________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક
J
કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાન
| ૧૦૩
આ પત્થરનું મંદિર પ્રાચીન જૈન મંદિર છે. આ મંદિરના પત્થર। ગાડાં ભરી ભરીને લેાકા લઈ ગયા છે. અહીંના ચેડા પત્થરા જૈન મંદિરના પગથિયાં નીચે પણુ દુખાયા છે. બહુ પ્રયત્ન પછી ગાયકવાડ સ્ટેટે મ`દિરની જમીન જૈનસત્રને સાંપી છે, પરન્તુ વ્યવસ્થા કરવાનું કામ આપણને નથી આવડતું. મંદિરના વચ્ચેના ભાગમાં ઉંચાણુ છે. અહીં ખાદકામ થાય તેા જરૂર પ્રાચીન વસ્તુએ નીકળે તેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક બાજુ શાસનદેવીની ભવ્ય મૂર્તિ છે. ત્યાંના લેાકેા આ દેવીને શીતળાદેવી તરીકે પૂજે છે-માને છે. મંદિરના વિભાગમાં પશુએ બંધાય છે; છાણાં થાય છે અને માણસા જમીન બગાડી આશાતના કરે છે. અહીંના ગામ બહારના હનુમાનજીના મંદિરમાં જૈન મંદિરના પત્થરા વપરાયા છે. પ્રાયઃ ધણાં ધરામાં થાંભલા, કુંભી, શિખર, કે ઇંડાના પત્થરા વપરાયા છે. અહીંના જૈન સંધે જાગૃત થઈ આ જમીનની આશાતના ન થાય તે માટે બનતું કરવાની જરૂર છે. હારીજ ગામ બહાર; ગામથી શ્રા થી ના માઈલ દૂર સુંજપરના રસ્તાની જમણી બાજુ કેવળાથળી નામે એક ટીમે છે અને ટીબા ઉપર છ થાંભલાં–મેટા પત્થરા છે. અહીં શું હશે એની કલ્પના ક્રાનેયે ન હતી. માત્ર પત્થર અને જમીન જોવા જ આવેલા. સાથે શિલાલેખ લેવાનાં સાધનેા હતા. પૂ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીએ અથાગ મહેનત કરી એક લેખ વાંચ્યાઃ
:
[ 3 ] છું. ? વર્ષે + + [૨] ફ્ ર્ પ્રેમ [૨] શ્રીણિદત્તનું [ ૪ ] રીનાં મૂતિ ॥
આ એક જૈનાચાયની મૂર્તિ છે. ૭-૧૦ ની મૂર્તિ છે. મૂર્તિના મસ્તક ઉપર આધા– રજોહરણ છે. જમણે) પગ આસનથી લટકતા છે. ત્રણ પાટલાની બેઠક છે; વસ્ત્રધારી–અચલધારી મૂર્તિ છે. હાથમાં મુહપત્તિ છે.
ત્યાં ખીજો પત્થર જોયા. તેને લેખ વાંચતાં ભારે મુશ્કેલી પડી, પરંતુ લેખ વંચાયા તા ખરે। જે આ પ્રમાણે છે. ( ચાલુ )
જૂના અા જોઇએ છે
૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના નીચે જણાવ્યા મુજબના જૂના અકા જોઈએ છે. જેએ એ કામાંથી બની શકે તેટલા અકૈા મેાકલશે તેમને એ અકાના બદલામાં યાગ્ય વળતર આપવામાં આવશે.
વર્ષ પહેલું—અંક ૨, ૩, ૭, ૮ વર્ષ જી—અંક ૨. વર્ષ છઠ્ઠું——અંક ૧૧.
વર્ષ સાતમું——અંક ૫-૬ વર્ષ નવમું——અંક ૮–૯
For Private And Personal Use Only