________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| વીરા નિત્ય નમઃ |
૨ શ્રી જૈનસત્યાવકાશ .
વર્ષ ૯ ] ક્રમાંક ૧૦૩
[ અંક ૭ ‘अनेकान्त 'ना सम्पादकनुं
श्वेताम्बरो प्रत्येनुं मानस [श्रीमान् वाबू बहादुरसिंहजी सिंघीनो 'अनेकान्त'ना सम्पादके प्रगट नहीं करेल पत्र]
શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૯૮ અને ૯ માં, “અનેકાન્ત' માસિકના સમ્પાદકે વીરાણા-જાતી-૩ત્સવ નિમિત્તે શ્વેતામ્બર જેમાં જે વિચિત્ર પ્રકારનો પ્રચાર શરૂ કર્યો હતો તે સંબંધી બે તંત્રીને અમે પ્રગટ કરી હતી, જે વાચકેના ખ્યાલમાં હશે જ.
ક્રમાંક ૯૯ માંની તંત્રીધના અંતમાં અમે લખ્યું હતું કે “તામ્બર આગેવાને કે વિદ્વાનના નામે અને વાત 'ના સમ્પાદક જે પ્રચાર કરી રહ્યા છે તે સંબંધી સત્ય પણ અમે સમયે પ્રગટ કરી શકીશું એવી આશા છે.”
આજે, અમારા આ ઉપર્યુક્ત કથનનું સમર્થન કરતે એક પત્ર અમે અહીં પ્રગટ કરીએ છીએ. આ પત્ર છે-કલકત્તાનિવાસી શ્વેતામ્બરીય આગેવાન બાબૂ બહાદુરસિંહજી સિંઘીએ ગયા સપ્ટેમ્બર માસમાં “વી સેવામનિદ્રાના અધિષ્ઠાતા (જેઓ “નેકાન્ત” માસિકના સંપાદક પણ છે) ઉપર લખેલો પત્ર. આ પત્ર જેવા ' માસિકમાં પ્રગટ કરવામાં આવે એવી સૂચના પણ શ્રીમાન્ સિઘીજીએ પિતાના પત્રમાં લખી છે. વળી વીરાણા-યન્તી-વત્રણ સંબંધી વેતામ્બરમાં પોતાને મનગમતો પ્રચાર કરવા માટે, “અવતના સમ્પાદકે જે કેટલાક શ્વેતામ્બર આગેવાને કે વિદ્વાનોનાં નામને, મોટે ભાગે, તેમની અનુમતિ લીધા વગર જ, છૂટથી ઉપયોગ કર્યો છે, તેમાંના બાબૂ બહાદુરસિંહજી સિંઘી પણ એક છે. આમ હોવા છતાં “વાર’ના સમ્પાદકને શ્રીમાન સિંધીજીનો આ પત્ર પિતાના માસિકમાં પ્રગટ કરવાનું પસંદ નથી પડયું એ દુખદ છતાં સાચી હકીકત છે.
શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ક્રમાંક ૯૮ માં પ્રગટ થયેલી અમારી તત્રીનેધ ઉપર ટીકા કરતાં “વિકાસ” માસિકના વર્ષ ૬ કિરણ ૪ ના પૃ. ૧૪૭ માં તેના સમ્પાદક આ વેતામ્બર વિદ્વાને માટે લખે છે કે – - "श्वताम्बर समाजके जिन प्रमुख विद्वानों और प्रतिनिधि व्यक्तिओंको-बाबू बहादुरसिंहजी सिंधी......आदिको सहयोग के लिये वीरसेवामन्दिरके प्रस्तावमें
For Private And Personal Use Only