________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૦
L ૧૧
હ૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ હાલ–હિવ પહિલે રે જિગુહરિ ત્રિસલા ફૂય.
વંદેતાં રે પૂજતાં સંકટ પંચાણું રે પ્રતીમા સહિત જિણેસ, વચિ બઈડું રે, વીર જિણુંદ મનેહ, મનહર તવ સાર મૂરતિ, પેખતાં મન ઉહુલસઈ; મુખ દેખિ પૂનિમચંદ બીહતુ, ગયણ મંડલિ જઈ વસઈ. ૭ અણીયાલી રે ઊચી નાસા દીસતી, જાણું છું રે સુય ચંચનઈ જીપતી; બે લોચન રે અણુયાલાં અતિ સુંદર,
સરવંગિ રે વરણન હું કેતું કરૂ. કરું વરણન કેમ તેરૂ, અનંત ગુણનું તું ધણી; સખિ એક જહા ૧પણેવ બુદ્ધિ, કેમ ગુણ જાણું ગુણા. ૯ મનમેહન રે જગબંધવ જગનાથ, જગજીવન રે ભવિજનને સુખદાય; તુ દરિસનિ રે મનવંછિત સુખ પામીઈ, ચિંતામણિ રે કાભકુંભ નવિ નકામીઈ. કામી જે અરથ સઘલા, વર જિન તુઝ નામથી;
પામીઈ ભવિયણ કહુઈ, કવિયણ નમઈ જે તુઝ ભાવથી. હાલ–હિવ બીજઈ જિણમંદિરિ જાણ્યું,
ભાવથી રે અતિ મોટઈ મંડાણિક થુણસ્ય રે નેમિ જિણેસર રાજીઉ રે. સમુદ્રવિજય ભૂપતિકુલગયણ “હિણેસ રે, માત સિવાદેવિપૂત, સેહઈ રે સેહઈ રે, રાજમતી વર સુંદરે. મસ્તક મુકુટ વિરાજઈ, ૧૯હેમરયણતશું રે કાને કુંડલ સાર; ઝલકઈ રે ઝલકઈ રે, રવિસસિ મંડલ જીપતાં રે. હિયઈ હાર તિમ બાહિં, અંગઈ દીપતા રે અવર વિભૂષણ સાર; પખી રે પંખી રે, સંઘ સહુ મનિ હરબિઉ રે. જાણે ઘન ૨૧ઘન સાર સુધારસ નીપની રે, ક્ય નિજ જસ ઘન પિંડ સોહઈ રે સેહઈ રે, નેમિ જિણેસર મૂરતી રે.
૧૬ ૨૨ચઉસય તેડેતર જિન પ્રતિમા સોભતું રે, નેમિ જિણુંદ દયાલ; વધુ રે વંદુ રે, ભવિયણ ભાવધરી સપ્ત રે. ( ૧૧ ઉલાસ પામે. ૧૨ આકાશ.૧૩ સર્વ અંગી-સર્વ પ્રકારનું. ૧૪ જીભે. ૧૫ અ૫. ૧૬ ઇચછીએ. ૧૭ રાજાઓના સમુદાય રૂપ આકાશમાં. ૧૮ દિવાકર-સૂર્ય. ૧૯ સુવર્ણ-રત્ન. ૨૦ ડે. ૨૧ કપૂર. ૨૨ ચૌદશે તોતેર (૧૪૭૩).
-
ઇટ: રે
For Private And Personal Use Only