SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . અંક ૬] જાસુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી ઢાલગીત ગાન નાટક કરી, નેમિ ભવનથી વલિયા રે, ત્રીજઈ જિગુહરિ મનિલી, જાતાં બહુ સંઘ મિલિયા રે. જય જય સંતિ જિણેસ, નમતાં વિઘન પુલાયા રે; પૂજતાં સંકટ ટલઇ, સુભ, યાર્નિ ચિત લાયા રે, જય જય સંતિ જિર્ણસ. (આંચલી.) હથણાઉર પર સુંદર વિસ્મસેન ભૂપાલા રે; તલ કુલકમલદિવાક, સયલ જીવ રખવાલા રે. જય જય૦ ૧૯ એક ઉપસનઇ કારર્ણિ, નિજ જીવિત નવિ ગણિયા રે; પગિ લાગી સુર વીનવઈ, સાચા સુરપતિ શ્રુણિયા રે. જય જય૦ ૨૦ અચિરા કુખ સરેવરિ, રાજહંસ અવતરિયા રે, તીણ અવસરિ રેગાદિ, શ્રીજિનઈ ર૮ અવતરિયા રે. જય જય૦ ૨૧ ભવભયભંજન જિન તું સુણી, લંછણ રમસિ પગિ લાગુ રે; મિગપતિ બીહત મિગ સહી, હિવ મુઝનઈ ભય ભાગુ રે. જય જય૦ ૨૨ તુઝ ગુણ પાર ન પામીઈ, તું સાહિબ છઈ મેરા રે; જે તુમ સેવ કરઇ સદા, તે સુખ લહઈ ભલેરા રે. જય જય૦ ૨૩ ઇક સત પણવીસય ભલી, સંતિ સહિત જિનપ્રતિમા રે; ભાવ ધરી જે વાંદસિઈ, તે લહસિઈ વર ૩૧ પદમા રે. ૨૪ હાલ–ચઉથઈ જિગુહરિ હેવ ભાવધરી ઘણું જાણ્યું અતિઉલટ ધરીએ; નમસ્યું પ્રથમ જિદ વિધિપૂરવ સદા તીન પાહિણમ્યું કરીએ. નાભિભૂપ કુલચંદ માતા મરુદેવા ૩ ઉરિ સરોવરિ હંસલુએ; અવતરિઉ જગના વિહું નાણે કરી પૂરઉ નિરમલ ગુણનિલુએ. પઢમ જિર્ણોદ દયાલ પઢમ મુણીસર પઢમ જિસેસર જગધણીએ; પઢમ ભિખાચર જાણિ પઢમ જોગીસર પઢમ રાય તું બહુગુણીએ. આદિ જિણેસર દેવ મૂરતિ તુમ તણી ભવિજનનઈ સુખકારણુએ રૂપતણું નહીં પાર તેજિ ત્રિભુવન ત્રિભુવન મેહીઈએ. તું ઠાકુર તું દેવ તું જગનાયક જગદાયક તું જગગુરુએ; માય પતાય તું ૩૧મીત પરમ સહોદર પરમ પુરુષ તે હિતકરૂએ. ર૯ એકેતિરિ જિસુબિંબ તિણિ કરિ સોભતી રિષભદેવ તુઝ મૂરતીએ; જે વાંદઈ નરનારિ પ્રહ ઊઠી સદા તે જાણુ સુભ મતીએ. ૩૦ ૨૪ હસ્તિનાપુર. ૨૫ વિશ્વસેન. ૨૬ પશુને કારણે (કબુતર માટે). ૨૭ સ્તવ્યા. ૨૮ અપહર્યા-હરી લીધા. ૨૮ મિષે–બહાને. ૩૦ એકસો પચીસ (૧૨૫). ૩૧ શ્રેષ્ઠ લક્ષ્મી. ૩૨ ઉદ-પેટ. ૩૩ ભિક્ષાચર-ભિક્ષુ. ૩૪ માતા. ૩૫ તાત -બાપ.૩૬ મિત્ર. ૩૭ એકર (૭૧).. For Private And Personal Use Only
SR No.521608
Book TitleJain_Satyaprakash 1945 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy