________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬ ]
એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ
[ ૧૦૭ કારભારી-નાગરાજઃ—માલવાના નવાબ ગ્યાસુદ્દીનના રાજ્યમાં મુખ્ય વહીવટ કરનાર પ્રધાન નાગરાજનું માત્ર પ્રભાવાપ્કીન જ કરેલું છે, પરન્તુ તેમને વિશેષ પરિચય આપેલા નથી. પશુ તેમને પરિચય કરાવે તેવી એક પ્રશસ્તિ, પ્રશસ્તિ સંગ્રહ ઉત્તર વિભાગ પૃ. ૫૬ પ્ર. ન. ૨૨૨માં આ પ્રમાણે મળે છે.
संवत् १५५५ वर्षे श्रीपत्तनमहानगरे भाद्रपदमासे शुक्लपक्षे १० तिथौ सोमवासरे श्री मण्डपमहादुर्गवास्तव्य सोनी - श्रीनागराज पत्नि सङ्घविणी जसमाई पुत्र्या महं अमरासुश्रावकपल्या पद्माद सुश्राविकया पुत्री हंसाइसहितया श्रभुवनभानु केवलोचरित्रं संपूर्ण लिखितं गतार्थैः सुश्रविकादिभिर्वाच्यमानं चिरं नंदतात् श्रेयसे च भूयात् ॥
અર્થાત્ સ. ૧૫૫૫ વર્ષે ભા. સુદ ૧૦ સામવારે શ્રીમ’ડપમહાર્યાંના રહવાસી સાની– નાગરાજની પત્નિ-સધવિણી–જસમાઇ ઉર્ફે જસમાદેવીની પુત્રી પદ્માદેવી તે પાટણના રહેવાસી મહેતા-અમરસિંહની ધર્મપત્ની તેણે પોતાની 'સાદેવી નામે પુત્રી સાથે ભુવનભાનુકેવલી ચરિત્ર સપૂર્ણ લખ્યું, તે ગીતાર્થાએ તથા સુશ્રાવિકાઓએ વંચાતું લાંખા વખત આનંદ પામેા અને કલ્યાણ કરેા.
ઉપરકત પુષ્પિકા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે નાગરાજ એક સમૃદ્ધિવાન, પ્રતિષ્ઠાપાત્ર, રાજકારભારદ્ગુરધર શ્રાવક હતા. અને તેનું ગાત્ર સેાની હતું. આ પુષ્પિકામાં લેખકે જ્ઞાતિ જણાવેલી નથી, પણુ આ ગાત્રના દર્શાવેલા નામ ઉપરથી તેઓ એસવાલ હતા. કારણ કે સાળંગાત્ર આસવાલ જ્ઞાતિમાં છે.
ઉપર આપેલ નાગરાજની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ જસમાદેવી સાની-નાગરાજની ધર્મપત્ની હતાં, પણ વિચારને સ્થાન મળે છે કે સૉંઘવિણીનું વિશેષ માત્ર જસમાદેવીને જ લગાડેલું છે, તેથી એમ માનવાને કારણ મળે છે કે ગમે તે એ વિશેષણુ તેમના પિતૃપક્ષથી ઊતરી આવ્યું હોય અથવા કાઈ પણ તીથૅયાત્રાના સધ માટે નિર્ધાર થઇ ગયા પછી રાજ્યનું અનિવાર્ય કામ આવી પડતાં સુશ્રાવક નાગરાજ જઈ શકયા ન હોય અને તે યાત્રા જસમાદેવીની આગેવાની તળે થઈ હોય, જેથી સાવણી તરીકેનું તિલક ધારણ કરવાનું સૌભાગ્ય જસમાદેવીને પ્રાપ્ત થયું હાય.
ઉપરની પ્રશસ્તિમાં જણાવેલ પદ્માદેવી તે સાની-નાગરાજ અને જસમાદેવીની પુત્રી હાઇ પાટણના રહેવાસી મહેતા અમરિસંહનાં ધમ પત્ની હતાં. તેમણે સ. ૧૫૫૫ ના ભા. શુ. ૧૦ સામે પણૢ બાદ પેાતાની પુત્રી 'સાદેવીની સાથે ભુવનભાનુકેવલીચરત્ર લખી અણુ કર્યું. આ ઉપરની નોંધથી આપણને જણાય છે કે પ્રાચિન કાળમાં હાલના વખત જેટલી નાના નાના એકડાઓની સકડામણા નહાતી, જેતે પરિણામે લેાકેા છુટથી ન્યા આપી લઇ શકતા હતા. એને માટે આ ચેાસ પુરાવેા છે. હાલના નાના બધારણાએ સમાજમાં કેટલા ભેદભાવ અને મિથ્યાભિમાન ઉત્પન્ન કર્યાં છે એ તેા જેને એના કડવા રસ વ્યાખ્યા હાય તેને જ ખબર.
: શાહુ કાલુના પુત્રાઃ-શાહ કાલુને બે પુત્રા હોય એમ આ પ્રશસ્તિમાંના સુચન ઉપરથી જણાય છે. પરંતુ પ્રશસ્તિ કર્તાએ એક દુદાનું જ નામ આપ્યું છે, જ્યારે બીજાનું
For Private And Personal Use Only