________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ] રદ્રોલના જૈન મંદિરની મૂર્તિઓના લેખ [૪૦૩ ड्रगर भा. माजसुत जीवाकेन पूर्वजनमित मातृपितृश्रेयोर्थ आत्मश्रेयसे श्री अभिनंदनबिंबकारितं प्रतिष्ठितं श्रीब्रह्माण गच्छे भ. श्री मुनिचंद्रसूरिभिः
कूमाद्र वास्तव्य.
( અહીં નજીકમાં જ કુવાદરૂ ગામ છે. મહુડીથી લદ્રા આવતાં રસ્તામાં આ ગામ આવે છે. એટલે લેખનું કમાત્ર ગામ એ જ અત્યારનું કુંવાદરૂ ગામ લાગે છે.
આ પંચતીથી છે.
संवत् १६०१ वर्षे फागण सुदि ५ रवौ श्री श्री x x व्या. श्री वछना व्या. साणा भा. श्रप्तप्रा व्या. वछ हरम्यादे प्रमुख परिवारयुतेन स्वयोर्थ श्री श्रेयांसनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री पू. विजयदानसूरिशिष्य श्रीराजविजयसूरिभिः
तपापक्षे.
એકલમલ ધાતુની નાની મૂર્તિ છે.
સ. ૧૮૦ ” માધવવિ૬. ગુરુ ગમ વાતવ્ય x x x શું ૪ ૪ सपदत पुत्र इनातेन श्रीशान्तिनाथजिनबिंवं कारापितं भ. तपागच्छे.
આ મૂર્તિમાં લેખ સંવત્ ૧૮૦ ને છે, પરંતુ ભાષા અને ગચ્છનું નામ જોતાં ૧૮૦૭ હેાય એમ લાગે છે, કારણકે સંવના આંકડાની પાસે ” ચિન્હ છે તે કદાચ ૭ સૂચવે છે.
ધાતુની એકલમલ નાની મૂર્તિ છે, જેને લેખ આ પ્રમાણે છેसं. १६३२ वै. शु. ३ श्री श्रेयांसविंबं श्री लालकारितं प्रतिष्ठितं xxx
ધાતુની સિદ્ધચક્રની પાટલી છે. લેખ નીચે મુજબ છે
संवत् १८९३ ना माघ शुक्ल १० ति.। बुधे राजनगरे ओसवाल ज्ञातिय वृद्धसाषा (ख) या सेठ भगुभाइ नामनासीद्धचक्रपटिका करापितं भ। श्री सांतिसागरसुरीभिः प्रतिष्ठितं सागरगच्छे शुभं.
આ ગામમાં જેનોનું આ એક જ સુંદર જિનમંદિર છે. ગામના જૈનેતર મહાનુભા પણ અવારનવાર દર્શને આવે જ છે અને ખાસ કરીને દિવાળીના ત્રણે દિવસોમાં દરેક અર્જુન રાત્રે પ્રભુજીનાં દર્શને જરૂર આવે જ છે. શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે બધાને શ્રદ્ધા પ્રેમ અને ભક્તિ છે. આ જ વર્ષે અર્જુનનાં બે મંદિર તૈયાર થયાં છે. બન્નેની પ્રતિષ્ઠાને દિવસ જેઠ શુદિ બીજ જ નક્કી હતું. પરંતુ તે ભાઈઓના મતભેદને લીધે એકની પ્રતિષ્ઠા થાય છે. બીજાની ભવિષ્યમાં થશે. આપણે ઈચ્છીએ છીએ કે જિનમંદિર પ્રત્યેની શ્રદ્ધા અને ભાવના અચલ રહો.
૧ અમરા ગામને અત્યારે અમરાપુર દેલવાડા કહે છે. રીટ્રોલથી દક્ષિણમાં ચાર ગાઉ દર છે. અહીં વરસાદના વહેણમાંથી એક સિદ્ધચક્રની પાટલી પ્રાપ્ત થયેલી છે, જે અત્યારે મંદિરમાં વિદ્યમાન છે. પણ કોઈ લેખ તેમાં નથી.
૨ આ ભગુભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈના ભાઈ ભગુભાઈ છે. ૩ આ શાન્તિસાગરસૂરિ તે છે કે જેમના નામનો ઉપાશ્રય અમદાવાદમાં પ્રસિદ્ધ છે,
For Private And Personal Use Only