________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૨૭
ક ≠ ]
દસમુહુવહુ, ગઉડવહુ અને જૈન જગત્
રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૫ માં જે પ્રમન્ધકાશ યાને ચતુવતિપ્રખધ રચ્યા છે તેમાં દશમા પ્રબન્ધ તરીકે વિ. સં. ૮૦૭માં દીક્ષા લેનારા પણટ્ટિસૂરિના પ્રબન્ધ છે, એમાં ધર્મ રાન્ન મરાતાં વાતિ યોાધાં (? યશાવમાં ) ને હાથે કેદ પકડાયાને અને કારાગૃહમાં પડયા પડ્યા ગૌડધ નામનું પાય કાવ્ય રચ્યા અને એ યશોધત બતાવ્યાના અને એથી એને છૂટકારા થયાનો ઉલ્લેખ છે. વિશેષમાં વાતિના અપ્પભટ્ટિયરિના મિત્ર તરીકે નિર્દેશ છે. આ વાતિએ આગળ ઉપર મહુમહુવિજય (સં. મધુમવિજય) નામનું પાય મહાકાવ્ય રચ્યું અને આમ રાજાને બતાવ્યું ત્યારે તેણે એક લાખ સુવણું ટંક આપ્યા. પટ્ટિસૂરિએ અંતમાં વાષિતને પાતાનેા શિષ્ય—જૈન અનાવ્યાની પણ આમાં હકીકત છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિલકમજરીના નીચે મુજબના પદ્યમાં ગઉડવહુના અને એના પ્રણેતા વાક્ષિતરાજના ઉલ્લેખ છેઃ—
" दृष्ट्वा वाक्पतिराजस्य शक्ति गौडवधोद्धराम् । बुद्धिः साध्वसरुद्धेव वाचं न प्रतिपद्यते ॥ "
ગઉડવહુનાં ૧૮, ૮૬, ૩૧૯ અને ૪૧૦ એ અંકવાળાં પડ્યો હેમચન્દ્રસૂરિએ સિદ્ધ હેમચન્દ્ર (અ. ૮)માં ૧-૬ના, ૧-૭ ના, ૧-૮ ના અને ૧–૧૪૫ ના ઉદાહરણુ તરીકે રજૂ કર્યાં છે.
જેમ સંસ્કૃત સાહિત્યમાં માદ્યકૃત શિશુપાલવધ અને કૃિત રાવણવધ એ એ કાવ્યેના નામમાં અંતમાં ‘વધ' શબ્દ છે” તેમ ચિરસ્મરણીય છે પાઈય કૃતિઓ દસમુહુવહુ અને ગઉદ્મવહના અંતમાં ‘વહુ' શબ્દ છે. ગઉડવહુ એ નામ એની પૂર્વે રચાએલી દસમુહવહુ નામની કૃતિને આસારી હોય એમ જણાય છે. આ મહાકાવ્યની સંક્ષિપ્ત માંધ મેં ચતુર્થિ શતિપ્રમન્ધના મારા ગુજરાતી અનુવાદના પરિશિષ્ટ (પૃ૦ ૨૩૨-૨૩૩) માં લીધી છે. Bombay Sanskrit and Prakrit Series માં ૩૪ મા ગ્રન્થાંક તરીકે
૧ ગઉડવહુના ૬૯માં પદ્યમાં આને મહુમહુવિયય તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં એ પદ્ય ઉપરથી એ ફલિત થાય છે કે ગઉડવહુ રચવા પૂર્વે વાતિએ આ મહુમહવયયની રચના પૂર્ણ કરી હાવી જોઇએ અથવા તેા એ રચવા પ્રવૃત્તિ કરી હોવી જોઇએ. હેમચન્દ્રરિએ અલ કારચૂડામણિ (૮૧)માં આ કાવ્યના મધુમવિજય એ નામથી નિર્દેશ કર્યાં છે. આનન્દવને ધ્વન્યાલાકમાં આનેા ઉલ્લેખ કર્યો છે. વિશેષ હકીકત માટે જુઆ ચતુવિ‘તિપ્રમન્ધનું પરિશિષ્ટ (પૃ૦ ૨૩૩),
૨ હેમચ’દ્રસૂરિએ વિવેક (પૃ૦ ૪૫૯) માં આના ઉલ્લેખ કર્યો છે તે ગઢવહુના નામાંતરરૂપ રાવણવધના કે કાઇ અન્ય જ કૃતિના તે જાણુવું બાકી રહે છે.
૩ વિવેક (૫૦ ૪૪૭) માં જે મારીચવધને ઉલ્લેખ છે તે જે સંસ્કૃત કૃતિ હાય તા તે પણ અહીં. વિચારવી.
For Private And Personal Use Only