________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ સુચન જ કરેલુ છે. શાહ દુદાને પણ એ સ્ત્રીઓ હતી જેમાં મિ*ણી નવી સ્ત્રી · હતી કે જેના શાહ વસ્તુપાલ, શાહુ તેજપાલ, શાહ ખેમપાલ નામે ણુ પુત્ર હતા. એઓને કુમારપાલ નામે અમજ હતા. જો તે ધર્માંદેવીના પુત્ર હાય તેા ત્રણની સાથે ચેાથાનું નામ ગણાવત, પણ તેમ ન કરતાં તેને જુદા જ અગ્રજ દેખાય છે એટલે શાહ કુમારપાલને આ ત્રણ ઓરમાન ભાઈએ હતા અને તે તેના કરતાં નાના હતા.
શાહે કુમારપાળઃ— તે
શાહ દુદાની પ્રથમ પત્નીના પુત્ર હતા ને તેમનું ખીજાં નામ મનજી હતું, તેઓને હીરાદેવી અને વીરાદેવી નામે બે સ્ત્રી હતી અને પુત્રા પણ હતા, પરન્તુ પ્રશસ્તિકર્તાએ પુત્રાનાં નામ દર્શાવ્યાં નથી. આ સધળા પેાતાના કુટુંબિએની સાથે નાગરાજની સહાયતાથી કે જેની એળખાણુ આપણે જોઇ ગયા છીએ, અને નવાબ ગ્યાસુદ્દીનની તેમના ઉપર સીધી મહેરબાનીને લીધે સંવત ૧૫૪૭ માં માંડવગઢમાં ચામાસિક ઉત્સવ. કરીને માંડવગઢના દરેક ઉપાશ્રયામાં સુંદર-કામળા ઉપર લખેલી, સચિત્ર કલ્પસૂત્ર મૂળની પ્રતા (પુસ્તો) દરેક ઉપાશ્રયામાં સાધુમ`ડળને વાંચવા માટે આપી.
માલવમડલેશ્વરનપ ગ્યાસુદ્દીન:—આ પ્રશસ્તિથી આપણે જાણી શકીએ છીએ કે માળવાના બાદશાહ ગ્યાસુદીનને આ લેખમાં માઝમ છેશ્વર જણાવી પછી નૃપ . વિશેષણુ લગાડેલું છે. આ વિશેષણુ દેખાડી આપે છે કે બાદશાહ ગ્યાસુદ્દીનનું માલવાનું રાય દીલ્લીની ઝુંસરી તળે હતું, કારણ કે મડલેશ્વર એ ખ'ડીઆ રાજાઓને સ`ખાધીને વમરાતા શબ્દ છે. પરન્તુ એ તે ક્યારનેાય રાજા થએલે છે તેથી એના નામ સાથે નૃપશબ્દ ચેકસ રીતે રાજા તરીકે દેખાડવા માટે લખ્યા છે. આ બાદશાહે માલદેશ ઉપર કેટલાં વર્ષો સુધી રાજ્ય કર્યું તે સંબધી સ્વતંત્ર માહિતી મળેલી ન હાવાથી વિશેષ કાંઈ લખી શકતા નથી. પશુ સ. ૧૫૦૧નાપાસ વદી ૧ ૨વીથી સ. ૧૫૭૪ના કા. સુ. ૭ ગુરુની લેખિત પુષ્પિકાએ પ્રશસ્તિસૌંગ્રહ ઉત્તરભાગ પૃ. ૩૪-૮૪માં જોવામાં આવે છે તા ૭૪ વર્ષના રાજ્યકાળ તેાએ ઉપરથી જણાય છે, ત્યારે તે ગાદીએ ક્યારે ખેઢા અને અવસાન ક્યારે પામ્યા તેમજ કેટલાં વર્ષ રાજ્ય કર્યું તે વિચારવા જેવું છે. આ પુરાવા શ્વેતાં તે! આ બાદશાહે બહુ લાંબું આયુષ્ય ભાગવેલું હાવું જોઇએ. સ. ૧૫૦૧ ની પુષ્ટિક્રામાં એને પાતશાહનું જ વિશેષણુ લગાડયું છે.
એ પ્રમાણે પ્રશસ્તિમાં વર્ણવેલી બાબતે અહીં પૂર્ણ થાય છે તેથી આ લેખ પૂણ કરું છું.
પૂજ્ય મુનિવર ને
ોષકાળમાં માસિક ગેરવલ્લે ન જતાં વખતસર મળતું રહે તે માટે પેાતાનાં વિહારસ્યા થાસમય જણાવતા રહેવાની. સૌ પૂજ્ય મુનિવરાને અમે વિનંતિ ફરીએ છીએ.
For Private And Personal Use Only