઉં નીગમઈ જઉ સકીઈ તઉ લખ વેચાઈ, નહીં ત૬ મનિ ભાવને ભાવીઈ ! અવર હંગારગ એહજિ દાખીઈ, આપણાઉં નિરમલ રાખીઈ માંદઈ માણુસિ દિ પુણ્ય વર૬, કાઈ જિણવર લેખઈ કરઉI કઈ મેહુઉ જ્ઞાન ભણી, કાઈ આપ સુહાસિણું માણસ મરતાં બહુ બહુ રેઈ, તસ નામિં દેહરઈ બલિ ઢોઈ તેહ તણુઉ હિવ વિસ્તર જોઈ, ઈણિપરિ દેરઈ દ્રવિ વિવ હાઈ મેહુઈ ફલ ખારિક ખજૂર, મેહઈ ગોહાં ભરી કપૂર નાલિકેર આંબાની સાખ, મેહુઈ કેલાં કિસિમિસિ દાખ નારિર વરસેલાં સેલડી, ખસ ખસ તિલ ધાણી સુખડી ફૂલ ઝાઝાં વણસવતીતણું, કયરી કાલા જાંબૂ ઘણાં કરણ ખડખૂજાં ચીભડાં, રાયણુ કરમદ કેઠીબડાં ! બીજઉરાં ટીંડસ લીંબૂ, ફલ હૈયાં દીસઈ જૂજૂ આ ભિવંગ એલચી કેવડી૩ કાથ, કરઈ સફલ નિય દાહિણ હાથ પૂગીફલ અણઆલાં પાન, બહુ વણસઈ ફૂલ કોરાં ધાન મુંગ ચુલા તૂરિ મસૂરિ, ઢિગલા કરઈ અતિ આણંદ પૂરિ માષ મઠ જવ સાઠી સાલિ, ભીની ભલી ચિણાની દાલિ બહુ ભેદે છઈ તંદુલ ઘણા, મેરુ ભરાવઉ સોહામણું ! કાંગ કુલત્ય અધિકરી જાણિ, અનઈ જિ કે વરતઈ તે આણિ હવ નિસણુ સાલણે વિવેક, નાનાવિધ જે છઈ અનેક પાપડ વડી તિ કોરાં વડાં, સાલેવડ પૂડો ઘારડ ટીંડૂરાં તીરઈ ચીભડાં, રચનાં દીસ અતિ અડાં માઠા લાડૂ મરકી સેવ, ભજીઓ ખાજાં આણુ હેવ સેવ સુંડાલી નઈ લાવણી, ઢાઈ ધામિણિ હરષિ હસી ખીર ખાંડ ઘી ભરી થાલ, સેહઈ પૂજ ભલો સુવિશાલ એકિ કસ્તૂરી કાતઇ સૂત્ર, તે રાખઈ નીય ઘરનું સુત્ર ! પેટ વંચી દિઈ પહિરામણી, ધન ધામિણિ તે સિદ્ધિવામિણ ઝાલર ચમર સેનાના દંડ, ઓરિસ કેસર સૂકડિ ખંડ છેતી આ સાવત્ અતિ ઘણું, જિણવર નિરમલ અંગભૂતણું
રમે
રાંક
૨૩
t૨૪
રિપ
પારકા
ભારણા
For Private And Personal Use Only