________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ चुना गया है वे क्या सम्पादकजीकी दृष्टिमें इतने असावधान विद्वान हैं जिनकी आंखों पर पट्टी बांधी जा सकती है?"
પિતાના પ્રચારમાં ઉપયોગી સમજીને જે વેતામ્બર વિદ્વાનો કે આગેવાને માટે “વતના સમ્પાદકે ઉપરના શબ્દો લખ્યા છે તેમના માટે “વ” ના સમ્પાદકના અંતરમાં કેવી અનુદાર ભાવના ભરી છે અને તેઓની આંખે પાટા બાંધવાને તેઓ કે ખૂબીભર્યો પ્રયત્ન કરે છે તે આ પત્રથી બરાબર જણાઈ આવે છે. પિતાને ઉપયોગી લાગે ત્યાં લગી એમનાં નામે આગળ કરી ઉદારતાને દેખાવ કરવો અને પિતાને અનુકૂળતા ન લાગે ત્યારે એમને એક પત્ર પણ “અવતમાં પ્રગટ ન થવા દેવા જેટલી સંકુચિતતાને આશ્રય લે-આવી “અવાજોના સંપાદકની બેધારી નીતિ આ પત્ર વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે.
વિશેષ ખૂબીની વાત તો એ છે કે શ્રીમાન સિંધીજીને આ પત્ર પિતાને મળ્યા પછી અને ત’ના સમ્પાદકે તે પ્રગટ ન કર્યો એટલું જ નહીં, પણ
અને ત” માસિકના વર્ષ ૬ કિરણ ૨ માં “વીર-શાણની ઉત્પત્તિ સમા સૌ પ્રથાન ' એ શીર્ષક એક લાંબી સમ્પાદકીય નેંધ પ્રગટ કરી અને તેમાં ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ઉપદેશ સંબંધી તામ્બર માન્યતાનું પિતાને મનગમતી રીતે ખંડન કર્યું. એક રીતે તો તેમણે આ સારું જ કર્યું, જેથી તેમની તટસ્થતા કે ઉદારતાને ભેદ વેતામ્બર જનતા પામી શકી.
શ્રીમાન્ સિંઘીજીએ લખેલ આ પત્ર વાંચતાં સહજ પ્રશ્ન થાય છે કેવેતામ્બર આગેવાન અને વિદ્વાનોના સહકારની ઈચ્છા રાખવી, વગર પૂછયે તેમનાં નામ કમિટિમાં રાખવા અને તેમાંથી કોઈ આગેવાન તે વિષે પિતાને મત લખે તે તેને પિતાના પત્રમાં સ્થાન ન આપવું–આ હકીક્ત કઈ પણ વિચારશીલ અને નિર્ભય જૈન સમ્પાદકને શોભે ખરી ?
અમને ખાતરી છે કે શ્રીમાનું સિંઘીજીને આ પત્ર વાંચ્યા પછી “નેતાન્ત' ના સમ્પાદક તરફથી વેતામ્બરમાં કરવામાં આવતા પ્રચારની વિચિત્રતા સંબંધી જેમના દિલમાં થોડી પણ શંકા હશે તે દૂર થઈ જશે અને “નેતાન્ત'ના સમ્પાદકનું અંતર કેટલું બધું એકપક્ષી છે તે સ્પષ્ટ રીતે સમજી શકાશે.
આ પ્રસંગે એક વાત એ પણ સમજવા જેવી છે કે રાત્ત'ના સમ્પાદક બી. જુગલકિશોરજી મુખ્તાર જે “તિલેયપન્નત્તિ' ગ્રંથના આધારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ઉપદેશ સંબંધી દિગમ્બર માન્યતાને અતિપ્રાચીન બતાવવાનો અને વેતામ્બર આગમને તે પછીના બતાવવા પ્રયત્ન કરે છે, તે “તિલેયપન્નત્તિ” ગ્રંથ તે છેક નવમા સૈકામાં રચાયાની હકીક્તધવલા અને જયધવલાના અનુવાદક પ્રસિદ્ધ દિગમ્બર વિદ્વાન પં. ફૂલચંદજીએ પિતાના એક નિબંધમાં પુરવાર કરી છે.
For Private And Personal Use Only