________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦] જૈન સત્યપ્રકાશ
[ વર્ષ ૧૦ હાલ-પંચમ જિગુહરિ જાણ્યું રે, જિહાં છે પાસ જિણુંદ
કુંકુમરોલ નમું સદા રે, જિમ ઘરિ કુંકમરેલ. જિણેસર તું બહુ મહિમાવંત. ૩૧ સેવન સમ તુઝ મૂરતી રે, સાત ફણામણિ સોભ; જે તુઝ નામ જપઈ સદા રે, તે પામ નહિ ૩૯ભ. જિસર૦ ૩ર
સાયણ ૪૧ ડાયણિ ૪૨યણી રે, ભૂત પ્રેતને છલંતિ; રેગ સોગ સહુ ઉપસમઈ રે, જે તુઝ ૪પૂજ કરંતિ. જિસર૦ ૩૩ 'ધરણરાય પદમાવતી રે, અહો મિસિસારે સેવ; કામિ ઠામિ તું દીપતુ રે, તુઝ સમુ વડિ (ડG?) નહિ દેવ. જિસર૦ ૩૪ તુજ ગુણ પાર ન પામી ઈ રે, તું છઈ ગુણભંડાર;
જે તુમ સેવ કરઈ સદા રે, તે પામઈ સુખસાર. જિણેસર૦ ૩૫ દ્વાલ-ચિઈપરિવાડી જે કર માલતઓ, પ્રહ ઊગમતઈ ૪૫સૂર,
|
સુણિ સુંદરિ પ્રહ ઉગમતઈ સૂર બેધિબીજ પામઇ ઘણું એ માતંતડે, તસ ઘરિ સંપતિ પૂર. સુણિ૦ ૩૬ તસ ઘરિ ઉછવ નવ નવાએ માતંતડે, તસ ઘરિ જયજયકાર, તસ ઘરિ ચિંતામણિ ફૂલ્યું એ માતંતડે, તે જાણું સુવિચાર. સુણિ૦ ૩૭ સસિરસે બાણ સસી (૧૯૫૧) સણુએ માતંતડે, તે સંવછર જાણિક ભાદવ વદિ ૪તઈયા ભલી એ માતંતડે, સુરગુરુવાર વખાણિ. સુણિ૦ ૩૮
કલસ નયર શ્રી જાવુરમાહે ચઈતપરિપાટી કરી, એ તવન ભણતાં અનઇ સુણતાં વિઘન સવ જાઈ ૪૭ ટરી; તપગચ્છનાયક સુમતિદાયક, શ્રીહીરવિજયસૂરીસરે, કવિ કુસલવરધન સીસ, પભણુઈ નગા ગણિ વંછિય કરે. ઈતિ શ્રી જાસુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી.
૩૯
- ૩૮ સાત. ૩૯ ક્ષેભ--સંકોચ. ૪૦ . શાકિની. ૪૧ કિની૪ર જેગિણી. ૪૩ છળ-કપટ કરે. ૪૪ પૂજા. ૪૫ સૂર્ય. ૪૬ તૃતીયા–ત્રીજ, ૪૭ ટળી જાય-નાશ પામે.
For Private And Personal Use Only