SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીનગર્ષિ (નગા) ગણિરચિત જાલુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી [ રચના સંવત્ ૧૬૫૧ ] સંગ્રાહક તથા સંપાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ, આ ચિત્ય પરિપાટીને કર્તા નગર્ષિગણિ છે. તેઓ હીરવિજયસૂરિના શિષ્ય ઉદયવર્ધન, તેમના શિષ્ય કુશલવર્ધનના શિષ્ય હતા. તેમણે કેટલાક ગ્રંથો રચેલા છે તેમાં ૧ રામસીતા રાસ (સં. ૧૬૪૯ ) " ૨ અલ્પબહુવિચારગર્ભિત શ્રી મહાવીરસ્તવન ૪૮ ગાથા. ૩ કલ્પાન્તર્વાચ્ય (ગાથાબદ્ધ) ૪ દંડકાવચૂર્ણિ ૫ વરકાણુ પાર્શ્વનાથ સ્તોત્ર (સં. ૧૫૧) અને ૬ પ્રસ્તુત “ જાલુર નગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી'-આટલા ગ્રંથ મળી શકે છે. તેમણે પોતાના હસ્તાક્ષરે લખેલા પણ કેટલાક ગ્રંથે મળી આવે છે. ૫ ૧. ચંદ્ર અનઈ રસ વે નિહાલ, નંદ ભલુ હિમાલુ.”—(અન્તભાગ.) ૨. “હીરવિજયસૂરીસો, કવિ કુશલવર્ધન સીસ પભણુઈ, નગાગણિ વંછિય કરો-(અન્તભાગ) ૩. “ચંદ્ર રસ બાણ મુનિ સમ વરિએ તવગણ વિભાસકકાણું, ભટારગપુર દર સિરિવિજયસેણ સૂરીશું. ૬૫. રજજે વિડિઓ ગંથે પંડિસિરિ કુ[ શ] લવહણગણુણું, સીસણ બાલમણા નગાભિધાણ વરમહિને. ૬૬. ૪. ચંદ્ર અનઈ રર્સ જાણીઈ તુ ભમરલી, બાણ વલી સસી જોઈ તુ સા નવરંગી; તે સંવછર નામ કહુ તુ ભમરુલી, સાવણ સુદિ તિય હેઈસા નવરંગી. ૬૯ શ્રી જાસુરનયર ભલું તુ ભમરુલી, જિગુહર પંચ વિસાલ સા નવરંગી, હરખિં તિહાં મઈ તવન કરું તુ ભમલી, ભણતાં મંગલમાલ સા નવરંગી. ૭૦ ઈર્ય પાસ જિણેસર નમિયસુરેસર વરકાણપુરાઉએ; મઈ યુણિઉ ભગતિ બહુ ગુણ જુગતિ જસપડહુ અતિવાજીએ; શ્રી તપગચ્છમંડન દુરિયવિલંડન શ્રી હીરવિજયસૂરીસરુએ, કવિ કુસલવહેંન ગુરુ સીસ નગા પદ્ વંછિત દાયક સુરતરુએ. ५ संवत् १६५७ वर्षे भाद्रपदसितत्रयोदश्यां वारबुध पूर्णीकृतः लिखितश्च श्रीवटपल्लीनगरे नगर्षिगणिना ॥ બીજી વાર રજની અંતે જણાવ્યું છે કે શ્રીવિજયસેનસૂરિશુરા सकलपण्डितसभारञ्जनश्रीउदयवर्द्धन-तच्छिष्य पं० कुशलवर्धन-तच्छिध्यनग(गणि॥ ૭. For Private And Personal Use Only
SR No.521608
Book TitleJain_Satyaprakash 1945 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy